Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

યુપીએસસીની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો, સ્માર્ટ વર્કથી તૈયારી કરી…

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) ફાઈનલ રીઝલ્ટની શુક્રવારે કરાયેલી જાહેરાતમાં ગુજરાતના 18 ઉમેદવારો ઝળક્યા છે.ત્યારે કોઈપણ ક્લાસમાં ગયા વગર જ ઘરે બેસીને મહેનત કરી સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ…
Read More...

સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી: ગોવિંદભાઈ ધોળકિયા

'રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ…
Read More...

કનિષ્કે પહેલા જ પ્રયત્ને આખા દેશમાં UPSCમાં ટોપ કર્યું, સિસ્ટમ બદલવા માટે વિદેશની નોકરી છોડી દીધી

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 5 એપ્રિલે શુક્રવારે સાંજે જાહેર થયું. આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં જયપુરનો કનિષ્ક કટારિયા પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે આવેલો અક્ષત જૈન પણ જયપુરનો જ છે.…
Read More...

બાળક ગમે તેવા સવાલ પૂછે પરંતુ તેના તમામ જવાબો આપો, નહિતર ગુગલ પર એના જવાબો શોધશે

‘આજે દરેક વ્યકિત માટે ટુ વે કમ્યુનિકેશન જરૂરી છે. દરેક વ્યક્તિને સાંભળો જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ બોલે છે પછી તમે બોલવાની શરૂઆત કરો. બાળકોને ઘણી વાતો બોલવી હોય છે. આપણા માટે આપણા મિત્ર, ઓફિસના સાથીઓ, ગ્રાહકો તેમજ બીજી અન્ય વ્યક્તિ વાત…
Read More...

ગુજરાતના વૃક્ષપ્રેમી બિઝનેસમેન, 6 વર્ષમાં વાવ્યાં છે 6 લાખથી વધુ વૃક્ષો, હવે 40 હજાર વૃક્ષો વાવીને…

ઉમરગામમાં રહેતા ગારમેન્ટ બિઝનેસમેન રાધાક્રિષ્નન્ નાયરે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘પુલવામા શહીદ વન’ બનાવવાની જાહેરાત કરી છે. જેને માત્ર 40 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં 40 પ્રકારના 40,000 વૃક્ષોનું વાવેતર કરીને બનાવવામાં…
Read More...

મરઘીના બચ્ચા પર બાળકે ભૂલથી ચડાવી દીધી સાયકલ, પછી પૈસા ભેગા કરીને ઈજાગ્રસ્ત બચ્ચાને હોસ્પિટલે લઈ ગયો

મિઝોરમના સાયરંગમાં એક બાળકે સહુના દિલ જીતી લીધા છે. તે તેની સાઇકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેની સાઇકલ મરઘીના બચ્ચા પરથી પસાર થઈ ગઈ. આ વાતનું બાળકને બહુ ગિલ્ટી ફીલ થયું. તેણે બચ્ચાને રોડના કિનારે રાખ્યું અને ફટાફટ ઘરે ગયો. તેની…
Read More...

આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની…
Read More...

સપનું થયું સાકાર: સ્ટડી પુરી થયા પહેલા જ મળી લાખોની ઓફર, હવે મેળવશે આટલો પગાર

એમ.એસ.યુનિવર્સિટી ટેક્નોલોજી ફેકલ્ટીના કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગનાં એક જ બેચના બે વિદ્યાર્થીઓને આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની જોબ ઓફર થઇ છે. યુનિ.માં પ્રથમવાર કોઇ વિદ્યાર્થીને ગૂગલમાં જોબ ઓફર થઇ છે.…
Read More...

ઈન્સ્પાયરિંગ સ્ટોરી: નવમા ધોરણમાં ફેલ થતા દાદાને કહ્યું- મોટા માણસ બનવું છે, તો આ સાયકલ પડી, પહેલા…

18 વર્ષ પહેલા રાજસ્થાનના ભિવાડીનો એક છોકરો નવમા ધોરણમાં ફેલ થયો. બાદમાં ઘરના લોકોએ તેને ખુબ ઠપકો આપ્યો અને તે સાંભળતો જ રહ્યો. સાંજે તેના દાદા જગલારામ પાસે જઈને કહ્યું, દાદા મારે મોટા માણસ બનવું છે. પહેલા તો દાદા તેની સામે જોતાં જ રહ્યા.…
Read More...

40 વર્ષ બાદ નિવૃત થયેલા કોન્સ્ટેબલને DSP ખુદ ગાડી ચલાવીને ઘરે મૂકવા ગયા

રાજસ્થાન: 40 વર્ષ સુધી પોલીસમાં સેવા આપનાર કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીના નોકરીના છેલ્લા દિવસે એટલે કે તે નિવૃત્ત થતાં ડીએસપી ખુદ તેમને પોલીસ સ્ટેશનથી તેમના ઘર સુધી કાર ચલાવીને મૂકવા ગયા હતા. ડીએસપીએ આટલું માન આપતાં પ્રહલાદ ચૌધરી ભાવુક થઈ ગયા…
Read More...