Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત..…

આજે દરેક સમાજને લાગુ પડે એવી વાત કરવા જઈ રહ્યો છું એટલે આ સામાજીક માધ્યમ પર રજૂ કરી રહ્યો છું. હું વાત અહીં માત્ર પટેલ સમાજની નહિ પણ દરેક સમાજની કરવા જઈ રહ્યો છું. પટેલ સમાજનું આ લેખમાં ઉદાહરણ માત્ર છે. આ મુદ્દે સાંપ્રત પરિસ્થિતિ દરેક…
Read More...

એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે

કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના…
Read More...

આ ખેડૂતની વહુ બની DSP, લગ્નના 17 વર્ષ બાદ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી એક્ઝામ

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય. જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો કોઈપણ વિઘ્નને પાર કરીને વ્યક્તિ મંજિલ મેળવી લે છે. આ કથનને બિહારના વિશનપુર ગામની દુર્ગાં શક્તિએ ચરિતાર્થ કર્યું છે. દુર્ગાએ બાળપણથી પોલીસ અધિકારી બનાવાનું નક્કી કરી લીધું…
Read More...

એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા

સફળતાની ચાવી માત્ર મારી પાસે નથી તમારા બધા પાસે છે. માથુ દુખતુ હોય, આળસ ચડતી હોય, ટકાવરી ન આવતી હોય, ઘરમાં કોઇ માનતુ ન હોય, બિમારી રહેતી હોય, ઉંઘ ન આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. મોબાઇલને 7 વાર માથા પરથી ઉતારીને હોળીમાં નાખી…
Read More...

પતિના મોત બાદ ખાવાના પણ પડી ગયા હતા ફાંફા, મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, એ અચાનક…

જિંદગીમાં ક્યારેય એવા અણઘાર્યાં વળાંક આવે છે કે બધું જ અદ્ધરતાલ રહી જાય છે અને પરિવારમાં પાછળ રહેલા લોકો રઝડી પડે છે. મઘ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસના ખોંકર ગામમાં શ્રમિક ભગીરથના આકસ્મિક અકસ્માતમાં થયેલા મોતના કારણે તેના પરિવારની પણ કંઇક…
Read More...

સોમનાથમાં પાયલ જે ટોપલામાં ફૂલ વેચતી તે જ ટોપલામાં1.5 લાખનું દાન એકત્ર થયું, હવે જશે ભણવા

સોમનાથના વેરાવળમાં ચાલી રહેલી ગિરીબાપુની શિવકથામાં પાયલ નામની ગરીબ દિકરી માટે બાપુએ ટહેલ નાખી હતી અને રૂપિયા 1.5 લાખનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે ટોપલામાંથી ફૂલ વેચતી તે જ ટોપલામાં કથાકારે 1.5 લાખ રૂપિયા એકત્ર કર્યા. પાયલ ખુબ ગરીબ…
Read More...

મોટાં જ નહીં, બાળકો પણ કચરો ફેકતાં નથી; દિવસમાં 3 વાર સફાઇ, 10 લાખનું બજેટ

જૂની ધાર્મિક પ્રથા એવી છેકે, માણસને એકવાર ખાવુ અને ત્રણ ન્હાવું એવા વરદાનને બદલે એક વાર ન્હાવું અને ત્રણવાર ખાવું એવું સંભળાયું હતું. મૂળ વરદાનને ભાયલી ગામ સાચી પાડી રહી છે. ભાયલીમાં છ મહિનાથી સ્વચ્છતાનું સુંદર અભિયાન ચાલી રહ્યું છે.…
Read More...

પત્નીએ તેના પતિ સામે એવી તો કઇ શરત મૂકી જે આજે દરેક પતિ – પત્નીએ જાણવી જોઇએ

કોઈ શહેરમાં એક પતિ-પત્ની પોતાના દીકરા સાથે રહેતા હતા. તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે પતિ ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને નજીક બેસાડ્યો અને કહ્યુ - મને ડિવોર્સ જોઈએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સો ન કર્યો પરંતુ શાંતિથી પૂછ્યુ -…
Read More...

શ્રમિકે રસ્તામાંંથી મળેલા 10 લાખ રૂપિયા પરત કરી દીધા, મૂળ માલિકે એવી ભેટ આપી કે રાતો રાત તેની કિસ્મત…

પીપવોદ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના 10 લાખ રૂપિયા પડી ગયાં હતાં. આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતાં મૂળ બિહારના યુવકને ચા પીવા જતી વખતે મળ્યાં હતાં. જેથી શ્રમિકે તેના મેનેજરને પણ જાણ કરી હતી. જો કે, પોલીસે સીસીટીવીની મદદથી…
Read More...

2 વર્ષની બાળકીને લઈને અડધી રાતે અચાનક પેટ્રોલિંગ પર નીકળી આ મહિલા IPS, જુઓ પછી શું થયું

ઈન્દોરની એસએસપી રૂચિ વર્ધન મિશ્ર મોડી રાતે એકાએક તપાસ કરવા માટે નીકળી પડી, તે ખોળામાં તેની 2 વર્ષની બાળકીને પણ લાવી હતી. પોલીસ આ દરમિયાન શહેરથી 20 કિલોમીટર દૂર એક અન્ય પોલીસ સ્ટેશન સુધી ગઈ. મા તેની ડ્યૂટી પર હતી અને ખોળામાં સહીસલામત તેની…
Read More...