Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ
ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ…
Read More...
Read More...
આ પટેલ 20 ડોલર લઇને ગયા હતા ન્યૂઝિલેન્ડ, આજે હેલ્થકેર કંપનીના માલિક
વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કાન્તિભાઇ પટેલ. જેઓ માત્ર 20 ડોલર ખિસ્સામાં લઇને ન્યૂઝિલેન્ડ ગયા હતા અને આજે ઇસ્ટ તમાકી હેલ્થ સેન્ટર્સ અને નિર્વાણ ગ્રુપના માલિક છે.
આફ્રિકામાં જન્મ્યા…
Read More...
Read More...
ગુજરાતથી અમેરિકા: આવી રીતે ડોક્ટર પટેલ દંપતિએ ઉભું કર્યું કરોડો રૂપિયાનું એમ્પાયર
એનઆરજી ડેસ્ક: અમેરિકામાં વસતા ગુજરાતી ડોક્ટર કપલ કિરણ પટેલ અને પલ્લવી પટેલે હેલ્થકેર પરિવર્તન લાવવા ખાનગી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપના કરવા 20 કરોડ ડોલર(1312 કરોડ રૂપિયા)ના દાનની પ્રતિજ્ઞા લીધી છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો.…
Read More...
Read More...
સ્માર્ટ સિટીને ટક્કર મારતું ગુજરાતનું આ ગામ..
વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભલે કડકડાટ અંગ્રેજી બોલતા હોય, પણ તેઓના દિલમાં હંમેશા પોતાના વતન માટે અનેરો પ્રેમ હોય છે. સુરતના પલસાણા તાલુકાનું એના ગામના લોકો પણ આવા જ છે. આશરે 4700ની વસ્તી ધરાવતા એના ગામમાં 2000થી વધારે લોકો વિદેશમાં…
Read More...
Read More...
5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા
ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની…
Read More...
Read More...
5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે
આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ…
Read More...
Read More...
ડોક્ટર બનેલા પટેલ, આ રીતે બન્યા IAS ઓફિસર
અમદાવાદ: પિતા તાલુકા વિકાસ અધિકારી (TDO) તો પુત્ર જિલ્લા વિકાસ અધિકારી (DDO), આ સાંભળતા જ અનુભવીઓના મુખે એ કહેવત યાદ આવી જશે કે ‘બાપ કરતા બેટો સવાયો’. ડો. ધવલ પટેલ અત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તરીખે ફરજ બજાવે છે. જોકે આ અગાઉ રાજકોટ ડીડીઓ…
Read More...
Read More...
એક એવું ગામ જ્યાં દીકરી જન્મે તો 1 હજારનું ઈનામ, વૃક્ષો ઉછેરો તો વેરામાં રાહત
કોડીનાર તાલુકામાં આવેલા વિઠ્ઠલપુર ગામ ભલે નાનું હોય પરંતુ તે ગામનું કામ મોટું છે. થોડા સમય પહેલા સ્માર્ટ વિલેજ જાહેર થયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર તે ગામ ઉપર હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત પણ કરી છે. જેમાં જો…
Read More...
Read More...
પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને દાન કરીને આ બોલીવુડનો સુપરસ્ટાર વિતાવી રહ્યો છે એક સામાન્ય માણસની…
અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રના વિદર્ભ ઈલાકાના ખેડૂતોને કહ્યું કે હવે પછી તેઓ આત્મહત્યા ન કરે, બસ તેમને(નાના પાટેકર)ને ફોન કરે. પાટેકરનું કહેવું છે કે તેમણે આર્થિક હાલતમાં આત્મહત્યા કરવાવાળા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ…
Read More...
Read More...
સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને આપી વિદાય, લગ્નના 23 દિવસ બાદ જ થયું’તું દીકરાનું અવસાન
નેશનલ ડેસ્કઃબદલાતા યુગમાં જૂના રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણોને પાછળ રાખીને હમીરપુરમાં સાસુ-સસરાએ એક નવી પહેલ કરી છે. તેમણે પુત્રનું મોત થતા તેમની પુત્રવધૂના લગ્ન દીકરીની જેમ કરાવીને તેનું ઘર ફરી વસાવ્યું છે. ઘટના છે હિમાચલના હમીરપુર જિલ્લાના સોરડ…
Read More...
Read More...