Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
રાજકોટનાં આશાબેન પટેલે મંદિરમાં દર મહિને 10 હજારનું દાન આપવાનું બંધ કરીને હવે રોજ 150 ગરીબ બાળકોને…
રાજકોટમાં રહેતાં અને સર્વસમાજનાં સભ્ય આશાબેન પટેલ અને તેનાં પરિવારજનો પહેલાં દર મહિને મંદિરમાં રૂ. 10 હજારનું દાન આપતાં હતાં. એ બંધ કરીને હવે સ્લમ વિસ્તારમાં જઈને રોજ 150 ગરીબોને ભોજન જમાડે છે, જેમાં ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત અલગ અલગ વસ્તુ…
Read More...
Read More...
નારી શક્તિ: પતિ 21 વર્ષ પહેલા તરછોડી ગયો, 4 માસ પહેલા સંતાનનું નિધન થયુ તો ય હિંમત ન હારી, સ્વમાનભેર…
કોઈકે સાચું જ કહ્યું છે કે, 'જબ હૈ નારી મે શક્તિ સારી, તો કયોં કહે ઉસે બેચારી.' વર્તમાન સમયમાં મહિલાઓ કોઈના પર નિર્ભર નથી રહેતી તેવા અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ જોઇએ છીએ. મહિલાઓ ધારે તો વિમાન અને ફાઇટર પ્લેન પણ ઉડાવી જાણે છે. ત્યારે આજે…
Read More...
Read More...
ત્યાગ, સમર્પણ અને પ્રેમનો ત્રિવેણી સંગમ: ક્ષત્રિયની દીકરીએ દિવ્યાંગ યુવકનો વિડીયો જોઈ સાત જન્મનો સાથ…
આપણે સૌએ દીકરી વ્હાલનો દરિયો એવું દરરોજ સાંભળતા રહીએ છીએ, પરંતુ દીકરીઓ ત્યાગ અને સંઘર્ષની પણ અનેક મિસાલો પૂરી પાડે છે. તાજેતરમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. કોઈપણ યુવતી મોટે ભાગે રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ…
Read More...
Read More...
જે હોસ્પિટલમાં પિતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે ત્યાંજ પુત્રની ડોક્ટર તરીકે થઈ નિમણૂંક,…
પિતા બાબરાની જે સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, પુત્રની એ જ હોસ્પિટલમાં ડોકટર તરીકે નિમણૂક થઈ છે. ડોકટરની માતા પણ નર્સ તરીકે આ તાલુકામાં ફરજ બજાવી રહ્યાં છે. પુત્ર ડોકટર બનતાં માતા-પિતાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી…
Read More...
Read More...
જૂનાગઢના અનોખા લગ્ન: પ્રજ્ઞાચક્ષુ યુવતીના શિક્ષક યુવક સાથે લગ્ન, બંનેએ પોત પોતાની ખામીઓને ખૂબી…
જૂનાગઢ શહેરમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે. એક સેવાભાવી સંસ્થાના પ્રયાસથી આ લગ્ન સમારંભ (Marriage Function) સંપન્ન થયો છે. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યા (Blind Bride)ના ઓછી ઊંચાઈના યુવાન (dwarfish groom) સાથે લગ્ન થયા છે.…
Read More...
Read More...
લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં…
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી…
Read More...
Read More...
મોરબીમાં ડોક્ટર દંપત્તિએ માનવતા મહેકાવી: ગરીબ દર્દીઓને ફ્રીમાં કરે છે સારવાર, ‘ગરીબોના…
મોરબીમાં ડોકટર દંપતિનું માનવીય કાર્ય સામે આવ્યું છે. આ દંપતિએ ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી છે. મોરબીમાં આંખની ગરીબો માટે મફત સારવાર કરી રહ્યા છે. દિવાળીના…
Read More...
Read More...
8 વર્ષમાં જેલમાં રહીને શિક્ષણમાં મેળવી સિદ્ધિ, 31 ડિગ્રીઓ મેળવી રેકોર્ડ બનાવ્યો, છૂટતા જ મળી સરકારી…
જેલમાં ગયા બાદ કેદીઓ જિંદગીથી હતાશ થઈ જાય છે અથવા તેઓ વધુ ખૂંખાર બની જાય છે. એવું ઘણી ઓછીવાર થાય છે કે કોઈ કેદી પોતાનું ભવિષ્ય બનાવવા માટે લાગી જાય. ભાવનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. ભાવનગરનો રહેવાસી ભાનુભાઈ પટેલે જેલમાં રહીને 31 ડિગ્રીઓ…
Read More...
Read More...
પડોશણ માટે ભોજન પેક કરતી વખતે આવ્યો ટિફિન સર્વિસ શરૂ કરવાનો આઇડિયા, હવે દર મહિને કરે છે આટલા…
આજની કહાની છે દિલ્હીના રહેવાસી હાઉસવાઈફ જિનિષા જૈનની. જિનિષા ભોજન બનાવવાનાં શોખીન છે. તેમણે પોતાના આ શોખને એક પડોશણના કહેવાથી બિઝનેસમાં બદલ્યો. આજે આખા દિલ્હી-એનસીઆરમાં તેમના કિચનની ‘જાયકા ટિફિન સર્વિસ’ પ્રસિદ્ધ છે. દરરોજ 100થી વધુ ઓર્ડર…
Read More...
Read More...
ઘરમાં કોઈને કહ્યા વિના 12 વર્ષની વયમાં મુંબઈ નાસી આવ્યા, ફૂટપાથ પર રહ્યા, પ્રસાદથી પેટ ભર્યું,…
રાજસ્થાનના દુર્ગારામ ચૌધરી માત્ર 12 વર્ષની વયમાં ઘરમાં કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગયા હતા. ક્યાં જવું છે, શું કરવું છે, ક્યાં રહેવું છે, એ કંઈ જાણતા નહોતા. બસ, મનમાં એ જ હતું કે કંઈક કરવું છે. 150 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા. આજે બે…
Read More...
Read More...