Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ચાર માટલાની આ સ્ટોરી દરેકવ્યક્તિને ઘણું બધું શીખવી જશે

સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ધીરજ ખૂટી જતાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂર આવે છે. મોરલ સ્ટોરી: એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો…
Read More...

દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો

"મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ…
Read More...

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે…
Read More...

દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !

તમારા પતિ ને પ્રેમ કરો ...... તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસની ગાળો અને સ્ટ્રેસથી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળીને ફ્રેશ થવું…
Read More...

જીવદયા પ્રેમી આ હનુમાન ભક્ત સતત દસ વર્ષથી દર સોમવારે 1700થી વધુ રોટલીથી 500 જેટલા વાંદરાઓનું ભરે છે…

ઇતિહાસમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકેની ઓળખ આપવામાં આવી છે. માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ રહ્યો છે. આ સંબંધની ઝલક આજે 21મી સદીમાં પણ જોવા મળે તો કેવું રહે? અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો…
Read More...

બળદ બોલ્યો: બળદની કહાની, બળદની જુબાની

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા... હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો.... અને દબાતે અવાજે પુછ્યું.... કેમ છે ભેરૂબંધ......! ઘરે..બધા કેમ છે....?…
Read More...

ગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન

ગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ…
Read More...

દીકરી અને વહુમાં શું ફર્ક છે ??

દીકરી અને વહુમાં શું ફર્ક છે ?? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ. બધાને વાંચવો ખૂબ જ ગમશે. દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે અને પારખવામાં આવે છે. સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે…
Read More...

રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ

જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા…
Read More...

કોન્સ્ટેબલ પિતા અને IPS પુત્ર એક જ જિલ્લામાં તહેનાત, ગર્વથી પિતાએ કહ્યું- ઓનડ્યૂટી મારા કેપ્ટનને…

ઘરમાં ભલે પિતાના પગે લાગીને આશીર્વાદ લે, પરંતુ ડ્યૂટી દરમિયાન પિતા પુત્રને 'જય હિંદ સર' કહીને બોલાવશે. શહેરના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ જનાર્દન સિંહનો દીકરો IPS બની ચૂક્યો છે. લખનઉ જિલ્લામાં જ દીકરાને પોસ્ટિંગ મળ્યું છે.…
Read More...