Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો
હું જ્યારે MBBS હતો સ્ટુડન્ટ હતો ત્યારથી જ વિચારી લીધું હતું કે એ લોકો માટે કંઈ કરીશ જેમને ગરીબી માટે સારવાર નથી મળતી. 14 ઓગસ્ટ 1973માં પાસ આઉટ થયો, બીજા જ દિવસે પિતાજીએ મારા માટે ગામમાં ફ્રી ક્લિનિક ખોલી આપ્યું. શરૂઆતમાં 8-10 દર્દી જ…
Read More...
Read More...
વજનકાંટાથી નહીં, વિશ્વાસના ત્રાજવે પાપડી તોલે છે અમદાવાદના કનુભાઈ
આજે તમે માર્કેટમાં ખરીદી કરવા જશો અને તમે દુકાનદારને કહેશો કે ભાઈ જરા માપતોલ સરખું કરજે ઓછું તો નહીં આવે ને.. તેમ છતાં ઘણી વખત ગ્રાહક જ્યારે ઘરે જઈ ફરી વજનની ચકાસણી કરે તો ઉલ્લું બની ગયા હોવાનો અહેસાસ થાય છે. જેની સામે અમદાવાદના પાલડી…
Read More...
Read More...
આ IAS અધિકારીએ લોકોની મદદથી બનાવી નાંખ્યો 100 કિ.મી લાંબો રોડ
આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે ગામ ટૂસેમ અને તમેંગલોંગ સુધી જવા માટે રસ્તો નહતો, તેની સીધી અસર…
Read More...
Read More...
બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ
તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં લોકો પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી દે છે. ક્યારેક…
Read More...
Read More...
વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો
માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે.
તીર્થ પટેલ એક મેરેથોન રનર…
Read More...
Read More...
ગરીબ બાળકોની મદદ કરીને અનોખી રીતે દિવાળી ઉજવનાર વિજયભાઈ ઇટાલીયા
બોટાદના ભાવનગર રોડ પર આવેલ ફાટક પાસે વર્ષોથી શ્રમિક પરિવારો રહે છે, જેઓ તન તોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા ત્યાથી પસાર થતી વખતે એવું નક્કી કર્યું કે આ દિવાળી આ બાળકો માટે કઇક કરવું છે અને તેમની સાથે દિવાલી મનાવવી જોઈએ.…
Read More...
Read More...
પોલીસકર્મીએ શોધી કાઢ્યો બાળકની દિવાળીને હેપ્પી કરનાર IDEA
(યૂપી) દિવાળીમાં બજાર સજાવેલું હતું. આશૂ નામનો બાળક તેના ભાઈ સાથે ફૂટપાથ પર દિવડા વેચી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની એક ટીમ પેટ્રોલિંગ માટે નીકળી. આ ટીમમાં પોલીસ અધિકારી નીરજ કુમાર પણ હતા. જે લારીઓને વ્યવસ્થિત લાઈન લગાવવાની સૂચના આપી રહ્યાં…
Read More...
Read More...
આ ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે, ગામમાં એક પણ ગુટકાની દુકાન પણ નથી
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઇ છે. તેમાં પણ દિવાળી નિમિત્તે ફોડાતા ફટાકડાને કારણે બેફામ વાયુ પ્રદૂષણ થાય છે. જો કે વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં છેલ્લા ચાર વર્ષથી દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવામાં આવતા નથી. ગામ ની…
Read More...
Read More...
વડોદરામાં PSIની ઇનામદારીઃ રસ્તા વચ્ચેથી મળી રૂ.1.16 લાખ ભરેલી બેગ, વેપારીને કરી પરત
ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં હજુ પણ ઇમાનદાર પોલીસ જવાનો ફરજ બજાવે છે. આવા જ એક પોલીસ અધિકારીની ઇનામદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવાપુરા પોલીસ મથકના પીએસઆઇને રસ્તા ઉપરથી રૂપિયા 1.16 લાખ ભરેલી મળી આવેલી બેગ તેના મૂળ માલિકને પહોંચી…
Read More...
Read More...
કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ
કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ…
Read More...
Read More...