Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

24 વર્ષની છોકરીને પેટ્રોલનું ટેન્કર ચલાવતી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા! એક દિવસમાં 300 કિલોમીટર…

MComનો અભ્યાસ કરતી 24 વર્ષની દેલિશા દાવિસને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. તે ટુ વ્હીલર શીખ્યા બાદ ફોર વ્હીલર પણ શીખી ગઈ, પરંતુ તેને તો કંઈક અલગ જ કરવાની ધગશ હતી. દેલિશાના પિતા 42 વર્ષથી ટ્રક ચલાવે છે, અને પિતાના પગલે દીકરીને પણ ટ્રકના…
Read More...

વડોદરાની આ યુવતી ગરીબ અને મધ્યમ વર્ગની 10 હજારથી વધુ દીકરીઓની રૂ. 1 કરોડની ફી ભરશે, 151 દીકરીઓની ફી…

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખી પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની…
Read More...

ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુ યુવાન બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ…

જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને…
Read More...

10 વર્ષ જેમને ‘સર’ કહીને સેલ્યૂટ કરતો હતો, હવે તે ઓફિસર કરી રહ્યા છે સલ્યૂટ, વાંચો સફળતા…

જો કોઈ બાળક આજથી 15 વર્ષ પહેલા 51 ટકા ગુણ સાથે 10મું પાસ કરે છે અને પછી અગિયારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી, 12મા ધોરણમાં 58 ટકા ગુણ સાથે પાસ થાય છે, તો 2010માં તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બને તે તેના માટે એક મોટી સિદ્ધિ જ કહેવાય. જોકે, ફિરોઝ…
Read More...

આંધ્રપ્રદેશનાં કડાપા શહેરની ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું, 10 રૂપિયામાં કરે…

મહામારી દરમિયાન એક બાજુ ઘણા ડૉક્ટરે તગડી ફી લઈને પોતાના ખિસ્સા ભર્યા તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં કડાપા શહેરનો ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના ક્લિનિકની ફી 10 રૂપિયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બેડનો ખર્ચ…
Read More...

નડિયાદમાં દિકરી કરતા પણ સવાઈ બનીને પુત્રવધૂએ સમાજમાં દાખલો બેસાડ્યો: પેરાલિસિસનો ભોગ બનેલી સાસુની…

'પુત્રના લક્ષણ પારણાંમાં અને વહુના લક્ષણ બારણામાં' આ ઉક્તિ નડિયાદમાં સાર્થક બની છે. નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારના ઘરે આભ તૂટી પડ્યો તેવા સંજોગો ઉભા થયા હતા. જોકે, તે સમયે પુત્રવધુએ પોતાની ફરજ અદા કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. જે આજની…
Read More...

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર બન્યું ડિજિટલ, ગામમાં ફ્રી વાઇફાઇ સુવિધા, અંડર ગ્રાઉન્ડ…

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર ડિજિટલ બન્યું છે. 10 વર્ષ પહેલા ગામમાં 10 વાહનો હતા, આજે 200થી વધુનો આકડો પાર કર્યો છે. ગામનો વિકાસ આકાશને આંબી રહ્યો છે. શહેરોમાં નથી મળતી તેવી સુવિધાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. ગામમાં વીજ…
Read More...

પોલીસ જવાનના સંઘર્ષની કહાની: અકસ્માતમાં બંને પગ કપાયા, આપઘાતનો પણ વિચાર કર્યો, અને આજે 35 KMનો…

કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે કે હિંમત કરો તો મદદ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે. આ એક એવા પોલીસ (Police) જવાનની વાત છે જેણે એક અકસ્માત (Accident)માં પોતાના બંને પગ ગુમાવી દીધા છે. જે બાદમાં લાચાર બની ગયેલો જવાન ડિપ્રેશન…
Read More...

પાટડીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઇવરની દીકરી 12માં 2 વિષયમાં નાપાસ થઈ છતાં કોન્સ્ટેબલ બની અને હવે…

પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે. ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની…
Read More...

સમાજના પ્રેમ અને ધિક્કાર વચ્ચે આત્મનિર્ભર બનવા સુરતમાં કિન્નરનો પ્રેરણાદાયી સંઘર્ષ, નમકીનની દુકાન…

આપણો સમાજ હવે સ્ત્રી,પુરૂષમાં ભેદભાવ ન કરોના નારા લગાવી રહ્યો છે. પરંતુ તે હજુ તેના જોઈએ તેવા પરિણામો મળ્યા નથી ત્યારે અમારા જેવા થર્ડ જેન્ડરની વાત ક્યાં કરવી. પરંતુ મારા જન્મના ત્રણ દાયકા અગાઉ જે સ્થિતિ હતી તે હવે નથી રહી. લોકો અમને…
Read More...