Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ડાંગ જિલ્લામાં સૌપ્રથમ આદિવાસી વિદ્યાર્થી અવિરાજને મળ્યું IIT- દિલ્હીમાં એડમિશન, સમગ્ર ગુજરાતનું…

ગુજરાતના ડાંગ જિલ્લાનો આદિવાસી જાતિના 17 વર્ષીય અવિરાજ ચૌધરીએ એવું કામ કરી બતાવ્યું છે જેનાથી સૌ કોઈને તેના પર ગર્વ થાય. ગરીબ અને નિરક્ષર ખેડૂત પિતાનો દીકરો દેશની ઉચ્ચ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવે તે કોઈ નાની વાત નથી. અવિરાજ તેના…
Read More...

એક સમયે પાણી માટે વલખા મારતા ગામમાં કોઈપણ સરકારી મદદ વગર ગામ લોકોએ કર્યું આ કામ અને પાણીની થઈ ગઈ…

ચોમાસાના વરસાદ બાદ શિયાળા સુધી તો આપણે ત્યાં પણ નદી-નાળા અને બોરમાં પાણી હોય છે પરંતુ જેમ જેમ શિયાળો પૂરો થવામાં હોય ત્યારથી જ પાણી-પાણીના નામે બૂમો શરુ થઈ જાય છે. જોકે ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના એક ગામના લોકોએ જે કર્યું તે આજના સમયે…
Read More...

ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા અકલી ગામના લોકોએ મૃત્યુ પછી થતાં જમણવારની પરંપરા છોડી અનોખી પહેલ…

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું અકલી ગામના રાજપૂત સમાજના લોકોએ મૃત્યુ પછી થતા જમણવારની પરંપરા છોડી દીધી છે. રવિવારે એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેની પાછળ રાખવામાં આવતું 'બારમું કે…
Read More...

આ શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે શોધ્યો અનોખો જુગાડ

રાજસ્થાનના બિલાડા શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે અનોખો જુગાડ શોધી લીધો છે. અહીં ખાલી પડેલી નકામી જમીનને મહિલાઓએ બેડમિન્ટન કોર્ટમાં ફેરવી દીધું છે. આ ઉપરાંત લુડો, ચેસ અને કેરમ જેવી રમતો પણ રમે છે. આ કામમાં…
Read More...

કચ્છમાં શિક્ષકને વિદાય આપતી વેળાએ આખું ગામ હિંબકે ચડ્યું, સર્જાયા લાગણીસભર દ્રશ્યો, જુઓ

કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતનમાં બદલી થતાં વિદાય લીધી હતી. ત્યારે આ પ્રસંગે ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરાઓ…
Read More...

કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના પરિવારે શ્રીમંત વિધિમાં ખોટા ખર્ચા ન કરી બાળકો માટે પ્લે ગાર્ડન…

કેનેડામાં રહેતી રાજકોટના ગુજરાતી પરીવારે શ્રીમંત વિધીમાં ખોટો ખર્ચ ન કરી તેનો ઉપયોગ અન્યને મદદરૂપ થાય તે માટે કરીને તેને આદિવાસી વિસ્તારના બાળકોની ખુશી માટે પ્લે ગાર્ડન બનાવ્યું છે. આમ વિદેશમાં સ્થાયી થયેલી આ પરીવારે આદિવાસી બાળકોને અદ્યતન…
Read More...

પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવીને આપી અનોખી શ્રદ્ધાંજલી

લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી…
Read More...

પિતાના મોત બાદ પણ દેશ માટે રમતી રહી આ ભારતીય ખેલાડી, ફાઈનલમાં જીત અપાવ્યા બાદ પહોંચી ઘરે

ભારતીય હોકી ટીમની 19 વર્ષીય ખેલાડી લાલરેમસિયામીએ દેશ માટે વ્યક્તિ કેટલી હદે સમર્પિત હોઈ શકે તેનો ઉત્તર નમૂનો પુરો પાડ્યો છે. મિઝોરમની આ ખેલાડીએ જાપાનના હિરોશિમામાં એફઆઇએચ મહિલા સીરિઝની ફાઇનલ રમવાનો નિર્ણય એવા સમયે લીધો જ્યારે ભારતમાં તેના…
Read More...

પ્લાસ્ટિક બોટલ્સને રિસાયકલ કરી બનાવાય છે ટી-શર્ટ, દેશમાં મહિને 40 હજારથી વધુ આઇટમ્સ વેચાય છે.

પ્લાસ્ટિકનું ચલણ બહુ વધી જતા પર્યવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. પીવાનું પાણી પણ આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પીએ છીએ અને એ બોટલ ખાલી થાય કે તરત તેને ફેંકી દઇએ છીએ. આ પાણીની બોટલના ફોર્મમાં તેનું પ્લાસ્ટિક આપણા પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડે છે.…
Read More...

અમદાવાદની કચરાપેટીમાંથી મળેલી ‘માન્યતા’ને મળ્યાં મમ્મી-પપ્પા, બેંગલુરુના ગુજરાતી દંપતીએ માન્યતાને…

અમદાવાદમાં 6 મહિના પહેલા રખિયાલ વિસ્તારમાંથી કચરાપેટીમાંથી મળી આવેલી તાજી જન્મેલી બાળકીને બેંગ્લોરના દંપતીએ દત્તક લીધી છે. 2019ના જાન્યુઆરી મહિનામાં કચરાપેટીમાંથી તાજી જન્મેલી બાળકી ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને મળી હતી. વ્યક્તિએ…
Read More...