Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
જ્યારે દીકરાએ પિતાને પૂછ્યું ખોટું બોલવાનું કારણ, ત્યારે તેમણે આપ્યો હૃદયસ્પર્શી જવાબ
બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેય એવી થોડી ઘટનાઓ જરૂર થાય છે જે જીવનભર માટે ઘણું શીખવી જાય છે. એક વ્યક્તિની સાથે બાળપણમાં આવું જ કંઇક થયું હતું. આ બાબતથી તેને મોટી શીખ મળી હતી. વ્યક્તિ પ્રમાણે એકવાર તેની માતાએ ડિનરમાં બળેલાં ટોસ્ટ પીરસ્યા…
Read More...
Read More...
ઘરની લક્ષ્મીનું કન્યાદાન કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત
વિઠ્ઠલભાઈ રાદડિયાનો સ્વભાવ કોઈની કેડી ઉપર ચાલવા કરતા જાતે રાજમાર્ગ કંડારી એના ઉપર ગમે તે પરિસ્થિતિ વચ્ચે પણ ચાલવાનો રહ્યો છે.તેઓ માનતા હતા કે એકવાર થયેલું કામ ફરી થાય તો એને અનુકરણ કહેવાય, પણ ક્યારેય ન થયેલું કામ પ્રથમવાર થાય તો એ અનુકરણીય…
Read More...
Read More...
આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણને પણ મળે છે, એટલે ક્યારેય ખોટા કામ ન કરો
એક ગામનો ખેડૂત શહેરની બજારમાં જઈને માખણ વેંચતો હતો. એક દુકાનદારને તેનું માખણ સારું લાગ્યું તો તેણે રોજ એક કિલો માખણ આપવા માટે કહ્યુ. ખેડૂતે હા કરી દીધી. તે પણ ખુશ હતો કે તેનું એક કિલો માખણ હવે કોઈ પરેશાની વિના વેંચાઇ જશે. ખેડૂતે તે દુકાનથી…
Read More...
Read More...
ગભરાયા વિના જો ચાલાકીથી કામ લેવામાં આવે તો મોતને પણ મહાત આપી શકાય છે
કોઈ રાજ્યમાં માણિક નામનો વ્યક્તિ રહેતો હતો જે પોતાની એક ખાસ વાત માટે આખા શહેરમાં બદનામ હતો. તેના વિશે આખા શહેરમાં આ વાત ફેલાયેલી હતી કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું. લોકો તેને અપશુકનિયાળ માનીને તેનાથી…
Read More...
Read More...
લાવારિસ પડેલું હતું નવજાત, શરીર પર ચોંટી ગઈ હતી અનેક કીડીઓ, પોલીસ કોન્સ્ટેબલે રજૂ કર્યું મમતાનું…
ફુટપાથ પર ત્યજી દેવાયેલી માત્ર એક દિવસની બાળકીને ત્યારે જીવનદાન મળ્યું, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના માટે મા બનીને આવી ગઈ અને તેને સ્તનપાન કરાવ્યું. આ બાળકી જ્યારે ફુટપાથ પરથી મળી ત્યારે તેના શરીર પર કિડીઓ ચોંટી ગઈ હતી, અને તે રડી…
Read More...
Read More...
જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતા હોય તો, મનની ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં શીખો
કોઇ એક નગરમાં એક વિદ્વાન સંત રહેતા હતા. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સમાધાન મેળવી ખુશ થઈને જતા હતા. એક દિવસ એક શેઠ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે કોઇ વસ્તુની અછત નથી, છતાં મારું મન અશાંત રહે છે. મહેરબાની કરીને જણાવો કે, હું…
Read More...
Read More...
એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1…
એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ…
Read More...
Read More...
ભૂજના યુગલે સાદગીથી લગ્ન કરી ચાંદલામાં મળેલા 1.75 લાખ ગૌસેવામાં આપ્યા
ભુજ તાલુકાના સુખપરમાં એક પરિવારે લગ્નોત્સવની પ્રેરક ઉજવણી કરી હતી જેમાં ચાંદલા રૂપે થયેલી 1.75 લાખ જેટલી આવક ગૌસેવા માટે આપવામાં આવી હતી. લગ્નગાળો શરુ થાય ત્યારે લગ્ન સમારંભોની વણઝાર લાગે. ઉચ્ચ માધ્યમ સ્તર પરિવારના દરેક લગ્ન સમારંભ માં લગભગ…
Read More...
Read More...
અનેક પરેશાનીઓનો ઉકેલ આપણી પાસે જ હોય છે, પરંતુ આપણે કરવા નથી ઈચ્છતા
કોઈ ગામમાં રામા નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે વાત-વાત પર ગુસ્સે થઈ જતો. બીજા લોકો ઉપર પણ ગુસ્સો કરતો હતો. પરિવારના સભ્યો તેના આવા વ્યવહારથી ચિંતિત રહેતા હતા. સમયની સાથે-સાથે રામાનો ગુસ્સો પણ વધતો જતો હતો. રામાના વ્યવહારના કારણે સંબંધીઓ અને…
Read More...
Read More...
ગુજરાતનું આ ગામ બનશે આધુનિક વિલેજ, NRI કરી રહ્યાં છે મદદ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલુ મોખાસણ ગામ જેમાં ગ્રામ પંચાયતની કોઇ મોટી આવક નથી પણ સરપંચની નિષ્ઠા અને સ્વચ્છ છબીના લીધે લોક ફાળાથી સમગ્ર ગામને એક આધુનીક ગામ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સમગ્ર ગામને ડસ્ટ ફ્રી બનાવી…
Read More...
Read More...