Browsing Category
બોધકથા
એક નગરમાં ધનવાન શેઠ પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી પરંતુ તે હંમેશાં અશાંત રહેતા હતા. એક દિવસ તે…
જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને પોતાની…
Read More...
Read More...
એક રાજાએ મંત્રીને કહ્યું કે ક્યા જીવ-જંતુ બિનજરૂરી છે, શોધ પછી જાણવા મળ્યું કે માખી અને કરોળિયા…
પ્રાચીન સમયમાં એક રાજા હતો. એક દિવસ તેણે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે રાજ્યમાં તપાસ કરો કે ક્યા-ક્યા જીવ-જંતુ ઉપયોગી નથી.
મંત્રીઓએ ઘણા દિવસ સુધી તપાસ કરી. તપાસ પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે જંગલી માખી અને કરોળિયા એકદમ વ્યર્થ છે. તેનો…
Read More...
Read More...
એક બુદ્ધિમાન રાજાને એક પગ અને એક આંખ નહોતી, તેણે ચિત્રકારોને કહ્યું કે મારી સુંદર તસવીર બનાવો, બધા…
પ્રાચીન સમયમાં કોઈ રાજ્યમાં એક રાજા હતો. રાજા ખૂબ બુદ્ધિમાન હતો, પરંતુ તેનો એક પગ અને એક આંખ નહોતી. રાજાની બુદ્ધિમાની અને યોજનાઓના કારણે તેની પ્રજા ખૂબ ખુશ હતી. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે પોતાની તસવીર બનાવવામાં આવે.
રાજાએ દેશ-વિદેશના…
Read More...
Read More...
કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. પ્રોફેસરે એક વાસણમાં પાણી લઈને તેમાં એક દેડકો…
કોઈ કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. તે જુદી-જુદી રીતે સ્ટૂડન્ટ્સને લાઇફની નાની-નાની વાતો સમજાવવાના પ્રયાસ કરતા હતા. એક દિવસ પ્રોફેસરે પોતાના બધા સ્ટૂડન્ટને બોલાવ્યા અને કહ્યુ કે - આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત…
Read More...
Read More...
પિતા અને પુત્ર બોટથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તોફાન આવ્યું અને બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ, અહીં…
એકવાર પિતા-પુત્ર બોટથી બીજા શહેરમાં જતા હતા. વચ્ચે રસ્તામાં તોફાન આવી ગયું અને તેમની બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ. પિતા-પુત્રને લાગ્યું કે હવે અમારો છેલ્લો સમય આવી ગયો છે. તેમ છતાં બંને મદદ માટે જુદી-જુદી દિશામાં ગયા. આ રીતે તેઓ એકબીજાથી પણ…
Read More...
Read More...
એક યુવાન પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, તેણે એક મહાત્માને પૂછ્યુ હું ખૂબ પરેશાન છું, મારી પરેશાનીઓ…
એક વ્યક્તિ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. તે કાયમ પોતાની જિંદગીથી પરેશાન રહેતો હતો અને સવાર-સાંજ પરેશાનીઓ ગણાવતા રહેતો હતો. એક દિવસ તેના શહેરમાં એક મહાત્મા આવ્યા. તે યુવક પણ તેમના દર્શન માટે ગયો. બધા મહાત્માની સામે પોતાની પરેશાની કહી રહ્યા…
Read More...
Read More...
એક વેપારી શહેરમાં ટોપી વેચવા જતો હતો, રસ્તામાં વાંદરા તેની ટોપીઓ કાઢી લેતા હતા, વેપારી પોતાની ટોપી…
આપણે બધાએ બાળપણમાં વાંદરા અને ટોપીવાળાની કહાણી જરૂર સાંભળી હશે, પરંતુ સમયની સાથે આ કહાણીમાં પણ ફેરફાર આવ્યો છે. આજે અમે તમને વાંદરા અને ટોપીવાળાની નવી કહાણી જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.
વાંદરા પણ સમજી ગયા વેપારીની ચાલાકી
કોઈ ગામમાં…
Read More...
Read More...
એક વેપારી પાસે હતા બે હીરા, જેમાં એક અસલી અને બીજો નકલી હતો, તેણે રાજાને કહ્યું કે કોઈ આ હીરાને ઓળખી…
કોઈ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ તેની પાસે એક વેપારી આવ્યો. તેણે રાજાને કહ્યું કે મારી પાસે બે હીરા છે, બંને એક જેવા દેખાઇ છે, પરંતુ તેમાંથી એક નકલી છે અને બીજો અસલી. જો તમે અથવા તમારા નગરમાં કોઈ અન્ય એ જણાવી દે કે ક્યો હીરો અસલી છે…
Read More...
Read More...
સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી…
પ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય.…
Read More...
Read More...
એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે,…
વિવેકાનંદજી જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક…
Read More...
Read More...