Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

અમદાવાદના બે યુવાનોની અનોખી ઝુંબેશ, મંદિરોમાં ચઢાવાતા 1 હજાર કિલો ફૂલમાંથી બનાવ્યું ખાતર

મંદિરોમાં ભક્તો ભગવાનને ફૂલ અર્પણ કરે છે. બીજા દિવસે આ ફૂલ મંદિર પાણીમાં પધરાવી દે છે અથવા કચરામાં આપી દે છે. ઘણીવાર કચરામાં આપેલા ફૂલ લોકોના પગમાં પણ કચડાતા હોય છે. પરંતુ અમદાવાદના બે યુવાન અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે મંદિરમાં ચડાવાતા…
Read More...

વડોદરાનો વિવેક પટેલ UNના લેસ્કોટા મિશનનું નેતૃત્વ કરશે, ભંડોળ એકત્ર કરીને તાન્ઝાનિયામાં 8 સ્કૂલો…

યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયાના બાળકો અને યુવાનો માટે શાળાનું નિર્માણ કરવા માટે લેસ્કોટા મિશન શરૂ કરાયું છે. પ્રથમ વખત ગુજરાતી વિવેક પટેલ પ્રોજેક્ટમાં જોડાશે અને 100 બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે. મૂળ વડોદરાનો વિવેક પટેલ…
Read More...

અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં…

નાના હોઈએ ત્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય, પણ મોટા થઈએ પછી તેમાંથી આશ્ચર્યની બાદબાકી થવા માંડે છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષનો મિહિર પટેલ આજે પણ આકાશમાં ઊડતાં વિમાન જોઈને નાનાં બાળક જેટલો જ રોમાંચિત થઈ જાય છે. આ અહોભાવે…
Read More...

ખેડૂતે રસ્તામાંથી મળેલા 15 તોલા સોનાના દાગીના મૂળ માલિકને ઘરે બોલાવી પરત સોંપી પ્રમાણિકતા દર્શાવી

લાખણી તાલુકાના અછવાડિયા ગામમાં ખેતર આગળના રેતાળ રસ્તામાંથી ખેડૂતને 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાત્રી કરવા માટે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 15 તોલા સોનું…
Read More...

વડોદરાના 13 વર્ષના છોકરાએ તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું,

પાણીના સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષના વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનીક…
Read More...

આજના સમયમાં કન્યા કેળવણીનું મહત્વ જાણો, દિકરી ભણાવો: દીકરી બચાવો

કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"…
Read More...

આ યુવતીએ અપાવ્યું દેશને ગૌરવ, એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ બની

'લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી' આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ…
Read More...

આ છે કળયુગનો ‘શ્રવણ’ નેત્રહીન માતાને ખભા પર ઊંચકીને કરી 37 હજાર કિમીની યાત્રા

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કૈલાશ ગિરી બ્રહ્મચારી અસલ જીવનમાં તેમની માતાના શ્રવણ કુમાર છે. અહેવાલ પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની માતાએ ચારધામ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમના પુત્ર કૈલાશ ગિરીએ નેત્રહીન માતાની આ ઈચ્છા…
Read More...

અમદાવાદના દલપતકાકાનું નિધન થતા 60 કૂતરા અનાથ બની ગયા, કેટલાક કૂતરાઓએ છોડી દીધું ભોજન

નવરંગપુરા વિસ્તારમાં રોડ પર રહેતા 60થી વધુ કૂતરાની સાર-સંભાળ 75 વર્ષીય દલપત ઠક્કર રાખતા હતા. તેઓ સવારમાં ઉઠતા જ તપાસ કરતા કે તેમના આ બાળકોને કોઈ તકલીફ તો નથી અને તેમણે બરાબર ખાધું છે કે નહીં! ગત શનિવારે બીમારીને કારણે દલપત ઠક્કરનું નિધન થતા…
Read More...

દરેક માતા-પિતાએ બાળકોને બાળપણમાં શીખવાડવી જોઈએ આ બાબતો, જેથી બાળકો જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

શાળાઓમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. હવે બાળકો આખો દિવસ વાલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં શિક્ષણનું ભારણ નથી હોતું, ત્યારે બાળકોને વ્યવહારૂ જીવનનાં પાઠ શીખવવા માટેનો આ ઉત્તમ સમય છે. દરેક માતાપિતા પોતાના બાળકને જીવનમાં…
Read More...