Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

સ્કૂલ બેગના રુપિયા ન હોવાથી પુત્રની શાળા ન છુટે એટલે ખેડૂત પિતાએ હાથેથી બનાવીને આપ્યુ દફ્તર

જમાનો ફેન્સી સ્કૂલ બેગ્સનો છે. ડોરેમોન, નોબિતા, મોટૂ અને પતલૂથી લઈને જાત જાતની પ્રિન્ટવાળા શાનદાર સ્કૂલના દફ્તર માર્કેટમાં અવેલેબલ છે. જ્યારે બાળક સ્કૂલે જવાનું શરૂ કરે કે, નવા ધોરણમાં પ્રવેશ કરે છે. તો માતા-પિતા તેના માટે સારામાં સારુ…
Read More...

માતાના 100માં જન્મ દિવસની પુત્રો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી, તેમનો 50 સભ્યોનો પરિવાર એક જ છત…

સુરતના વેસુમાં વિજય લક્ષ્મી હોલ ખાતે શર્મા પરિવાર દ્વારા માતૃશક્તિ સતાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પુત્રો દ્વારા માતાના 100માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમાજમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા…
Read More...

નરેશભાઈ પટેલની પૌત્રી નિષ્ઠાની ખોડલધામમાં કરાઇ રજતતુલા, દીકરીના વજન બરાબર ચાંદી માં ખોડલના ચરણોમાં…

દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે દીકરીનો જન્મ થાય તો કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. ત્યારે આ લક્ષ્મીરૂપી દીકરીના વધામણાં કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પરિવારે અનુકરણીય પગલું ભર્યું છે.…
Read More...

ગુજરાતના ગામડાની સરકારી શાળાના આ મહિલા શિક્ષિકા બાળકોનું અનોખી રીતે કરે છે વેલકેમ

એક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં…
Read More...

પ્લાસ્ટિકનો કચરો ન ફેલાવવા માટે અલગ રીતે આપ્યો મેસેજ, 15000 પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી તૈયાર કર્યું…

મસૂરી હિલ સ્ટેશન પર દર વર્ષે હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. મોટા ભાગે દિલ્હી અને પંજાબના સહેલાણીઓ ફરવાના સ્થળમાં પ્રથમ પસંદગી મસૂરીની જ કરે છે. આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન પર સ્થાનિકોએ પ્રવવાસીઓને કચરો ન ફેલાવવાનો મેસેજ આપતી દીવાલ બનાવી…
Read More...

17 સર્જરીવાળા પગ સાથે નિરંજને નોર્વેજીયન સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2019માં 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતનું…

હાલ દેશના લોકોની નજર ભારતની ક્રિકેટ ટીમ પર ટકેલી છે, વર્લ્ડ કપ 2019માં દેશની જનતાને ટીમ પાસે ઘણી અપેક્ષાઓ હોય તે સાવ સ્વાભાવિક વાત છે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતના પરફોર્મન્સને ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. એક બાજુ ક્રિકેટ ટીમનું જોરદાર…
Read More...

વડોદરામાં સ્કુલવાનના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા તો ટ્રાફિક પોલીસે ટીમ બનાવીને બાળકોને પહોંચાડ્યાં…

કોમર્શિયલ પાસિંગ કરવાની આર.ટી.ઓ. દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા 250 બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા. આ સાથે…
Read More...

હોંગકોંગના એમ્બ્યુલન્સવાળા વીડિયોએ દુનિયાભરના લોકોને આપ્યો અનોખો સંદેશ

એક તરફ આપણા દેશમાં જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક મારીને નીકળી જવાની ફિરાકમાં હોય કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય તેવામાં હોંગકોંગના પ્રદર્શનકારીઓની આ સિવિક સેન્સનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા અભિભૂત થઈ ગયું…
Read More...

માત્ર 5 વર્ષનો પટેલ પરિવારનો આ દિકરો ગીતાના શ્લોક બોલે છે મોઢે, 36 જેટલા ગીતાના શ્લોક છે કંઠસ્થ

કોઈપણ કાર્યની સફળતા માટે મનની મક્કમતા અને આત્મ વિશ્વાસ ખુબ જરૂરી હોય છે. શીખવાની કોઈ ઉંમર હોતી નથી જે કંઇક કરી લેવાની ભાવના સાથે કામ કરતો હોય તેનાં માટે કોઈ પણ કાર્ય અશ્ક્ય હોતું નથી આવુજ એક ઉદાહરણ અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા…
Read More...

‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ ગલ્લે જઇને સિગારેટ માગી 7 વર્ષની દીકરી લોકોને સિગારેટ છોડાવી…

નાસિકઃ 'કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને...' સાત વર્ષીય બાળકી જ્યારે આવું કહે છે ત્યારે પાનની દુકાને ઊભેલા લોકોના હાથમાંથી સિગારેટ પડી જાય છે. પછી એ બાળકી એ વ્યક્તિને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને શરૂ થાય છે, 'ક્વિટ…
Read More...