Browsing Category
બોધકથા
એક શેઠ પાસે ખુબ ધન હતું પરંતુ સુખ ન હતું, એક દિવસ તે હીરા-જવેરાત થેલીમાં ભરીને મહાત્મા પાસે ગયા,…
કોઈ શહેરમાં એક શેઠ રહેતા હતા. તેની પાસે ઘણા રૂપિયા હતા. તેના પરિવારમાં કોઈ ન હતુ, ન પત્ની ન બાળક. તેને લાગતુ હતુ કે તેના સંબંધીઓની દ્રષ્ટિ તેમના રૂપિયા પર છે એટલે તે તેમને પણ મળતા ન હતા.
જ્યારે તે વૃદ્ધ થઈ ગયા તો તેણે વિચાર્યુ કે મારું…
Read More...
Read More...
શેઠને એક રાત્રે સપનું આવ્યું કે, લક્ષ્મીજી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ…
એક શેઠને બે દિકરા હતા. એક દિકરાનાં લગ્ન થઈ ગયાં હતાં. આખો પરિવાર હસી-ખુશીથી રહેતો હતો. વ્યાપાર પણ સારો ચાલતો હતો. બીજા દિકરાનાં લગ્ન પણ બહુ જલદી થઈ ગયાં. એ જ રાત્રે શેઠને સપનું આવ્યું કે, લક્ષ્મી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે,…
Read More...
Read More...
જંગલમાં સંતે એક મહિલાના રડવાનો અવાજ સાંભળ્યો, તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યાં…
ચીનના પ્રસિદ્ધ સંત કન્ફ્યૂશિયસ પોતાના શિષ્યોની સાથે જંગલના માર્ગે ક્યાંક જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને કોઈ મહિલાના રોવાનો અવાજ સંભળાયો. સંતે બધા શિષ્યોને કહ્યુ ચૂપચાપ એ બાજુ ચલો, જેથી તે રડતી મહિલાને શોધી શકે. બધા લોકો તે દિશામાં આગળ વધવા…
Read More...
Read More...
સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, પણ સાધુએ ઇન્કાર કરી દીધો તો સિકંદરે તલવાર…
એલેક્ઝાન્ડરને ભારતમાં સિકંદરના નામથી પણ ઓડખવામાં આવે છે. સિકંદરના સંબંધમાં એક ખૂબ જ પ્રસિદ્ધ વાત છે જેમાં તે એક સાધુથી હારી ગયો હતો. જાણો આ સંપૂર્ણ પ્રસંગ.
સિકંદર જ્યારે ભારત આવ્યો ત્યારે તેણે અનેક સામ્રાજ્ય જીત્યા પછી પણ સંતુષ્ટ નહોતો…
Read More...
Read More...
એક રાજાને ત્રણ પત્નીઓ હતી, બે પત્નીઓને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને સુંદર હતી પણ ત્રીજી…
એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક રાજાની ત્રણ પત્નીઓ હતી. તે પોતાની બે પત્નીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને ખૂબ જ સુંદર હતી. એક પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો. તેની તરફ ધ્યાન જ આપતો નહીં તેમ છતાં તે પત્ની રાજાને ખૂબ જ પ્રેમ કરતી…
Read More...
Read More...
એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી, એટલે રાત્રે અઢી વાગે તેઓ મંદિરે આંટો મારવા ગયા, ત્યાં પહોંચીને તેણે…
એકવાર એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી. તેમની પાસે ધન બહુ હતું, ઘર-પરિવાર સુખી-સપન્ન હતો, પરંતુ એ રાત્રે તે ખૂબજ બેચેન હતા. એ સમયે ઘરમાં તે એકલા જ હતા, પરિવારના લોકો કોઇ સંબંધીના ઘરે ગયા હતા. રાતના અઢી વાગી ગયા હતા, પરંતુ મન શાંત થતું જ…
Read More...
Read More...
જંગલમાં એક મોર પોતાની સુંદર પાંખોના બદલે ખેડૂત પાસેથી અનાજ લેતો હતો, તેનાથી તેનું જીવન ચાલી રહ્યુ…
કોઈ જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેની પાંખ પણ ખૂબ ચમકદાર હતી. એક દિવસ જંગલમાં એક ખેડૂત માટલું લઈને નીકળ્યો. મોરે તેને રોકીને પૂછ્યું કે આ માટલામાં શું છે. ખેડૂતે કહ્યું કે આ માટલામાં અનાજ છે અને હું તેને વેંચવા બજાર જઈ રહ્યો છું.
મોરે…
Read More...
Read More...
બે સંતો એ વાત પર ઝઘડો કરવા લાગ્યા કે બંનેમાંથી મોટો સંત કોણ છે, ત્યારે ત્યાં નારદ મુનિ આવી ગયા અને…
પ્રાચીન સમયમાં બે સંત એક સાથે રહેતા હતા. બંનેની ભક્તિની રીત જુદી-જુદી હતી. એક સંત આખો દિવસ તપસ્યા અને મંત્ર જાપ કરતા રહેતા હતા. જ્યારે બીજા સંત રોજ સવાર-સાંજ પહેલા ભગવાનને પ્રસાદ ધરાવતા અને પછી સ્વયં ભોજન કરતા હતા. એક દિવસ બંનેની વચ્ચે ઝઘડો…
Read More...
Read More...
સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ,…
એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સાધુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ તેણે નદીમાં તરતું સફરજન દેખાયું. સંતે સફરજન ઉપાડી લીધુ અને ખાવા લાગ્યા. ત્યારે તેને યાદ આવ્યું કે આ સફરજન મને મહેનત વિના મળ્યું છે. તેના ઉપર મારો હક નથી.…
Read More...
Read More...
આ બોધકથા દ્રારા જાણો વાત-વાત પર પતિ – પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય ત્યારે શું કરવું જોઇએ
એક પ્રચલિત લોકકથા મુજબ પ્રાચીન સમયમાં કોઈ ગામમાં એક વ્યક્તિના લગ્ન થયા. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પણ પતિની સારી રીતે સંભાળ આખતી હતી. લગ્નના થોડાં દિવસ સુધી તો બધુ સારું હતું. ધીમે-ધીમે જેમ સમય આગળ વધતો હતો બંને વચ્ચે…
Read More...
Read More...