Browsing Category
બોધકથા
સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય…
એક વખત સંત તુકારામ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેનો એક શિષ્ય, જે સ્વભાવથી થોડો ગુસ્સાવાળો હતો. તેમની પાસે આવ્યો અને બોલ્યો - ગુરુજી, તમે કેવી રીતે તમારો વ્યવહાર આટલો મીઠો બનાવીને રાખો છો, ન તો તમે કોઈના ઉપર ગુસ્સે થાવ છો અને ન તો કોઈ…
Read More...
Read More...
એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે…
કોઈ ગામમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા. ગુરુજીનો એક શિષ્ય ખૂબ આળસુ હતો. ગુરુજી તેને સમયનું મહત્વ સમજાવવા ઈચ્છતા હતા. એક દિવસ તેમણે આળસુ શિષ્યને બોલાવ્યો અને 1 કાળો પત્થર આપીને બોલ્યા - હું 2 દિવસ માટે ગામથી બહાર જઈ રહ્યો છું. આ…
Read More...
Read More...
એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો,…
કોઈ ગામ પાસે જંગલમાં ચૂડાકર્ણ નામનો એક સાધુ રહેતો હતો. તે રોજ ગામમાંથી પોતાના માટે ભીક્ષા માંગીને લાવતો અને ભોજન કરીને વધેલું ભોજન ઉપર ખીલીએ લટકાવી દેતો. સાધુની ઝૂંપડીમાં એક ઉંદર પણ રહેતો હતો. તે રોજ સાધુના ભીક્ષાના વાસણમાંથી કૂદકો મારીને…
Read More...
Read More...
એક સંત અને શિષ્ય રાતે રોકાયા એક ગરીબ ખેડુતની ઝૂંપડીમાં, ગુરુએ શિષ્યને કહ્યુ કે આ ખેડુતને રોજી-રોટી…
પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્યની સાથે જુદા-જુદા ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. એક દિવસ ફરતા-ફરતા રાત થઈ ગઈ તો તેમણે એક મોટા ખાલી ખેતરની વચ્ચે ઝૂંપડી દેખાઇ. બંનેએ વિચાર્યુ કે આજે રાતે આ ઝૂંપડીમાં જ રોકાઇ જઇએ. ત્યાં જઇને જોય તો ત્યાં એક ગરીબ…
Read More...
Read More...
એક શાંત સ્વભાવના સંતની પત્ની વાત વાત પર ઝઘડો કરતી હતી, એક દિવસ બધા શિષ્યો સામે પત્નીએ સંત ઉપર એક…
યૂનાનમાં એક સંત ખૂબ પ્રસિદ્ધ હતા, તેમનુ નામ હતુ સુકરાત. તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતા, બધા તેમનુ સન્માન કરતા હતા. દાર્શનિક સુકરાતને પોતાની લોકપ્રિયતા પર જરા પણ અહંકાર ન હતો. તે એકદમ શાંત, સહજ, સહનશીલ અને વિનમ્ર સ્વભાવના હતા. શાંત સ્વભાવના…
Read More...
Read More...
એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ…
કોઈ ગામમાં એક કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેણે આખી જિંદગી કોઈની મદદ નહોતી કરી. ગરીબોને દાન નહોતું આપ્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો કર્મોના આધાર પર તેને નરકમાં જગ્યા મળી. નરકમાં તેને ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેવું પડ્યુ હતુ.
ત્યાં તે રડતો…
Read More...
Read More...
બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે…
પ્રાચીન સમયમાં એક ખેડૂત કાયમ બીજાનું હિત કરતો રહેતો હતો. કોઈ પણ પ્રાણીને તે તકલીફમાં નહોતો જોઈ શકતો. તે કાયમ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. ગામના લોકો પણ તેનું ખૂબ સન્માન કરતા હતા.
એવામાં એક દિવસ સાંજ તે પોતાના ખેતરમાંથી કામ કરીને…
Read More...
Read More...
એક ગરીબ ખેડૂત પાસે માત્ર એક ગાય અને બે કોથળા અનાજ હતું. પોતાની ગરીબીના કારણે તે ભાગ્ય અને ભગવાનને…
કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરમાં તેની પત્ની અને તે બે લોકો જ હતા. તે ગરીબીમાં જીવી રહ્યા હતા. ખેડૂત પાસે એક ગાય અને બે કોથળા અનાજ જ હતું. પતિ-પત્ની બંને દિવસ-રાત પોતાના ભાગ્યને ધુત્કારતા રહેતા, ભગવાનને ફરિયાદ કરતા કે તેમને આટલાં…
Read More...
Read More...
ખેડૂતનો વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો, તેણે વિચાર્યુ કૂવો ઊંડો છે અને ગધેડો ભારે, તેને કાઢવો મુશ્કેલ…
પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂત પાસે વૃદ્ધ ગધેડો હતો. એક દિવસ તે ગધેડો ઊંડા અને સુકાં કૂવામાં પડી ગયો અને જોર- જોરથી ચીસો પાડવા લાગ્યો. ગધેડાની ચીસો સાંભળીને ખેડૂત ઘરેથી બહાર આવ્યો. તેણે સંપૂર્ણ સ્થિતિ જોઇ.
કૂવો ખૂબ ઊંડો હતો અને ગધેડો ખૂબ…
Read More...
Read More...
લગ્નના વર્ષો પછી બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હતો પરંતુ થોડાં જ વર્ષોમાં તેનું મૃત્યુ થયું, પણ…
આ કહાણી એક લોકકથા છે. તેના માધ્યમથી માનવ જીવનમાં વ્યવહારનો ખૂબ મોટો પાઠ શીખવા મળે છે. એક ગામમાં એક બ્રાહ્મણના લગ્નના ઘણા વર્ષો પછી પુત્ર થયો, પરંતુ થોડા વર્ષો પછી બાળકની અકાળ મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણ શબ લઈને સ્મશાને પહોંચ્યો, તે મોહવશ…
Read More...
Read More...