Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

મહારાષ્ટ્ર બાદ હવે, અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની ચૂકતે કરશે લોન

બિગ-બીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે જે ખેડૂતો આપણે ખાતર પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દે છે તેમને થોડી મદદ કરવાથી અપાર સંતોષની લાગણીનો અનુભવ થાય છે. હજી આ કિસાનો માટે ઘણુંકરવાનું રહે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ સહાય માટે લોકોએ આગળ…
Read More...

દીકરી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી સમસ્ત પટેલ સમાજનું ગૌરવ વધારનાર હિતેષભાઈ પટેલ (કોટડિયા…

સમય સાથે સમાજ બદલાય છે. રિવાજો અને કુરિવાજોમાં માનવી, અટવાય છે. આજે આપણો સમાજ એજ્યુકેટેડ ભલે થયો હોય, પણ કુરિવાજોના નાગચૂડમાં ફસાતો જાય છે. આજે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આજે આ સમાજમાં દીકરા-દિકરીઓની સંખ્યામાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો…
Read More...

ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ…

ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી. હાર માનીને નિરાશ થવાની બદલે…
Read More...

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી કાંતિભાઇ બી. પટેલે પોતાની અંદાજે 60 કરોડની મિલકત-જમીન અને ચીકુવાડી, દિલ્હી સ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. તેનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું…
Read More...

ખેડૂત પુત્રની અનોખી શોધ, ૧ લીટર પેટ્રોલમાં ૧૩૦ કિલોમીટર ચાલતી સાયકલ બાઈકનું નિમાર્ણ કર્યું.

પેટ્રોલ ડીઝલ ના ભાવે દિવસે ને દિવસે વધી રહીયા છે ત્યારે પેટ્રોલ ડીઝલ ના વધી રહેલ ભાવ ગુજરાત માટે નહી પરતું પુરા ભારત માટે ચિંતા નો વિષય બની ગયો છે ત્યારે મહેસાણા ના ટુંડાવ ગામના સામાન્ય પરિવાર ના ખેડૂત ના પુત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ…
Read More...

ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોર્ટ નહીં પરંતુ દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ગુજરાતનું એવું ગામ જ્યાં પેઢી દર પેઢીથી પરંપરાગત સર્વસામાન્ય નિયમો છે. જ્યાં ગામના કોઇ પણ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય મેળવવાનો કંઇક વિચિત્ર નિયમ છે. સવાર પડે પ્રભાતિયા અને મંદીરમાં ઝાલર વાગે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દાતણ અને લોટો લઇ આ…
Read More...

બાળકો માટેની એક એવી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી..

ભારતની એક એવી હોસ્પિટલ જ્યાં કેશ કાઉન્ટર જ નથી તો પૈસા ચુકવવા ની તો વાત જ આવે નહિ… આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે. ઘણી…
Read More...

એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને…

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી…
Read More...

મુંબઈની બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે સાબિત કરી બતાવ્યું કે માણસાઈ હજુ જીવિત છે

દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકીઓ સાથે છેડતી અને રેપની વધતી ઘટનાઓની વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે એવું કામ કર્યું છે, જેના દરેક વ્યક્તિ ભરપૂર વખાણ કરી રહી છે. તેમના કામ વિશે જાણશો તો તમે પણ સેલ્યુટ કરશો. શું છે…
Read More...

પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ સારંગપુરના વિકાસ જ્યાણીનું બાળપણથી સપનું હતું કે, તે પાયલોટ બનશે તો ગામના લોકોને હવાઈ જહાજમાં મુસાફરી કરાવશે. હવે પાયલોટ બન્યા બાદ વિકાસે ગામના 22 વૃદ્ધોને દિલ્હીથી અમૃતસરની હવાઈ મુસાફરી કરાવી છે. ગામની દરેક…
Read More...