Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

આ ગામની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી રાખડીઓ બનાવી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓને પ્રેરણા…

કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળની મહિલાઓ માટે રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. આ સખી મંડળની શરૂઆત 2014માં માત્ર રૂ.5 હજારની બચતથી કરવામાં આવી હતી. કઠલાલમાં સખી મંડળની બહેનો માટે રક્ષાબંધન દર વર્ષે મોસમની…
Read More...

આ લેડી સિંઘમને જોઈને ભલભલા લુખ્ખાઓ રસ્તો બદલી નાંખે છે, છોકરીઓની છેડતી કરનારા પર આફત બનીને તૂટી પડે…

દિલ્હી પોલીસની તમામ મહિલા પોલીસ કર્મી પોતાના સાહસ માટે વખણાય છે પરંતુ તેમાં કોન્સ્ટેબલ જયા યાદવની વાત જ અલગ છે. જયા પોલીસ, સમાજ અને પોતાના પરિવાર માટે અલગ અલગ રોલ ભજવતી જોવા મળે છે. છોકરીઓની છેડતી કરનારા પર તે આફત બનીને તૂટી પડે છે. પુરુષ…
Read More...

TTEએ પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ, 2 લાખ રુપિયા ભરેલી બેગ મૂળ યાત્રીને પરત કરી

સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ‘ખિસ્સાકાતરુથી સાવધાન’ એવા બોર્ડ નજરે ચડે છે. આ ઉપરાંત ટ્રેનમાં ઘણીવાર સામાન ચોરાઈ જવાની પણ ઘટનાઓ બનતી રહે છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં સમયે લોકો સામાનને પણ લાંબી ચેઈનથી બાંધીને રાખતાં હોય છે. જેથી…
Read More...

વડોદરાના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા અનોખી પહેલ: 12,000 રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે

વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ બગીખાનાના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ શરૂ કરી હતી. આ વર્ષે વડોદરા શહેરના વિદ્યાર્થી મિત્ર વડોદરા ગ્રૂપ દ્વારા…
Read More...

પાટડીના જીવદયા પ્રેમી શિક્ષકે શ્વાનો માટે 250 ચાટ અને પક્ષીઓ માટે 1800 કૂંડાનું સ્વખર્ચે વિતરણ કરી…

પાટડીના રહીશ અને મેતાસર પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીવદયા પ્રેમી વર્ષોથી પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિઓનું કામ કરે છે. આ શિક્ષક કૂતરા માટે સ્ટીલની ચાટ, પક્ષીઓ માટે પાણીના કૂંડા અને કીડીયારા માટે ચોખાનો લોટ, બુરૂ ખાંડ અને તેલના…
Read More...

આ ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે કરી અનોખી પહેલ- ઘર દીઠ 3 વૃક્ષ વાવો અને એક વર્ષના વેરામાંથી માફી…

ભરૂચ તાલુકાના બોરી ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો ઘર દીઠ 3 વૃક્ષોનું રોપણ અને માવજત કરશે તો પંચાયત તેમના ઘરનો 1 વર્ષનો વેરો માફ કરી દેવામાં આવશે. પર્યાવરણનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ…
Read More...

સ્વાધ્યાય પરિવારના 60 દંપતીઓએ 110 વૃક્ષ વાવીને પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી

ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા 60 દંપતીઓએ વૃક્ષમાં વાસુદેવની ભાવનાથી સામૂહિક દંપતી વૃક્ષારોપણ કર્યું હતું. 110 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. દંપતીએ બાળતરું તરીકે વૃક્ષનું પૂજન કરી શ્રીસુક્તમ અને નારાયણ ઉપનીષદ ની…
Read More...

શોભનાબેન પટેલે પશુસહાય યોજના થકી પશુપાલનનો વ્યવસાય કરી કાચા ઘરમાંથી પાકું ઘર બનાવી સ્વમાનભેર બન્યાં…

મન હોય તો માળવે જવાય, એ કહેવતને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે રહેતી શોભનાબેન પટેલે સાર્થક કરી બતાવી છે. એક ગાયના પાલન થકી આજે દશ ગાય કરી તેના સાસરિયામાં કાચા ઘરમાંથી ચાર બેડરૂમનું પાકું ઘર બનાવી આજે સ્વમાનભેર પોતાનું જીવન…
Read More...

રેલવેની અનોખી પહેલ: 2250 સ્ટેશનોએ પાણીની નકામી બોટલ ક્રશ કરીને તેમાંથી બનાવવામાં આવશે ટીશર્ટ અને કેપ

આપણા દેશમાં રેલેવ સ્ટેશનો પર પ્લાસ્ટિકની નકામી બોટલોની કોઈ કમી નથી. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો જુગાડ શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલવેએ આમ કરવાનો સફળ પ્રયોગ બિહાર અને પટનાના…
Read More...

પબજીની લત છોડાવા શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું એવું કામ, જાણી તમે કહેશો વાહ! ખુબ સરસ

પબજી ગેમનું વ્યસન દિવસે ને દિવસે આપણા દેશમાં વધતું જાય છે. મોટાભાગના યુવાનો પોતાના કામ છોડીને આ ગેમ રમવા બેસી જાય છે. છત્તીસગઢના રાયપુર શહેરમાં પ્રાઇવેટ સ્કૂલના વિધાર્થિનીઓએ આ વ્યસનથી લોકોને મુક્ત કરવા માટે 'નો પબજી ગેમ' ક્લબ બનાવ્યું છે. આ…
Read More...