Browsing Category

બોધકથા

રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ વેતાળને લેવા સ્મશાનમાં જાય છે. વેતાળ ખૂબજ ચાલાક હતો. તે…
Read More...

એક રાજાના બે દીકરાઓ વચ્ચે વારંવાર વિવાદ થતો રહેતો હતો, એક દિવસ રાજાએ બંનેની આંખો ઉપર પટ્ટી બાંધીને…

એક રાજાના બે દીકરા હતા. બંને ખૂબ ગુણવાન અને સમજદાર હતા પરંતુ બંનેના વિચારોમાં ઘણો મતભેદ હતો. આ કારણે બંનેમાં વિવાદ થતા રહેતા હતા. જેમ-જેમ બંને રાજકુમાર મોટા થતા ગયા તેમ-તેમ તેમના મતભેદ પણ વધતા જઈ રહ્યા હતા. રાજાએ વિચાર્યુ કે જો આવી રીતે…
Read More...

જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું,…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ મોટો દાનવીર હતો. આ વાતની દેવરાજ ઇન્દ્રને જાણ થઈ તો તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યુ. ઇન્દ્ર ગરુડ બની ગયા અને અગ્નિદેવ કબૂતર બની ગયા. કબૂતર આગળ ઊડી રહ્યો હતો અને ગરુડ તેનો પીછો કરી રહ્યો હતો.…
Read More...

યમરાજે એક યુવકને ખુશ થઈને આપ્યું દિવ્ય પુસ્તક અને કહ્યુ કે આમા તું જે લખીશ તે જ થશે, તું ભાગ્ય પણ…

પ્રાચીન લોકકથા મુજબ એક યુવક યમરાજને મળ્યો પરંતુ તે તેમને ઓળખી ન શક્યો. તેણે યમરાજને પાણી પીવડાવ્યું. તેના પછી યમરાજે યુવકને કહ્યુ કે હું તારા પ્રાણ લેવા આવ્યો છું પરંતુ તે મને પાણી પીવા માટે આપ્યું એટલે હું તારાથી ખુશ છું. હું તને એક તક…
Read More...

ગરીબીથી કંટાળીને ખેડૂત દંપતિએ કરી તપસ્યા, ઇન્દ્રે પ્રસન્ન થઈને આપ્યું ધનવાન થવાનું વરદાન પરંતુ એક…

ઉત્તર ભારતની એક પ્રસિદ્ધ લોકકથા છે. એક ગામમાં એક પતિ-પત્ની રહેતા હતા. બંને ગરીબીમાં પોતાના દિવસો વીતાવી રહ્યા હતા. પતિ પોતાની આળસું પ્રવૃત્તિના કારણે વધુ કામ નહોતો કરતો. પાક પણ એટલો જ કરતો જેટલામાં જીવન વીતી જાય. પત્ની તેને વારંવાર પ્રેરિત…
Read More...

વૃદ્ધાશ્રમમાં રહેતી માતાએ દીકરા માટે તૈયાર કર્યા બે કવર, એક કવર હળવું હતું અને બીજું ભારે, આખરે શું…

એક ગરીબ મહિલાએ પતિના મૃત્યુ પછી પોતાના દીકરાને ભણાવીને મોટો માણસ બનાવ્યો. સમય આવવા પર ભણેલી-લખેલી સુંદર યુવતી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા. થોડાં દિવસ બધુ સારું ચાલ્યું પરંતુ થોડા દિવસો પછી મોડર્ન વહુને તેની સાસ પસંદ નહોતી આવતી. એક દિવસ…
Read More...

સસરાએ પોતાની 4 વહુઓની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂછ્યો – દિવસ ક્યો સારો? જાણો વહુઓએ શું જવાબ…

એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેના ચાર દીકરા હતા. ચારેય ખૂબ જ આજ્ઞાકારી અને મહેનતી હતા. શેઠ પણ તેમની પ્રગતિ જોઇને ખૂબ ખુશ હતા. શેઠે સારા પરિવારોની યુવતીઓ જોઇ તેમના લગ્ન પણ કરાવી દીધા. આવી રીતે તેમનો પરિવાર હસી-ખુશી રહેવા લાગ્યો. એક દિવસ…
Read More...

ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર…

કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા જૂના કપડાંમાં વૃક્ષની નીચે બેસીને આરામથી ભોજન કરી રહ્યો છે. રાજાને તેના ઉપર દયા આવી ગઈ…
Read More...

રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે…

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે રસોઈ બનાવતી હતી. મહિલા રોજ એક રોટલી કાઢીને બારીની બહાર રાખી દેતી હતી. ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ દરરોજ તે રોટલી લઈ જતો હતો અને તે ખાઇને પોતાની ભૂખ મટાડતો હતો. તે વ્યક્તિ આવતા-જતા એક જ વાત બબડતો હતો…
Read More...

સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો…

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન હતી. તે પણ સાસુને ખરી-ખોટી સંભળાવતી હતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. વહુએ સંતેની…
Read More...