Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

13 વર્ષીય હરીશે મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી, લોકેશન બતાવવાની સાથે ઇલેક્ટ્રિક શૉક પણ…

હૈદરાબાદના 23 વર્ષના ગડી હરીશ નામના યુવાને મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલાઓ સંકટમાં હોય ત્યારે તે વિશેની જાણકારી તેમના પરિવાર, મિત્રો અને નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને આપે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અહેસાસ…
Read More...

જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખો ડૉ. અબ્દુલ કલામની આ 10 વાતો

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે…
Read More...

રેલવે સ્ટેશન પર ગીત ગાતાં વૃદ્ધાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી મળી મુબંઈના રિયાલિટી શોમાં…

અઠવાડિયાં પહેલાં પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર કામ કરતા એક વૃદ્ધ મહિલાનો 'એક પ્યાર કા નગમા હૈ' સોન્ગ ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઇરલ થયો હતો. આ મહિલાનો અવાજ સાંભળીને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે, વાહ ક્યા આવાઝ હૈ! સોશિયલ…
Read More...

9 વર્ષની બાળકી પોતે વાવેલાં વૃક્ષને જમીનદોસ્ત થયેલા જોઈને રડી પડી, આવા વૃક્ષ પ્રેમને જોઈને CMએ તેને…

ઘણા લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શલાય તેવો હોય છે. મણિપુરમાં કાકચિંગ જિલ્લાની 9 વર્ષની રહેવાસીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને સીએમ એન. બિરેન સિંહેતેને મણિપુર સરકારના 'ગ્રીન મિશન'ની એમ્બેસેડર બનાવી છે. 9 વર્ષની…
Read More...

વડોદરાના રિક્ષાચાલકની દીકરીએ ITIનો કોર્સ કરીને બદલી પરિવારની સ્થિતિ, ટીવી ચેનલમાં ડિઝાઇનર તરીકે…

ઓછો અભ્યાસ કર્યો હોય પણ આવડત અને ખંત, ધગશ હોય તેવા યુવાનોને તેમના રસના વિષયમાં કંઇક નવું કરીને આર્થિક સમૃધ્ધ થવામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઇટીઆઇ ઘણી મદદરૂપ બને છે. વડોદરાના ગોરવા સ્થિત સરકારી મહિલા આઇટીઆઇ ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો…
Read More...

છત્તીસગઢની પ્રાઇવેટ સ્કૂલોએ વૃક્ષારોપણ માટે કરી અનોખી પહેલ, વિદ્યાર્થીએ વાવેલા છોડના ગ્રોથ પર…

છત્તીસગઢમાં રાયપુર શહેરમાં 7 પ્રાઇવેટ સ્કૂલમાં હવેથી વૃક્ષારોપણ કરવા પર વિદ્યાર્થીઓને 20 માર્ક્સ આપવામાં આવશે. રાજ્યના 'સેવ નેચર' એસોશિયેશન દ્વારા આ પ્રકારની અનોખી પહેલ પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. 7 સ્કૂલે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેની…
Read More...

આ છે ગીરની ‘લાયન ક્વીન’ જેણે 1100 જેટલાં જંગલી પ્રાણીઓને કર્યા છે રેસ્ક્યૂ, જાણો વિગતે

ગીરની લાયન ક્વીન તરીકે ઓળખાતી રસિલા વાઢેર 2008માં લાઈમ લાઈટમાં આવી હતી, જ્યારે તે ગીર નેશનલ પાર્કની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ બની હતી. તેના અદમ્ય સાહસ અને જંગલી પ્રાણીઓનાં રેસ્ક્યૂને કારણે તેને દુનિયાભરમાં પ્રશંસા મળી હતી. હવે 33 વર્ષીય…
Read More...

વિસનગરનું એક એવું ગામ જ્યાં એક વૃક્ષ કાપો તો સામે નવા 4 રોપવાનો છે નિયમ, હાલ ગામમાં 6300ની વસ્તી…

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા…
Read More...

સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી…

આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો…
Read More...

સુરતના પોલીસ ઈન્સપેક્ટરે ₹30 લાખની કિંમતના મળી આવેલા હીરા માલિકને પરત કર્યા

વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટરે મળી આવેલા 30 લાખના હીરા માલિકને પરત કર્યા હતા. માલિકે બેગની ઓળખ કરતા આજે હીરા ભરેલી બેગ પરત કરવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. રાઠોડ સવારે 10.40 કલાકની આસપાસ…
Read More...