Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
2500 સોલર સહેલીઓએ સૂર્યપ્રકાશથી 6 લાખ ઘરોને કર્યાં રોશન, ગામડાના લોકોનું જીવન બદલ્યું
રાજસ્થાનમાં અલવર, અજમેર, ધુલપુરનાં 6 લાખ ઘરમાં રહેતા 35 લાખ લોકોનું જીવન બદલાયું છે. આ ઘરોમાં હવે ચુલાનો ધુમાડો નથી ફેલાતો અને કેરોસીન પણ ઉપયોગમાં નથી લેવાતું. ગામડામાં આ વિકાસનો શ્રેય 2500 સોલર સહેલીઓને જાય છે. જેમણે 7 લાખથી વધુ સોલર…
Read More...
Read More...
બોરસદનાં સ્થાનિકોએ જળસંગ્રહ માટે અપનાવી અનોખી પદ્ધતિ, અન્યો માટે બન્યા પ્રેરણાદાયી
ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની ભીતિને લઈને વડાપ્રધાન દ્વારા જળ સંચય માટે આહવાન કર્યું છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ શહેરની જુદી જુદી 5 સોસાયરીના રહીશોએ વરસાદનું તેમજ એક્વાગાર્ડ અને ઘર વપરાશના પાણીને રિવર્સ બોર દ્વારા પાણીની જમીનમાં…
Read More...
Read More...
વીસ વર્ષથી રિયલ લાઈફમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરનાર ફિમેલ ‘જેમ્સ બોન્ડ’ ભાવના પાલીવાલ
જાસૂસ કે ડિટેક્ટિવનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણી સામે (આપણા નોલેજ પ્રમાણે) શેરલોક હોમ્સથી લઈને જેમ્સ બોન્ડ અને આપણા બ્યોમકેશ બક્ષી સુધીના કાલ્પનિક જાસૂસોના ચહેરા તરવરવા લાગે. ફિલ્મોમાં પણ મહિલા જાસૂસ વિશે ભાગ્યે જ વાર્તાઓ લખાતી હોય છે.…
Read More...
Read More...
સફાઈ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ કલેક્ટર પોતે જ પોતાની ઑફિસમાં લગાવે છે ઝાડુ. ઓફિસ બહાર લગાવ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઈને ગાઝિયાબાદના કલેક્ટર અજય શંકર પાંડે પોતે જ પોતાની ઑફિસમાં ઝાડૂથી સફાઈ કરે છે. તેમણે મંગળવારે પોતે સફાઈ કરી પોતાની ઑફિસની બહાર બોર્ડ લગાવી દીધું કે, આ રૂમની સફાઈ હું પોતે કરું છું અને…
Read More...
Read More...
કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક…
રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે.
કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ…
Read More...
Read More...
વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકનારા હજારો સંતાનો મળી જશે, પણ આવા શ્રવણ કુમારો ભાગ્યે જ દેખાશે
આ ફોટોને જોતાની સાથે જ આ લોકોના ફેન થઈ ગયા ને? કહેવાની જરૂર નથી કે, એક દીકરો પોતાની માતાને કાવડ યાત્રા પર લઈ જઈ રહ્યો છે. આ ફોટો ઉત્તરાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ તસવીરને કદાચ તમે જિંદગીભર નહીં ભૂલી શકો. આ તસવીરમાં…
Read More...
Read More...
ભારતના મિશન ચંદ્રયાન- 2ને લીડ કરનાર રોકેટ વુમન સાયન્ટિસ્ટ રિતુ કારીધાલ
2012ના અંતિમ મહિનાઓમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓની ટીમ એક મહત્વપૂર્ણ મિશન પર કામ પૂરું કરીને ફ્રી જ થઈ હતી કે તેમને મંગળયાન મિશનની જવાબદારી મળી ગઈ. રિતુ કારીધાલને મંગળયાનના બ્રેનના કોડિંગની જવાબદારી સોંપાઈ.…
Read More...
Read More...
દુલ્હને લગ્ન માટે મૂકી અનોખી શરત- પહેલા 100 વૃક્ષો વાવો એ પછી જ જાન લઈને આવજો
મધ્ય પ્રદેશમાં એક શિક્ષિત દુલ્હને લગ્ન પહેલાં એક હટકે શરત તેના સાસરીપક્ષની સામે મૂકી હતી. દુલ્હને તેના ભાવિ પતિના પરિવારને કહ્યું કે, પ્રથમ તમે ફળદાર અને ઘટાદાર એવા 100 વૃક્ષ વાવો. આ કામ પૂરું થઇ જાય એ પછી જ તમે જાન લઈને મારા ઘરે આવી શકો…
Read More...
Read More...
સીમા પર દેશની રક્ષા કરતો બીએસએફનો જવાન UPSCની તૈયારી કરીને આ રીતે બન્યો IAS અધિકારી
કહેવાય છે કે જ્યારે ક્યારેક કંઈક પામવાનું ઝુનૂન પેદા થાય છે ત્યારે મુશ્કેલીઓ પણ આપણને નહિંવત લાગે છે. આ મુશ્કેલીઓ વચ્ચે બધા લોકો નીકળીને પોતાનો ધ્યેય નક્કી કરતા હોય છે. એવો જ એક વ્યક્તિ છે જેનુ નામ છે હરપ્રીત સિંહ. હરપ્રીત બોર્ડર સિક્યોરીટી…
Read More...
Read More...
પર્યાવરણ પ્રેમી નિવૃત શિક્ષક છોટુભાઈ પટેલે તાલુકાની શાળાઓમાં 10 હજાર બાળકોને કેસર કેરીનાં રોપા વિતરણ…
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી સેવા નિવૃત્ત થયા છે. પર્યાવરણની જાળવણી માટે અન્યન્ય તમન્નાએ શિક્ષણ પ્રેમી એવા પટેલે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની…
Read More...
Read More...