Browsing Category

બોધકથા

જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો,…

એક જાણીતી લોકકથા પ્રમાણે જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો. હંસના વિચારો ખૂબ જ ધાર્મિક હતાં અને તે બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. એ જંગલની પાસે જ એક ગામ હતું. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બ્રાહ્મણે…
Read More...

એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલમાં બંને ભુલા પડ્યા. ત્યારે રાજાને ઝાડ પર એક…

એક લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજાના રાજ્યમાં એક સંત આવ્યાં. જ્યારે રાજાની મુલાકાત એ સંત સાથે થઈ તો તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. સંતની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી હતી. આ કારણે રાજાએ તેમને પોતાની પાસે રાખી લીધાં. મહેલમાં…
Read More...

રાજાના દરબારમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યો. તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાએ…

એક લોકકથા મુજબ રાજ્યમાં એક રાજા હતો. તે ખૂબ જ ધાર્મિક અને પરાક્રમી હતો. રાજામાં અનેક ગુણ હતા. એક દિવસ તેના દરબારમાં એક જ્યોતિષી આવ્યો. રાજાના મંત્રીએ જણાવ્યું કે આ ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષી છે, તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને…
Read More...

ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ…

જાણીતી કથા પ્રમાણે જૂના સમયમાં એક સંતના આશ્રમમાં એક શિષ્ય હતો જે અભણ હતો, પરંતુ તે પોતાના ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતો હતો. ગુરુએ બતાવેલું દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો. તેની એક બીજી આદત હતી, તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે ગુરુનો સૌથી…
Read More...

સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ…

રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.…
Read More...

એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું, એટલે એને નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે…

જાણીતી કથા મુજબ એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું. વૃદ્ધાવસ્થામાં રાજાને એ ચિંતા હતી કે તેની ગેરહાજરીમાં રાજ્ય કોણ સંભાળશે. રાજાએ તેના ગુરુને પોતાની સમસ્યાનું સમાધાન પુછ્યું. ગુરુએ કહ્યું કે રાજ્યના લોકોમાંથી કોઈ એકને…
Read More...

પત્નીની વાત માનીને એક વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ…

એક ગામમાં વ્યક્તિ પોતાની પત્ની અને પિતા સાથે રહેતો હતો. પિતાની ઉંમર વધુ થઈ ગઈ હતી, આ કારણે તે બીમાર રહેવાં લાગ્યાં હતાં. સસરાની બીમારીને કારણે વહુને ઘરમાં વધુ કામ કરવું પડતું હતું. એક દિવસ મહિલાએ પોતાના પતિને કહ્યું કે તમે પિતાજીને કોઈ અનાથ…
Read More...

શેઠે સંતને કહ્યું કે મારી પાસે ખૂબ જ ધન-સંપત્તિ છે. મને મનની શાતિ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવો, સંતે…

એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ હતો. શેઠની પાસે ખૂબ જ ધન-સંપત્તિ હતી, પરંતુ તેનું મન ખૂબ જ અશાંત હતું. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને કહ્યું કે મહારાજ હું ખૂબ જ ધનિક છું પણ મને શાંતિ નથી…
Read More...

એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં, એકવાર સંતને રસ્તામાં સોનાની મુદ્રા મળી તો તેમણે વિચાર્યું કે…

જૂની લોકકથા પ્રમાણે એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં. તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ વધુ દિવસો સુધી રોકાતા ન હતાં. સંત પ્રવચન કરીને લોકોને જીવન સુખી બનાવવાના સૂત્ર બતાવતાં હતાં. એક દિવસ તેમને રસ્તામાં સોનાની મુદ્રા મળી. સંતે મુદ્રા ઊઠાવી લીધી…
Read More...

શિષ્યએ ભગવાન બુદ્ધને સવાલ પૂછ્યો કે આ ચટ્ટાન કરતાં વધુ શક્તિશાળી કોણ હોઈ શકે છે, ભગવાન બુદ્ધે કહ્યું…

ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલા અનેક પ્રેરક પ્રસંગો ખૂબ જાણીતા છે. જો આ પ્રસંગોની શીખને જીવનમાં ઊતારવામાં આવે તો આપણે સફળતાની સાથે જ ઉન્નતિના દ્વારે પહોંચી શકીએ છીએ. અહીં જાણો એક એવો જ પ્રેરક પ્રસંગ- પ્રસંગ પ્રમાણે એકવાર ગૌતમ બુદ્ધ…
Read More...