Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

દેવામાં ડૂબેલો હોવા છતાં પણ ડગમગી નહીં રિક્ષા ડ્રાઈવરની દાનત, પરત કર્યા 10 લાખ રૂપિયા

તેલંગણામાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેની રિક્ષામાં એક વ્યક્તિ તેના દસ લાખ રૂપિયાથી ભરેલી બેગ રાખીને ભૂલી ગયો હતો. પણ દેવામાં ડૂબેલા ડ્રાઈવરની નિયત સહેજ પણ ના ડગમગી અને ડ્રાઈવરે તેને તેના માલિસ સુધી પહોંચાડી દીધી.…
Read More...

સોશિયલ મીડિયાનો એક તરફી ઉપયોગ લગ્ન વ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ..

"સાહેબ, હું મારી પત્નીના કાઉન્સેલિંગ બાબત આપને વાત કરવા માગું છું. વાત એવી છે કે ૨૦ વર્ષના અમારા સુખી લગ્નજીવન પછી છેલ્લા એકા'દ વર્ષથી જ્યારથી મારી પત્ની સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી થઈ છે ત્યારથી એનું વર્તન બદલાતું ચાલ્યું છે. ઘરમાં,…
Read More...

અપંગ માં અને 86 વર્ષીય પિતાને નોકરીયાત દીકરાઓએ રહેવા ઝૂપડું આપ્યું, ઘરમાંથી કાઢ્યા- 15 વર્ષ બાદ ખૂટી…

મુનવ્વર રાણાની કવિતાઓ આ સમાચારને એકદમ બંધબેસે છે, જેમણે મા પર હૃદયસ્પર્શી કવિતાઓ લખી છે. છત્તીસગઢના રાજનાંદગાંવમાં પાંચ કળયુગી દીકરાઓએ તેની અંપગ નિઃસહાય મા અને 86 વર્ષના પિતાને ઘરમાંથી કાઢીને ઝૂપડામાં રહેવા માટે લાચાર કર્યા. મા-બાપે છેલ્લા…
Read More...

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ? તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો... બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું…
Read More...

ગુજરાતના આ શહેરના બ્યુટિ પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે મહિલાઓના હેર કટિંગ, જાણો કેમ..

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર…
Read More...

પટેલ યુવાન ધવલ સાંગાણીએ ઓછી જગ્યા રોકતી અને સસ્તી એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ કાળુભાઇ સાંગાણીએ એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી છે. હાલ માર્કેટમાં મળતી સોલર પેનલ કરતા અડધી કિંમતમાં આ સોલર પેનલ તૈયાર કરી શકાય છે.…
Read More...

દિવ્યાંગ હોવા છતાંય તનતોડ મહેનત કરીને સમગ્ર ભારતનું ગૌરવ વધારનાર સોનલ બેન વસોયાની સંઘર્ષગાથા

મારે વાત કરવી છે સોનલની. ગામ રાયડી (તા.ધોરાજી જિ. રાજકોટ) ની વસોયા કુટુંબની દીકરીની જે બે વરસની ઉંમરે પોતાના બંને પગ ગુમાવી કાયમી દિવ્યાંગ બને છે. પિતા રતિભાઈ અને માતા સાંકડી ખેતી અને ખેતમજુરી કરી પાંચ ભાઈઓના પરિવારની ધોંસરી ખભે નાખીને…
Read More...

થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ, જેટલું આપણે ખાઇ શકીએ છીએ, ભોજન વ્યર્થ ફેંકવું ન જોય

ગુરુકુળમાં એક યુવક રોજ પોતાના મિત્રોની સાથે ભોજન કરતો હતો. તેના બધા મિત્રો થાળીમાં ઘણું બધુ ભોજન લઈ લેતા અને પછી તેને પૂરું ખાતા નહીં પરંતુ આ યુવક ભોજન કરતી વખતે પોતાની થાળીમાં લીધેલું બધુ ભોજન ખાઇ જતો હતો. તે થાળીમાં પોતાની જરૂર મુજબ ભોજન…
Read More...

આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા, આ વાત ભક્તિમાં પણ ધ્યાન રાખો

પ્રાચીન સમયમાં એક ગામમાં રોજ સવારે એક ગોવાલણ દૂધ વેચવાનું કામ કરતી હતી. તે બધા લોકોને દૂધ સરખું માપીને આપતી હતી પરંતુ એક યુવકને દૂધ માપ્યા વિના જ આપી દેતી હતી. તે ગામમાં એક પ્રસિદ્ધ સંત પહોંચ્યા અને તેમણે પોતાનું રહેવાનું સ્થળ ગોવાલણના ઘરની…
Read More...

પ્રેરણાદાયીઃ એક મા બાળકોનું પેટ ભરવા રોજ તોડે છે 1500 ઈંટ, દિવસના કમાય છે માત્ર 128 રૂપિયા

બાંગ્લાદેશના એક ફેમસ ફોટોગ્રાફર GMB Akashએ એક માતાની કહાણી પોતાના ફેસબૂક પેજ પર શેર કરી છે. આ સ્ટોરી લોકોને ભાવુક કરી રહી છે. જોકે, આ તે માતાની સ્ટોરી છે જે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે રોજ 1500 ઈંટ પર હથોડા ચલાવે છે. આખરે તે આ કામ…
Read More...