Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
રાજકોટ: આ ભાઈઓ અને બહેને લાખો રૂપિયાનો પગાર છોડી શરૂ કર્યું આધુનિક ડેરી ફાર્મ
2017માં ડો. શ્યામા ગોંડલિયાએ જ્યારે ડેન્ટલની ચાલી રહેલી પ્રેક્ટિસને છોડી અને તેના ભાઈઓ એ સારી આવી કોર્પોરેટ જોબ છોડી ડેરી ફાર્મ શરૂ કરવાની વાત કરી ત્યારે તેમના માતા-પિતાએ પહેલો સવાલ એ પૂછ્યો હતો કે શું તમે ગાયનું છાણ પણ સાફ કરી શકશો?…
Read More...
Read More...
હૈદરાબાદના ગૌતમે એક જ દિવસમાં 1000 ગરીબોને ભોજન જમાડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દેશમાં રોજ ઘણી બધી રેસ્ટોરાંમાં જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે, તેવામાં હૈદરાબાદનો ગૌતમ ગરીબોને જમાડવાનો ઉદ્દેશ લઈને સારું કામ કરી રહ્યો છે.
તેલંગણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી પણ વધારે ગરીબોને જમાડીને વર્લ્ડ રેકોર્ડ…
Read More...
Read More...
બાઈકીંગ ક્વિન: સુરતની ત્રણ મહિલાઓ બાઈક પર 25 દેશ, 3 ખંડ અને 25000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.
બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની "બાઈકિંગ કવીન્સ" ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પુરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ…
Read More...
Read More...
દાદા-દાદી કે નાના-નાનીનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય
ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો…
Read More...
Read More...
પાલનપુરનાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા, દાગીના અને રૂપિયા ભરેલો થેલો મુસાફર ભૂલી ગયા, તેણે ઇમાનદારીથી…
પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને…
Read More...
Read More...
ગરીબ બાળકો માટે આ યુવાને નોકરી છોડીને ઝોમેટોમાં ડિલિવરી બોયની જોબ શરુ કરી
ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ 'ઝોમેટો' દેશભરમાં કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ઝોમેટોનો અપંગ ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ત્રણ પૈડાંની સાઇકલ પર કસ્ટમરને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલકાતાનો વધુ…
Read More...
Read More...
વાલીઓએ બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી બાળકને સપોર્ટ કરવો જોઈએ
સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાનો માહોલ જામતો હોય ત્યારે પણ વાલીઓનાં માથે બાળકોની પરીક્ષાને લઈને ટેન્શન રહેતું હોય છે. હવે તેના કરતાં વધુ ટેન્શન હાલમાં ચાલી રહેલી પરિણામોની સિઝનમાં જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં વાલીઓએ બાળકો સાથે સારો…
Read More...
Read More...
પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા દિકરાએ ધો-10માં 99.48 PR મેળવ્યા
વડોદરા શહેરમાં પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા કરતા ધો-10ના સ્ટુડન્ટ મિહિર રાણાએ બોર્ડની પરીક્ષામાં 99.48 પર્સેન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. હવે મિહિર પેટ્રોલ કેમિકલ એન્જીનિયર બનાવાની ઇચ્છા ધરાવે છે.
મિહિર ઘરના દરેક કામમાં…
Read More...
Read More...
દ્રઢ મનોબળવાળા દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ
આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા…
Read More...
Read More...
દસમા ધોરણમાં માંડ પાસ, 12માં ફેલ થવા છતાંય બન્યા IPS. આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો
કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. આમાં ફેલ થવાથી લાગે છે કે, કરિયર ખતમ થઈ ગયું પણ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર મનોજ કુમાર શર્મા સફળતાની એક અલગ જ કહાની લખી છે. મુરૈના જિલ્લાના રહેવાસી શર્માના…
Read More...
Read More...