Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ઓલ્ડ ઈઝ ગોલ્ડ: આ છે 99 વર્ષના ‘ચમનદાદા’, એક સમયે ગાંધીજી સાથે નારા લગાવતા આજે પક્ષીઓ…

નાનપણથી ગાંધી બાપુ સાથે "વંદે માતરમ્' ના નારા લગાવનાર પાટડીના હેબતપુરના 99 વર્ષના 'ચમનદાદા' છેલ્લા 55 વર્ષથી ડંકો વગાડી પ્રભાત ફેરી દ્વારા પક્ષીઓ માટે ચણ ઉઘરાવતા ચમનદાદાના શ્રેષ્ઠ મિત્રો આજે માત્ર અબોલ પક્ષીઓ છે. 99 વર્ષની વયે 19 વર્ષના…
Read More...

કેન્સર સામે લડી રહ્યો છે 5 વર્ષનો બાળક, ડોક્ટરે કહ્યું : હવે બાકી છે માત્ર 3 મહિનાનો જ સમય,…

બ્રિટનના બર્મિંગહામમાં છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહેલા 5 વર્ષના બાળકની સારવાર માટે સ્ટેમ સેલની જરૂરિયાત હતી. શરૂઆતમાં ડોનર અને બાળકના સ્ટેમ સેલ મેચ થતા નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં બાળકના માતાપિતાએ સોશિયલ મીડિયામાં મદદ માગી હતી.…
Read More...

તરૂણા પટેલ: અમેરિકન એરલાઇન્સમાં પ્રથમ ગુજરાતી મહિલા એરહોસ્ટસથી બિઝનેસ વુમન સુધીની સફર

મૂળ કરમસદના વતની અને ઇસ્ટ આફ્રિકામાં સ્થાયી થયેલા છોટુભાઇ પટેલ અને જશુબેનના ઘરે જન્મેલા તરુણા પટેલની સફળતાની વાતો કોઇ પણ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતી યુવતી માટે ઉત્તમ ઉદાહરણ છે. એલીકોન ગ્રુપ ઓફ કંપનીની એમટીસી એન્જિનિયરિંગ પ્રા. લિ. અને મધુભાન…
Read More...

42 કલાક રસ્તા પર ડ્યૂટી બજાવતી રહી આ મહિલા ખનીજ અધિકારી; ટ્રક છોડીને રફુચક્કર થયા ડ્રાઈવર, આખી રાત…

ખંડવા-વડોદરા રાજમાર્ગ પર ગેરકાયદે રેત પરિવહનને રોકવા માટે મહિલા ખનીજ અધિકારી કામના ગૌતમ લગભગ 42 કલાક(ગુરવારે સવારે 5 વાગ્યાથી શુક્રવારે રાતે 10 વાગ્યા સુધી) સ્થાનિક પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર મોરચો સંભાળ્યો. જોકે, તેમની મદદ માટે ન કલેક્ટર…
Read More...

અમદાવાદ પોલીસનું સરાહનીય પગલું, મહિલાઓ માટે ખાસ પિક એન્ડ ડ્રોપ સર્વિસ, ક્યાંય પણ ફસાવ તો મુકી જશે…

આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ શું તમને કેબ શોધવામાં તકલીફ પડે છે? અથવા મોડી રાત સુધી ઓફિસમાં શિફ્ટ કર્યા બાદ સુરક્ષિત રીતે ઘરે કઈ રીતે પહોંચશો તેને લઈને તમે ચિંતિત છો? જો તમે એક મહિલા છો અને તમને પણ આવી ચિંતા થતી હોય તો હવે ટેન્શન ફ્રી થઈ…
Read More...

પાઇલટ અને કો-પાઇલટ માં-દીકરી છે, આ જોડીને પ્લેન ઉડાડતા જોઈ યાત્રીઓ ખુશખશાલ થઈ ગયા, આખો પરિવાર પાઇલટ…

પ્લેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને કોકપિટમાં જવાની અનુમતિ હોતી નથી. પરંતુ અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા લોસ એન્જલસથી એટલાન્ટા જઈ રહેલા પ્રવાસીઓ માટે કોકપિટનો અનુભવ યાદગાર બની ગયો. પાઇલટ અને કો-પાઇલટ મા-દીકરી છે એમ્બ્રે-રિડલ…
Read More...

33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, પરિવારે કેવી રીતે યાદગાર બનાવ્યો દીકરીનો જન્મ જુઓ..

મધ્ય પ્રદેશના ધારના એક પરિવારમાં 33 વર્ષ પછી જન્મેલી દીકરીના જન્મને પરિવારે યાદગાર બનાવી દીધો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને આખો પરિવાર શણગારેલી કારમાં ઘરે લઈ ગયો. પરિવારે દીકરીના નાના પગલાને કંકૂથી લાલ કરીને ઉમરા પર પગના નિશાન બનાવ્યા અને…
Read More...

આ ઘટના એમ કહે છે કે લોકોએ મુશ્કેલીના સમયે કેવી રીતે રહેવું જોઈએ

એક વ્યક્તિ આઇસ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે ખૂબ ઇમાનદાર હતો અને પોતાનું કામ મહેનત અને ઇમાનદારીથી કરતો હતો. ફેક્ટ્રીમાં કામ કરનારા દરેક કર્મચારી તેનાથી પ્રભાવિત હતા. તે વ્યક્તિ પણ બધા લોકો સાથે હળી-મળીને રહેતો હતો. એક દિવસ જ્યારે તે…
Read More...

દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી,…

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ…
Read More...

પ્રામાણિકતા: 14 હજાર પગારના કર્મચારીએ 8 લાખની કિંમતના ખોવાયેલા હીરા વેપારીને પરત કર્યા

સુરતઃ છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો…
Read More...