Browsing Category

બોધકથા

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની ઝગડી રહ્યાં હતાં…

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની વાત કરતાં-કરતાં એકબીજા પર ગુસ્સે થઈ ગયાં અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યાં. આ જોઇને સંતે શિષ્યોને પૂછ્યું કે, ગુસ્સામાં લોકો એકબીજા પર ગુસ્સે કેમ થાય છે? -…
Read More...

મહિલાને સમુદ્રના કિનારે રેતી પર મળ્યો ચમકતો પથ્થર. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં…

એકવાર એક ખૂબ જ સુંદર મહિલા સમુદ્રના કિનારે રેતી પર ફરી રહી હતી. સમુદ્રની લહેરોની સાથે કોઈ એક ખૂબ જ ચમકતો પથ્થર કિનારે આવી ગયો. મહિલાએ તે દુર્લભ જણાતો પથ્થર ઉઠાવી લીધો. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. પરંતુ તેના…
Read More...

એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો…

એક લોક કથા પ્રમાણે કોઈ નદીના કિનારે એક શેઠ રહેતો હતો. તેની પાસે એક નાવ પણ હતી. એક દિવસ તેણે વિચાર્યું કે તેની નાવ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેના પર પેન્ટ કરાવી લેવું જોઈએ. એમ વિચારીને શેઠે તે નાવ એક પેન્ટરને આપી દીધી અને તેની પર નવો રંગ લગાવવા…
Read More...

પિતા અને પુત્ર બૂટની દુકાને ગયાં. ત્યાં બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ…

એક પ્રસિદ્ધ કથા પ્રમાણે એક પિતા પોતાના નાના પુત્રને બજારમાં લઈ ગયાં. બજારમાં પુત્રને નવાં બૂટ અપાવવાં માંગતાં હતાં, એટલે તેઓ પુત્રને બૂટની દુકાને ગયાં. બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ…
Read More...

બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત…

એક લોકકથા પ્રમાણે પ્રાચીન સમયમાં બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં, આ કારણે તેમનું નામ દુઃખી…
Read More...

એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને…

લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું.…
Read More...

એક રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજ તો હતો. એક…

લોકકથા પ્રમાણે રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજી શકતો હતો. રાજાને તે હાથી ખૂબ જ પ્રિય હતો, એટલા માટે તેની ખાસ દેખભાળ કરવામાં આવતી હતી. જે જગ્યાએ હાથીને રાખવામાં આવતો હતો, તેની પાસે જ…
Read More...

એક રાજાની પાસે સુંદર બકરો હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ…

લોકકથા પ્રમાણે એક રાજાની પાસે સુંદર બકરો હતો. તે તેને ખૂબ જ પ્રિય હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની…
Read More...

એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. તેને…

જૂના જમાનામાં એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. રાજા ખૂબ જ ખુશ થયો, તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું? સંતે…
Read More...

એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી…

એક લોકકથા પ્રમાણે એક નગરમાં રાજકુમારી રહેતી હતી, તેની પાસે સુખ-સુવિધાની બધી વસ્તુઓ હતી, દાસીઓ દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી હતી. તેમ છતાં રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું…
Read More...