Browsing Category
બોધકથા
વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?
પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. વેતાળે શરત રાખી હતી કે, જો વિક્રમાદિત્ય રસ્તામાં કઈં…
Read More...
Read More...
સુખી જીવનની શીખ : રંગ-રૂપથી નહીં પણ ગુણ અને બુદ્ધિથી સારી વ્યક્તિની ઓળખ થાય છે
લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો.
રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ…
Read More...
Read More...
ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.
એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને ઘણું આપ્યું છે, મને પણ આપ. બીજો ભિખારી રાજાને કહેતો હતો કે મહારાજ તમને ભગવાને ઘણું…
Read More...
Read More...
સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રેરક પ્રસંગ
સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો એવો જ એક પ્રસંગ-
પ્રસંગ પ્રમાણે એકવાર…
Read More...
Read More...
બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે
બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યાં, જેનાથી તેઓ જીવનભર ધર્મના રસ્તે…
Read More...
Read More...
રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-
લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ જ નથી. દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાં માટે આ પાંચ વાતો જીવનમાં ઊતારવી…
Read More...
Read More...
સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ, જેમાં છુપાયેલા છે સુખી લગ્નજીવનના સૂત્ર
સંત કબીરના જીવન સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને પોતાના વ્યવહારમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાનો અંત આવી જાય. અહીં જાણો સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ જેમાં સુખી…
Read More...
Read More...
ગુરુકુળમાં રહેતાં છોકરાંઓ વધુ ભોજન થાળીમાં લઈ ખાધા પછી વધારાનું ભોજન ફેંકી દેતાં જ્યારે એક છોકરો…
જૂના જમાનામાં એક ગુરુકુળમાં એક છોકરો પોતાના મિત્રો સાથે રોજ ભોજન લેતો હતો. તેના બધા મિત્રો પોતાની થાળીમાં ખૂબ વધુ ભોજન લેતાં હતાં, પરંતુ તે છોકરો પોતાની જરૂરિયાત હોય એટલું જ ભોજન લેતો અને થાળી-વાટકીમાં એકપણ દાણો રહી ન જાય એ રીતે ભોજન કરતો…
Read More...
Read More...
શિષ્યને જલદી જ સમજમાં આવી ગયુ કે સાચી ખુશી લેવામાં નથી, પરંતુ બીજાને કંઈક દેવામાં છે
એક ગુરુ પોતાના શિષ્યની સાથે ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયુ કે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે અને ખેતરની બહાર એક વૃક્ષની નીચે તેનું ભોજન અને થોડો સામાન રાખેલો હતો. શિષ્યએ ગુરુને કહ્યુ કે ગુરુજી આપણે આ ખેડૂત સાથે થોડી મજાક…
Read More...
Read More...
પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ ખાસ હોય છે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે
એક પ્રચલિત કથા પ્રમાણે એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો અને પત્નીનો કબાટ ખોલ્યો. કબાટમાં તેને એક બોક્સ દેખાયું. તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી હતી. આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી ન…
Read More...
Read More...