Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
લાઠી તાલુકાના અબોલ જીવો માટે જોઈ એ એટલી નિરણ મોકલતા ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ ધોળકિયા
દામનગર લાઠી તાલુકા ના ઉદારદિલ ભામાશા ભવાની જેમ્સ ના મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા ની સખાવત મુંબઈ બેઠા બેઠા વતન નું જતન નંદીશાળા માં આશરો લઈ રહેલ અબોલ જીવો માટે જેટલી જોઈ એટલી નિરણ મોકલાવી રહ્યા છે એકી સાથે ૧૨ ગાડી નિરણ મોકલી અબોલ જીવો માટે…
Read More...
Read More...
નીલાંશી પટેલે વધાર્યું દેશ અને ગુજરાતનું ગૌરવ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન
લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કરનાર ધો.૧૧ માં અભ્યાસ કરનાર નીલાંશીની ઊંચાઈ ૫.૨ ઇંચ છે. જ્યારે તેના માથાનાં વાળની લંબાઈ ૫.૭…
Read More...
Read More...
ધોરાજીના કલાણા ગામના ખેડૂત પુત્રે બેટરી આધારિત ચાલતી સાઇકલ બનાવી
ધોરાજીના કલાણા ગામના ખેડૂત પરીવારનો રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીકનો અભ્યાસ કરતા યૂવાને બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ બનાવીને પોતાના તા.12 ડિસેમ્બરના રોજ જન્મ દિને પોતાના પિતાને ભેટ આપી હતી.
ધોરાજીના કલાણા ગામના રાજકોટ…
Read More...
Read More...
દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ પિતા-પુત્રની આ વાતો, હંમેશાં રહેશો સુખી
પૌરાણિક સમયમાં એક ગરીબ વ્યક્તિ મરણ મથારીએ પડ્યો હતો. આખુ જીવન તેણે ખૂબજ પરિશ્રમ કર્યો, છતાં વધારે ધન ન કમાઇ શક્યો. તેની પત્નીનું મૃત્યુ પહેલાં જ થઈ ચૂક્યું હતું. જ્યારે તેને લાગ્યું કે, તે પણ હવે વધારે જીવી નહીં શકે ત્યારે તેણે પોતાના…
Read More...
Read More...
જો બુદ્ધની એક વાત ધ્યાનમાં રાખવામાં આવે તો, ક્યારેય નહીં થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા
પૌરાણિક સમયમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા હતા. રોજ-રોજના ઝગડાથી કંટાળીને બધુ જ ત્યાગી જંગલમાં જતો રહ્યો. થોડે દૂર નીકળ્યા બાદ તેણે મહાત્મા બુદ્ધ અને તેમના શિષ્યો જોયા. બુદ્ધ તેમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહી રહ્યા હતા.…
Read More...
Read More...
7000થી વધુ બીનવારસી મૃતદેહોને અગ્નિદાહ આપી ચૂક્યા છે આ સુરતી બિઝનેસમેન
મૃત લોકોનો મિત્ર છે આ બિઝનેસમેન
તમે દુનિયામાં એવા ઘણા બધા બિઝનેસમેન જોયા હશે જે માત્ર પૈસા પાછળ ભાગતા હોય, પંરતુ સુરતના વેનિલાલ માલવાલા બધા બિઝનેસમેનોથી એકદમ અલગ છે. પાછલા 18 વર્ષમાં વેનિલાલે શહેરમાંથી મળેલા 7000થી વધારે લાવારીશ…
Read More...
Read More...
વિવેકાનંદજીની 10 એવી વાતો, જેનાથી તમારી તમામ પરેશાનીઓ ખતમ થઈ શકે છે
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ હતા. 1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ મહાસભા થઈ હતી, જેમાં વિવેકાનંદજીએ ભાષણ આપ્યુ હતુ. આ ભાષણ પછી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણએ રામકૃષ્ણ પરમહંસ મિશનની શરૂઆત…
Read More...
Read More...
શિયાણી પરિવારે બાળકીના વજન બરાબર 3 કિલો ચાંદી મા ખોડલને અર્પણ કરી
દીકરીના જન્મને લઈને આજના યુગમાં ઘણા લોકોને અણગમો થાય છે, પરંતુ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના પુત્ર રાહુલભાઈ શિયાણીને ત્યાં પુત્રીનો જન્મ થયા બાદ દીકરીની ચાંદીતુલા કરી 3 કિલો ચાંદી મા ખોડલને અર્પણ કરી અનુકરણીય પગલું ભર્યું હતું.…
Read More...
Read More...
એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગી રહ્યો હતો, એક દિવસ એક શેઠે તેને પૂછ્યું – જો હું તને રૂપિયા આપું…
કોઈ શહેરમાં એક ભીખારી રહેતો હતો. તે ટ્રેનમાં લોકો પાસે ભીખ માંગતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો, તો તેણે એક શેઠજી દેખાયા. તેને લાગ્યુ કે શેઠજી તેને વધુ રૂપિયા આપશે. એવું વિચારીને તે શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે તેણે ભીખ માંગી.…
Read More...
Read More...
નર્મદાને ગંગા જેવી દૂષિત થવા નહીં દઇએ, 14 મિત્રોના અભિયાનમાં 100 લોકો જોડાયા
રાજ્યની લાઇફલાઇન ગણાતી નર્મદા નદી ગંગા જેવી દૂષિત ન થઈ જાય તે માટે રાજપીપળા અને ચાણોદના 100 યુવાનોએ નર્મદા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2014ના રોજ રાજપીપળાના 14 મિત્રોએ નદીને સાફ કરવાનું બીડું ઉપાડ્યું હતું. જે અભિયાનમાં 100 યુવાનો…
Read More...
Read More...