Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

શિંગાળા પરિવારનું આવકારદાયક પગલું: તાલાલામાં બહેનનાં લગ્નમાં બહેને જવતલ હોમ્યા

તાલાલામાં શિંગાળા પરિવારની પુત્રીનાં લગ્ન હોય કન્યાને કોઇ ભાઇ ન હોય જેથી નાની બહેને ભાઇ સ્વરૂપે લગ્ન વિધીમાં જવતલ હોમી અનોખો રાહ ચિંધ્યો હતો. તાલાલા ગ્રામ પંચાયતમાંથી સેવા નિવૃત થયેલ કેશુભાઇ શિંગાળાની પુત્રીનાં ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન…
Read More...

જો કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય છે તો તેના જીવનની શાંતિ નષ્ટ થઈ જાય છે. જે લોકોને શાંતિ જોઈએ, તેમણે આ…

પ્રાચીન સમયમાં એક સંત હતા, તે બીજા સાધુ-સંતોની ખૂબ સેવા કરતા હતા. લોકો માટે જૂતા-ચંપલ બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ તેમની પાસે એક મહાત્મા આવ્યા. સંતે મહાત્માને ભોજન કરાવ્યુ અને પોતાના માટે બનાવેલા જૂતા તેમને પહેરાવ્યા. - સંતના…
Read More...

જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી તે કામ દિલ્હીના 17 વર્ષના માધવે કરી દેખાડ્યું

દિલ્હીના 17 વર્ષીય માધવ લવકરે પોતાના બધિર મિત્રને અનોખી ભેટ આપી છે. જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી. તે કામ સંસ્કૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માધવે કરી બતાવ્યુ છે. માધવના બધિર (બહેરો) મિત્રને અન્ય બાળકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડતી હતી.…
Read More...

બે ગાય ખરીદવા માટે પૈસા નહોતા આજે તબેલામાં છે 32 ગાયો, 2 લાખની કરે છે કમાણી

કપડવંજ તાલુકાના આંબલીઆરા ગામની મહિલાની સંઘર્ષ ગાથા અનોખી છે. એક સમયે જીવન ગુજારવું પણ મુશ્કેલ હતું. તે સમયે તેઓએ લોન પર ગાય ખરીદી કરી તેની ઉત્કૃષ્ટ માવજત કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આઠ વરસના ગાળામાં આ મહિલા પાસે 32 ગાય છે અને હાલ…
Read More...

સાચુ સુખ અને આનંદ મેળવવો હોય તો ધ્યાનમાં રાખો સંતની આ શીખ

પૌરાણિક સમયમાં એક સંત ભિક્ષા માંગી રહ્યા હતા. એક ઘરની બહાર પહોંચ્યા તો ત્યાંથી એક મહિના ખાવાનું લાવી. ખાવાનું આપતી વખતે તેણે સંતને પૂછ્યું કે, મહારાજ સાચો આનંદ અને સુખ મેળવવાનો ઉપાય શું છે. કયા માર્ગ પર ચાલવાથી આ બંને મળી શકે છે. સંતે…
Read More...

આ છે ગુજરાતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ આપવા પડે છે 50 પ્રશ્નોના જવાબ

842ની વસ્તી ધરાવતા ઉત્તમપુરાની સરકારી સ્કૂલમાં પોતાનું બાળક મુકવા આજુબાજુના દસ ગામોના લોકો તલપાપડ રહે છે. રોજ પોતાના ખાનગી વાહનમાં બાળકોને અહીં ભણાવવા મોકલે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો અહીં મેનેજમેન્ટના પાઠ ભણવા આવે છે.…
Read More...

દિકરી એટલે શું?….

પરિવાર કોઈપણ હોય ઘરમાં પોતાના પિતાને ખીજાવવાનો અને તેમના પર ગુસ્સો કરવાનો અધિકાર માત્ર દિકરી પાસે જ હોય છે. તમે જાણો છો કે દરેક દિકરી પોતાના પિતાને જ સૌથી વધુ પ્રેમ કેમ કરે છે? કારણ કે, તે જાણે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ પુરુષ છે જે તેને…
Read More...

ગુજરાતનું એવું ગામ જ્યાં મહિલાઓ રોજ 300 લિટરથી વધુ દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો…
Read More...

આને કહેવાય સરપંચ, પોતાના જન્મ દિવસે સરપંચે ગામની 11 ગરીબ દિકરીઓને લીધી દત્તક

કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક…
Read More...

પુરુષ એટલે શું ?…

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. પુરુષ એટલે શું ? પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ. પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ. પુરુષ એટલે…
Read More...