Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

પોતાની નોકરીનો પ્રથમ પગાર મહિલા કોન્સ્ટેબલ વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન પસાભાઈ ભાલૈયા પોતાની નોકરી નો પ્રથમ પગાર રૂ. 20,000 પક્ષીઓના માળા માટે તથા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક…
Read More...

માતા-પિતાના સ્મરણાર્થે 3 બહેનોએ 17 લાખની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી

ઊંઝાના ગોદડ પરિવારની 3 દીકરીઓએ પિતાની સ્વપાર્જિત મિલકતમાંથી રૂ.17 લાખની માતબર રકમની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી હતી. ઊંઝાના ન્યુ બાબુપરામાં રહેતા સવાશ્રયી ખેડૂત વિઠ્ઠલભાઈ મોહનલાલ પટેલ (ગોદડ પરિવાર)નું 75 વર્ષની ઉંમરે 12…
Read More...

સલામ છે આ કલેક્ટરને.. જેણે પોતાની ઓફિસનાં એસી કઢાવી ગરીબ બાળકોનાં સારવાર કેન્દ્રમાં ફિટ કરાવ્યાં

સામાન્ય લોકોમાં એક એવી છાપ હોય છે કે સરકારી અધિકારીઓ પોતાની એસી ચેમ્બર્સમાંથી બહાર આવી પબ્લિકને શું પીડા થઈ રહી છે તે જાણવાની ક્યારેય કદર નથી કરતા. જોકે, મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટરે એક એવું કામ કર્યું છે કે જે જાણીને લોકો તેમને…
Read More...

વૃક્ષારોપણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરતા મહેશભાઈ ભુવા

પૃથ્વીના પટ માં કોંક્રીટના જંગલો વધતા જાય છે હરિયાળી ઘટતી જાય છે આપણી આસપાસ વૃક્ષો ખાસ રહ્યા નથી તેથી જ સ્વસન તંત્રના રોગોની ભેટ આપણે આપી રહ્યા છીએ. ફ્ક્ત આપણા હિતની ચિંતા કર્યા વગર પૃથ્વીના હિતની ચિંતા પણ આપણે કરશુતો આ ધરતી પણ લીલીછમ…
Read More...

વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોની કાયમી યાદગીરી રૂપે અનોખી…

કતારગામમાં વિદ્યાર્થીઓની યાદ જીવંત રાખવા માટે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિદ્યાર્થીઓને વૃક્ષો થકી જીવિત કરાશે. તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગને કારણે 22 જેટલા વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું હતું. તેઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ…
Read More...

નર્મદાની કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા પોલીસ કર્મીએ કૂદકો માર્યો, રેસ્ક્યૂ કરીને પરિવારને સોંપ્યો

વડોદરાના અંકોડિયાની કેનાલમાં ડૂબતા શ્રમિક પરિવારના 10 વર્ષના વિદ્યાર્થીને બચાવવા માટે લક્ષ્મીપુરા પીસીઆરના કોન્સ્ટેબલે યુનિફોર્મ સાથે જ પાણીમાં કૂદકો મારી તેને બચાવી લીધો હતો. લીલના કારણે લપસી પડાતું હોવાથી કોન્સ્ટેબલે ૧૦ મિનિટ કિનારે…
Read More...

બોન કેન્સરથી પીડાઈ રહેલી દીકરીને પોતાના પગે ચાલતી કરવા પિતાએ પોતાના પગનું હાડકું આપી દીધું

8 વર્ષની શ્રીયાએ બોન ટ્યૂમરની સફળ સર્જરી બાદ પટ્ટી બાંધેલા ડાબા પગ સાથે પોતાના પિતાનો હાથ પકડીને સ્વતંત્ર રીતે જિંદગી જીવવા તરફ એક ડગલું માંડ્યું હતું. શ્રીયાની જાંઘના હાડકા જે ભાગમાં કેન્સર હતું તે કાપીને તેની જગ્યાએ પિતાના પગના હાડકાનો…
Read More...

સુરતની બે દિકરીઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ બની

‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું કે, અમે ઘરે પહોંચીશું કે નહીં. કારણ કે, એકદમ લીસ્સો રસ્તો હતો. એક વખત જો લપસી ગયા તો બરફમાં ક્યાં ખોવાઈ…
Read More...

ગરીબ મહિલાએ લાખો ડોલર ભરેલી બેગ માલિકને પરત કરતા માલિકે 8 કરોડ 40 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું

મોટી સંખ્યામાં રૂપિયા જોઈને ઘણા લોકોની નિયત બગડી જતી હોય છે. જમૈકાની રાજધાનીમાં કિંગસ્ટનમાં એક ગરીબ મહિલાની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. એકૈશા ગ્રીન નામની મહિલાને મંગળવારે એટીએમ મશીનની બહારથી 5000 અને 1000 ડોલરની નોટો…
Read More...

આ મહિલાના બેંક ખાતામાં ભુલથી જમા થયા દોઢ લાખ ! મહિલાએ સાચા ગ્રાહકને શોધી પરત કરી રકમ

માંડવી શહેરની બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહકના ખાતામાં કોઇપણ કારણોસર ભુલણી 1.47 લાખની રકમ જમા થઇ ગયા હતા. જોકે બાદમાં ગ્રાહકે બેંકને જાણ કરી મહિલાને પૈસા પરત કર્યા હતા. મૂળ મસ્કાના અને હાલ રોજગારી માટે સિસલ્સ સ્થાઇ થયેલા કેરાઇ…
Read More...