Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

વડોદરાની ગરીમા છેલ્લા 3 વર્ષથી વ્હીલ ચેર ઉપર હોવા છતાં ધો-12 CBSE બોર્ડમાં 95.2 ટકા મેળવ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આજે ધો-12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વાસણા-ભાઇલી રોડ પર આવેલા બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીમા વ્યાસે હ્યુમેનિટીઝ વિષયમાં 95.2 ટકા પ્રાપ્ત કર્યાં છે. ત્રણ વર્ષ…
Read More...

પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું

શેવિંગ બ્લેડ બનાવનારી કંપની 'જિલેટે' જાહેરાત દ્વારા સમાજ સામે એક પ્રેરણાત્મક સ્ટોરી સામે મૂકી છે. ઉત્તર પ્રદેશમાં બનવારી ગામમાં નાની ઉમંરની બે છોકરીઓ તેમની પિતાની વાળંદની દુકાન ચલાવે છે. વાળંદનું કામ કરીને આ બંને દીકરીઓ સમાજની રૂઢિને…
Read More...

“રણચંડી” લેખક- પોપટભાઈ પટેલ ઘેલડા

લાલ દરવાજા સીટી બસ સ્ટેન્ડની બાજુમા સરદાર બાગ જવાના રસ્તા પર એક મસમોટુ ટોળુ થયુ હતુ..માનવ સ્વભાવ પ્રમાણે હુ પણ કુતુહલવસ તે તરફ ખેચાયો... જોયુ તો એક ચાળીસેક વરસના એક મેડમની સાથે ચાર પાચ યુવતીઓ હતી.પ્રથમ નજરે જ શારિરીક રીતે કસાયેલને ચુસ્ત…
Read More...

આ દંપતિએ સાથે મળીને 20 વર્ષમાં લાખો વૃક્ષો વાવીને ફરી જંગલ સજીવન કર્યું

યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ 1990થી અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા દેશની સાઈઝ જેટલા જંગલોનો નાશ થયો છે. પનામા દેશના વિસ્તાર જેટલા જંગલો દર વર્ષે ખતમ થઈ રહ્યા છે. એવામાં ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન…
Read More...

માતાને લાગે છે, કે ખરેખર મારો દીકરો વહુનો થઇ ગયો અને વહુને લાગે છે હજી ક્યાં મારા થયા છે તે…

એક માતા દીકરાની નાની મોટી દરેક જરૂરિયાતનું પહેલેથી જ ધ્યાન રાખતી હોય છે. દીકરાને જમવાનું શું ભાવશે?, તેને કેવાં કપડાં પહેરવાં ગમે છે?, કેવી ગિફ્ટ ગમશે?, કઇ વાત દીકરાને નહીં ગમે અને તેનાથી તેને ગુસ્સો આવે? વગેરે જેવી દરેક વાતના જવાબ માતા…
Read More...

‘દિકરીઓ છે અનમોલ’ આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ, 19 વર્ષની દિકરીએ પિતાનો જીવ બચાવવા માટે…

આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર…
Read More...

કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ કહાની

ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવનારા યુવાનોની સફળતા આપણું દિલ તો જીતી જ લે છે પણ તે કેટલાય યુવાનોને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે. આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીયે સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે કેરળના વાયનાડ…
Read More...

કૂતરાઓની માલિક પ્રત્યેની વફાદારી તો જુઓ, 4 કૂતરાઓએ માલિકને બચાવવા આપી દીધો પોતાનો જીવ

કૂતરાના વફાદારીના કિસ્સા બાળપણથી જ આપણે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, ફરી એકવાર બિહારના ભાગલપુરમાં કૂતરાઓએ માલિક પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. ચાર પેટ ડોગ્સે માલિક અને તેમના પરિવારને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો મંગળવાર…
Read More...

મોટું કામ કરવા માટે નહીં પરંતુ મોટું વિચારવા માટે હિંમતની જરૂર છે : ડૉ.વિવેક બિન્દ્રા

‘માણસ એટલું જ મોટું કામ કરી શકે જેટલી એની વિચારણી હોય. મોટું કામ કરવા માટે હિંમતની જરૂર નથી હોતી પણ મોટું વિચારવા માટે હિંમતની જરૂર હોય છે. બેઠા રહેવાથી નહીં પણ એકશન લેવાથી જ સફળતા હાથ લાગે છે. ધગઘગતા અંગારા પર ચાલતો માણસ, મોઢા પર સળીયા…
Read More...

વિજ્ઞાનને પડકાર આપે છે આયુર્વેદ, માણસને ચઢાવાય છે બકરાનું લોહી, ગુજરાતમાં મળેલી સફળતા બાદ અન્ય…

થેલેસેમિયાની ખામીથી પીડાતા દર્દીઓ માટે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ આશીર્વાદ સમાન બની છે. રક્તબસ્તી નામે ઓળખાતી આ પદ્ધતિમાં થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો…
Read More...