Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

આજના સમયના આદર્શ ગૌભક્ત વિજયભાઈ પરસાણા

ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં…
Read More...

એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને…

કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને…
Read More...

દરેક સમાજની બહેન – દીકરીઓએ ખાસ સમજવા જેવી વાત..

દરેક સમાજ ની બહેન દીકરીઓએ સમજવા જેવી વાત.. પ્રેમ લગ્ન કરી ભાગી જતી દીકરીઓ તમારા બાપ ને કન્યાદાન અને પ્રેમ કરવાનો હક ના છીનવતી. બાપ ની પોતાની દીકરીઓ માટે લાગણી ક્યારેય ઓછી નથી થતી એટલું યાદ રાખજો. દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય…
Read More...

જ્યારે પણ કંઈ સારૂં કામ કરવાનું હોય તો તરત જ કરી દેવું જોઈએ, કાલની રાહ ન જોવી જોઇએ

એક શેઠ નાવથી નદી પાર કરી રહ્યો હતો. રસ્તામાં તેની નાવમાં છેદ થઇ ગયો અને તે ડૂબવા લાગ્યો. તેમણે એક માછીમારને જોયો અને અવાજ કરીને મદદ માટે બોલાવ્યા.શેઠ માછીમારને કહ્યું, મને બચાવી લે હું તને મારી બધી જ સંપત્તિ આપી દઇશ. માછીમારે શેઠને તેની…
Read More...

સ્કૂલે જતાં પહેલાં દીકરાએ કહ્યું- મમ્મી આજે મને 2 ટિફિન બનાવી આપશો? માને લાગ્યું દીકરાને વધારે ભૂખ…

મેક્સિકોમાં રહેનારી મહિલા રોજની જેમ પોતાના દીકરા માટે ટિફિન પેક કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાની માતા પાસે એકની જગ્યાએ બે ટિફિન બનાવવા વિશે પૂછ્યું હતું. માતાને થયું હતું કે, દીકરાને ભૂખ વધારે લાગતી હશે. પરંતુ જ્યારે માતાને બે ટિફિન…
Read More...

રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ના સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ અને એનજીઓ

રાજકોટ રંગીલા શહેર તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી હોય કે મકરસંક્રાંતિ, હોળી હોય કે ધુળેટી કોઇપણ તહેવાર હોય તેને મનભરીને ઉજવણીમાં રાજકોટની તોલે કોઇ ન આવે, બપોરે 1 થી 4 બજાર બંધ એટલે બંધ, ઉનાળુ અને…
Read More...

અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળાવડા ને મહત્વ નહિ પણ સપ્તપદીની દીક્ષાને સાદગી સભર ઉજવી…

મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજ નો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચના માં પરિવર્તન માટે સલાહ નહિ પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર કામગીરી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા…
Read More...

જામનગર: યુગલે કર્યા અનોખી રીતે લગ્ન, રાષ્ટ્રગીત ગાઇને માંડ્યાં પ્રભુતામાં પગલા

આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઇને તેમની લગ્નવિધિ સંપૂણ કરી હતી. અત્યારે…
Read More...

લગ્ન પહેલા દિકરીએ પિતા સમક્ષ મુકી એક માગ, દિકરીએ ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો

બાયડ તાલુકાની બીબીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ઉપશિક્ષકની દીકરીના લગ્ન પ્રસંગે તેમની દીકરીએ પોતાના પિતાને કહ્યું પહેલા ગરીબ બાળકોને જમાડો પછી જ લગ્ન કરીશ. આ વાત સાંભળી પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ હતી અને તેમણે…
Read More...

નાનકડી સમજદારીથી પણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઈ શકે છે

ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આ વખતે તેમની 122મી જયંતી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોના વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજનું…
Read More...