Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
ભાવનગરના ગોરખીનો 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બારૈયા બનશે ડોક્ટર, સુપ્રીમ કોર્ટ સુધી લડીને મેડિકલ…
તળાજા તાલુકાના ગોરખીના 18 વર્ષીય ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ જ છે અને વજન 14.5 કિલો. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો હતો અને કહ્યું હતું કે, તું ડોક્ટર બનવા લાયક નથી. બસ આ વાતથી સમસમી ઊઠેલો ગણેશ સુપ્રિમના…
Read More...
Read More...
ઓટો રિક્ષા ચાલકના છોકરાને એક ટંક ખાવાના પણ ફાંફા હતાને આજે 21 વર્ષે આ યુવાન બન્યો IAS ઓફિસર
કેટલીક વખત કેટલાક લોકોની સફળતા તમને વિચારતા કરી દે છે. આવા જ એક વ્યક્તિ છે અંસાર અહમદ શેખ. મહારાષ્ટ્ર જિલ્લાના નાનકડા ગામથી આવતા આ યુવકે પહેલા પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અને તે પણ 21 વર્ષની ઉંમરે 371માં રેન્ક પર. પણ એક સમય…
Read More...
Read More...
અહીંયા ખૂલ્યું દેશનું પ્રથમ ગાર્બેજ કાફે, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે મળશે એક ટાઈમનું ભોજન
પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને…
Read More...
Read More...
‘લેેડી સિંઘમ’ IPS અધિકારીની બહાદુરી તો જુઓ, રેપના આરોપીને સાઉદી અરબમાં જઈને પકડી લાવ્યા
દેશભરમાં બાળકીઓ પર થતાં ગુનાઓનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. પોલીસ આવી બાળકીઓને બચાવવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ કેરળના તિરુવંતપુરમના એક મહિલા પોલીસ અધિકારીએ આ મામલે મિસાલ કાયમ કરી છે. કેરળના તિરુવનંતપુરમનાં…
Read More...
Read More...
દરિયાદિલ કલેક્ટર: હોસ્પિટલમાં 100 બાળકોને દાખલ કરવા માટે જગ્યા નહોતી, ત્યારે કલેક્ટરે પોતાના બંગલા…
મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય…
Read More...
Read More...
હાથ-પગ વિના જન્મેલી દીકરીને માતા-પિતાએ ત્યજી દીધી હતી આજે 37 વર્ષીય એમી બ્રુક્સ કોઈ પણની મદદ વિના…
અમેરિકાની રહેવાસી 37 વર્ષીય એમી બ્રુક્સનો જન્મ હાથ-પગ વિના થયો હતો. હાથ-પગ વગરની બાળકીનો જન્મ થતા તેના માતા-પિતાએ એમીને ત્યજી દીધી હતી. તે સમયે પિટ્સબર્ગના એક બ્રુક્સ પરિવારે એમીને દત્તક લીધી. આ પરિવારે એમીનો આત્મવિશ્વાસ વધારીને તેને પગભર…
Read More...
Read More...
સુરતની દિકરી ઋષિતા ભાલાળાએ બાઈક રેસિંગની સ્પર્ધામાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું
બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર…
Read More...
Read More...
પાંચપીપળાનાં વાગડિયા પરિવારના બે ભાઈઓએ હિમાલયના શિખરો સર કરતા ભારતનો તિરંગો લહેરાવી ગુજરાતું નામ…
જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામના વિમલ વાગડીયા અને મિલન વાગડીયાએ પોતાની પર્વતારોહણની તાલીમ પુર્ણ કરી અને ઊંચા ગણાતા શિખરોમાં વિમલ વાગડીયાની પસંદગી હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ તાલીમ સંસ્થામાં મનાલી ખાતે થઈ અને તાલીમ…
Read More...
Read More...
ભોજનનો વેડફાટ રોકવા કરી અનોખી પહેલ, ‘એઠું ના છોડશો’ લખેલી 10 હજાર થાળીઓ બનાવડાવી
જોધપુર: યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે 40 ટકા ખાણી-પીણીની વસ્તુઓ વેડફાય છે સાથે આપણે ત્યાં વર્ષભરમાં 88 હજાર કરોડ રૂ.થી વધુનું ભોજન નષ્ટ થઈ જાય છે. જોકે રોજ લાખો લોકો સામે ભૂખ્યાં ઊંઘવાની નોબત છે. એવામાં જોધપુર શહેરમાં ચાર મોટી પહેલ…
Read More...
Read More...
મુંબઈમાં એકલા રહેતાં 77 વર્ષીય દાદીમાનો જન્મદિવસ ઊજવવા માટે મુંબઈ પોલીસે તેમના ઘરે જઈ આપી સરપ્રાઈઝ
મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલ ટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ ઊજવવા માટે અચાનક તેમના ઘરે પહોંચી…
Read More...
Read More...