Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
વૃદ્ધ પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને પૂછ્યુ – દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? દીકરાનો…
એક પિતાએ તેના દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો. તેને સારી રીતે અભ્યાસ કરાવ્યો અને એક સફળ વ્યક્તિ બનાવ્યો. તેના બળ પર દીકરો એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકો તેના અંદર કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાએ વિચાર્યુ કે દીકરાના ઓફિસ જઈને…
Read More...
Read More...
લંડનની લેડી બની ગામડાની ગોરી : લાખોની નોકરીને લાત મારી ગુજરાતના ગામમાં રહેવા આવ્યું કપલ, પતિ કરે છે…
સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ કરીને કે પછી પ્રોફેશનલ કોર્સ કરીને અનેક યુવાનો વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય છે અથવા તો વિદેશમાં સ્થાયી થવા માગતા હોય છે. પરંતુ પોરંબદરનું એક દંપતી વિદેશની સારી અને હાઈ-ફાઈ લાઈફ છોડીને પોતાના વતન પરત ફર્યું…
Read More...
Read More...
ચકલીની પ્રજાતિ બચાવવા વીરનગરનાં વધાસીયા પરિવારનું પ્રેરણારૂપી કાર્ય, ચકલીના માળા વાળી 1000 કંકોતરી…
અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે આટકોટથી પાંચ કિલોમીટર દૂર આવેલ વિરનગરમાં વધાસીયા ખેડૂત દંપતિએ પોતાના પુત્ર અને પુત્રીનાં લગ્નનાં અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે અને પોતાના પુત્ર અને પુત્રીની કંકોત્રીને માળાના બોકસરૂપી બનાવી…
Read More...
Read More...
સુરતના 75 વર્ષના બકુલાબેન પટેલ છે ઇન્ટરનેશનલ સ્વિમર, અત્યાર સુધી 117 ગોલ્ડ મેડલ મેળવ્યા છે
58 વર્ષની ઉંમરે કોઝ-વેમાં સ્વીમિંગ શીખવાની શરૂઆત કરનાર 75 વર્ષીય બકુલાબેન પટેલ આજે ઇન્ટરનેશનલ સ્વીમર છે અને ઢગલેબંધ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. બકુલાબેને જણાવ્યું હતું કે, અભી તો મેં જવાન હું એ મારું સૂત્ર છે.
58 વર્ષે કરી સ્વિમિંગ…
Read More...
Read More...
વર્ષની 700 ડિલીવરી કરાવે છે મહેસાણાની આ પટેલ યુવતી, તેમણે ગામડેગામ ફરીને જે કામ કર્યું છે તે જાણીને…
મહેસાણાની 33 વર્ષના દીપિકા પટેલના નામે એક અનોખો રેકોર્ડ છે. 2016થી માંડીને છેલ્લા ત્રણ વર્ષથી સતત તેઓ વર્ષની 700 જેટલી ડિલીવરી કરાવે છે. અપરિણિત દીપિકા મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા મેડા અદરજ ગામમાં ઓક્ઝિલરી નર્સ મિડવાઈફરી (ANM)…
Read More...
Read More...
ખેતરમાં કામ કરવાથી લઈને IPS સુધીની સફર, જાણો વડોદરાના DCP સરોજકુમારીના સંઘર્ષની કહાની
રાજસ્થાનના નાનકડા બુદાનીયા ગામમાં ખેતરમાં કામ કરતા-કરતા અને ગાય-ભેંસનું દૂધ દોહતા દોહતા IPS થયેલા વડોદરાના ડીસીપી સરોજ કુમારીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું કે, જિંદગીમાં ગમે તેટલી…
Read More...
Read More...
બોર્ડની એક્ઝામ આપતા પહેલા દરેક વિદ્યાર્થીએ 10 મિનિટની આ શોર્ટ ફિલ્મ અચૂક જોવા જેવી છે
10 મિનિટની આ શોર્ટ ફિલ્મ જોશે તો પરીક્ષાનો હાઉ નિકળી જશે અને જિંદગીની પરીક્ષામાં પણ પાસ થઈ જશે
'બોર્ડની એક્ઝામ' આટલું સાંભળતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાનો હાઉ પેદા થઈ જાય છે. વાલીઓની અપેક્ષાના ભાર વચ્ચે બોર્ડની એક્ઝામ આપતા…
Read More...
Read More...
સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈએ લીધેલા એક અભૂતપૂર્વ પ્રજાલક્ષી નિર્ણયની વાત
સાવજનું કાળજું ધરાવતા લોકનેતા વિઠ્ઠલભાઈના પ્રજા માટે હટકે લીધેલ નિર્ણયોની યાદી બહુ લાંબી છે.પરની પીડા પોતીકી બને ત્યારે સાચુકલા કામો થતા હોઈ છે.આવા કાર્યો થકી જ નેતા લોકહૃદયમાં ચિરકાળ પોતાનું સ્થાન લેતા હોઈ છે.વિઠ્ઠલભાઈ આવા લોકનેતાઓની…
Read More...
Read More...
સુરતના વેપારીને ઘરે જન્મી જુડવા દીકરીઓ , પિતાએ બેન્ડબાજા સાથે કર્યું આવું ભવ્ય સ્વાગત
ગુજરાતના સુરતમાં રવિવારે ધામધૂમથી લોકો રસ્તા પર નીકળ્યા હતા. અને બેન્ડબાજાવાળાની સાથે લોકો નાચતા-ગાતા એક ઘર સુધી પહોંચ્યા. આ ઘરને પણ ફુલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. આ કોઇ વરરાજાની જાન નહોંતી પરંતુ બે દિકરીઓના જન્મને લઇને તેના પિતાએ…
Read More...
Read More...
જૂની પ્રથાને જીવંત રાખવા 10 બળદગાડા સાથે ગોંડલીયા પરિવારની જાન ભાદાણી પરિવારના આંગણે પહોંચી.
જૂની પ્રથા મુજબ પટેલ સમાજના ગોંડલીયા પરિવાર દ્વારા ગામ સુલતાનપુર જીલ્લો રાજકોટમાં 10 જેટલા બળદગાડા શણગારી જાન પહોંચી હતી. જેથી વરઘોડોમાં અનોખો નજારો ઉભો થયો હતો. જેને જોવા માટે ગામ લોકો ઉત્સુકતાથી આવી રહ્યા હતા..
વિઠ્ઠલભાઈ રાણાભાઈ…
Read More...
Read More...