Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

આ લેઉવા પટેલ યુગલે હાઈવે પર તરછોડાયેલી બાળકીને દત્તક લઈ આપ્યું નવજીવન

વડોદરાઃ સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી જતા છેલ્લા થોડા સમયથી દીકરીઓની સંખ્યા વધારવા માટે પટેલ સમાજે કમર કસી છે. લેઉવા પાટીદાર સમાજના એક યુગલે હાઈવે પર તરછોડાયેલી કૂમળી બાળકીને જીવતદાન આપીને ઉમદા દાખલો બેસાડ્યો છે. અશ્વિન પટેલ અને તેમની પત્ની…
Read More...

અભિનંદનની શૌર્યગાથાના વખાણ, ભારતની મારૂતિ-800એ PAKની મર્સિડીઝને હંફાવી

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે પાકિસ્તાનની કસ્ટડીથી ભારત પરત આવશે. વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરના રસ્તેથી ભારત પરત ફરશે. આને લઇ દેશમાં ખુશીનો માહોલ છે. દેશ પોતાના હીરોના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ દરમિયાન…
Read More...

74 વર્ષના બાનો જુસ્સો તો જુઓ, “આર્મીને જ્યારે મદદ જોઈશે ત્યારે હાજર થઈ જઈશ”

“મારી ઉંમર માત્ર 74 વર્ષ છે અને જો મારા સૈનિકો અને મારા દેશને મારી જરૂર પડે તો હું ફરી તેમની સેવા કરવા તત્પર છું. પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમે કંઈ હારવા માટે નથી બેઠા.” યુવાનોના જુસ્સાને પણ શરમાવે એવા આ શબ્દો છે 74 વર્ષના વાલબાઈ…
Read More...

નાનપણથી હતું હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું, 9મું ધોરણ પાસ મેકેનિકે ગેરેજમાં જુગાડથી બનાવી દીધું 2 સીટર…

મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા ટ્રેકટર મેકેનિક પ્રદીપ શિવજી મોહિતે નાનપણથી જ હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સ્થિતિ વચ્ચે આવતી હતી. એક દિવસ તેને 3 Idiots ફિલ્મ જોયું, જેમાં આમિર ખાનના પાત્રની અસર પ્રદીપ પર જોવા મળી અને…
Read More...

ઓપરેશન ‘કેટ્સ: આઝાદી પછીનું સેનાનું સૌથી મોટું અને સફળ ઓપરેશન, જેની કહાની જાણીને જવાનો પર ગર્વ…

તમે ઈઝરાયેલ, અમેરિકા, ઈંગ્લેન્ડ આર્મીના અનેક ઓપરેશનો વિશે સાંભળ્યું છે અને તેના પર બનેલી અનેક ફિલ્મોને જોઈ છે અને ફિલ્મ જોઈ અથવા પુસ્તકો વાંચી તે આર્મી પર ગર્વ થતો હશે, પરંતુ આપણી ઈન્ડિય આર્મી પણ કંઈ પાછળ નથી. આપણી સેનાએ એવા અનેક…
Read More...

મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમા હિન્દૂ – મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા

કોમી એકતાના માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ નિકાહ પઢયા મોરબીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હિન્દૂ મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા…
Read More...

સંઘર્ષના દિવસોમાં નિરાશ ન થવું જોઈએ, એની જગ્યાએ આપણે આપણી ખામીઓ દૂર કરવી જોઈએ

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંઘર્ષ કરતા-કરતા છાકી ગયો હતો, તેને રૂપિયા કમાવવા માટે કોઈ પણ કામ નહોતું મળી રહ્યુ. એવામાં તે નિરાશ થઈ ગયો અને આપઘાત કરવા માટે એક જંગલમાં જતો રહ્યો. ત્યાં તેને એક સંત મળ્યા. સંતે તેને પૂછ્યું કે તું એકલો અહીં શું…
Read More...

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9…
Read More...

માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં પોલીસના એક સિપાહીએ યાત્રી ગાડીમાંથી પડી ગયેલા યુવકને ખભા પર નાખીને દોઢ કિલોમીટરનું અંતર કાપ્યું અને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તે ઘાયલ યુવકનો જીવ બચાવ્યો. ઘાયલ વ્યક્તિનો જીવ બચાવનાર આ પોલીસકર્મીની પ્રશંસા થઈ…
Read More...

અકબરે બીરબલને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે છે અને શું કરે છે? બીરબલે કહ્યું કે આ…

અકબરના પ્રશ્નો અને બીરબલના જવાબો સાથે સંકળાયેલા ઘણા કિસ્સા બહુ વખણાય છે. બીરબલ ખૂબજ બુદ્ધિશાળી હતા. અકબરના દરેક સવાલોના પરફેક્ટ જવાબ હોતા હતા તેમની પાસે. અહીં જાણો એવો જ એક રસપ્રદ કિસ્સો, જેમાં અકબરે બીરબલને ભગવાન સાથે સંકળાયેલા ત્રણ પ્રશ્ન…
Read More...