Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ગુજરાતનું એવું ગામ જેને મહિલાઓએ બનાવ્યું ‘આદર્શ ગામ’

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે. કેમકે, છેલ્લાં 15 વર્ષથી…
Read More...

માત્ર 23 વરસની વયે ખેડૂત પુત્રી રોમા ધડુકે પ્રથમ પ્રયત્ને PIની પરીક્ષા પાસ કરી સમાજનું ગૌરવ…

GPSCમાં PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના નવરત્ન ઝળક્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અનઆર્મડ પોલીસ ઈન્સપેકટર વર્ગ-રની લેવામાં આવેલી પરીક્ષામાં રાજકોટના ખોડલધામ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ)ના નવ વિદ્યાર્થીઓ…
Read More...

વિઘ્નહર્તાના વાહન એવા 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે. તેવા વિધ્નહર્તાદેવ ગણપતિ બાપ્પાની ભક્તિના દસ દિવસીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશમય બની ગયા છે. અહીં વાત કરવી છે…
Read More...

ખેતી માટે છોડી ખાનગી કંપનીની નોકરી, આજે 50 લાખની કમાણી કરે છે આ પટેલ

આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે. ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અનેક યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાના બદલે વતનમાં આવીને ખેતીમાં જોડાયાં છે. આજનાં આધુનિક જમાનામાં યુવાનો ખાનગી કંપનીઓની નોકરી ઠુકરાવીને પોતાની પરંપરાગત…
Read More...

ગુજરાતમાં કેનિંગ સેન્ટર શરૂ કરનાર પ્રથમ મહિલા જલ્પાબેન પટેલ સફળતાની કહાની

હું ગુજરાતમાં ખાનગી ધોરણે કેનિંગ સેન્ટર શરૂ કરનાર ગુજરાતની પહેલી મહિલા ઉધોગ સાહસિક હોવાનો શ્રેય ધરાવું છું.જોકે આ શ્રેય મને રાતોરાત મળ્યો નથી. મારી રાત દિવસની મહેનતનું આ પરિણામ છે. જિંદગીને વિશેષ રીતે જીવવાનું નક્કી કર્યું મારા…
Read More...

સુરતી એન્જિનિયરનું વિદેશી પક્ષીઘરઃ દેશ-વિદેશમાં ફરી એકઠાં કર્યા રેર બર્ડ

સુરતઃ એક નવયુવાન એન્જિનિયરે પોતાનું અનોખું વિદેશી પક્ષીઘર બનાવી પક્ષીપ્રેમને ઉજાગર કર્યો છે. આ પક્ષીઘરમાં અનેક વિદેશી પક્ષીઓની કલબલાટ સાંભળવા લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. સુરતના છેવાડાના વિસ્તાર વરીયાવ રોડ પર આવેલા મિત્રની વાડીના નામે…
Read More...

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે.

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે. આમ તો હું જોબ પર જતો હોવ છું, ત્યારે મારે રોજ સવાર-સાંજ યોગીચોક સાવલિયા સર્કલથી પસાર થવું પડે છે. ગઈકાલે હું મારી જોબ પરથી ઘરે રહ્યો હતો, મારી બાઇક રાબેતા…
Read More...

ઘેર-ઘેર ફરી ફિનાઈલ વેચીને સ્વનિર્ભર બનનાર અવંતિકા પટેલની કહાણી

હું કલોલ પાસે આવેલા સઈજગામમાં રહીને પણ દર મહિને 20 હજારની કમાણી કરી રહી છું. મારા પતિનો પગાર 15 હજાર છે જયારે મારી કમાણી 20 હજાર એટલે 5 હજાર વધુ છે.આ કમાણીની સરખાણી કરી હું મારા પતિ કરતા ચઢિયાતી છું એવું સાબિત કરવા માગતી નથી. હું સ્પષ્ટ કરી…
Read More...

કેન્સરથી પીડાતા પતિની જિંદગી બચાવવા રસ્તા પર ચાની કિટલી શરૂ કરનાર શિલ્પા બેન પટેલની સંઘર્ષગાથા

હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિઘ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષગાથામાં જોવા મળ્યો. પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ.…
Read More...

ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, 1 કલાકમાં 80 લીટર પાણી શુદ્ધ કરે છે

હરિયાણાના કૈથલ જિલ્લાના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને…
Read More...