Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
અનોખી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો: સાવરકુંડલામાં બ્રાહ્મણ…
સાવરકુંડલાના નાવલીમાં મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્રાહ્મણ વૃધ્ધે જીવનના અંતિમ શ્વાસ તેના મુસ્લિમ મિત્રના ઘરે લીધા હતાં. એટલું જ નહીં, મુસ્લિમ મિત્રના પુત્રોએ જનોઇ ધારણ કરી શાસ્ત્રોકત…
Read More...
Read More...
સાત ચોપડી ભણેલા ખેડૂત નાગજીભાઈ પટેલે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં બનાવ્યું મિની ટ્રેક્ટર
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ…
Read More...
Read More...
પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને વોટર ATM સહિતની સુવિધાઓ ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી…
દરેક ઘરના આંગણા સુધી પેવર બ્લોક અને આરસીસી રોડ તેમજ પીવાના પાણીની સુવિધા, ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિનિયર સિટીઝન્સ માટે બગીચો અને બાળકો માટે સુંદર આંગણવાડી ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું છે.…
Read More...
Read More...
હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ…
તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં…
Read More...
Read More...
62 વર્ષીય રોકેટમેન કે. સિવનની વાડીએ મજૂરી કરવાથી ઈસરોના ચીફ બનવા સુધીની પ્રેરણાદાયી સફર
અત્યારે ભારત સહિત દુનિયાભરના લોકો ઈસરોના ચીફ ડો. કે. સિવનની પડખે ઊભા છે. મૂન લેન્ડિંગ કરતી વખતે આખરી મિનિટોમાં ચંદ્રયાન-2ના ‘વિક્રમ ઓર્બિટર’ સાથેનો સંપર્ક તૂટી જતાં સમગ્ર ઈસરો પરિવાર અને દેશમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આ ઘટનાના થોડા સમય…
Read More...
Read More...
સારીકા મહેતા અને ઋતાલી પટેલે દુનિયાના 3 ખંડના 21 દેશોની યાત્રા 89 દિવસમાં પુરી કરી, દરરોજ 500…
સુરતની બે મહિલાઓએ 89 દિવસમાં 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ કરી છે. મહિલાઓનો ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સના સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ દ્વારા રાઈડ…
Read More...
Read More...
બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં અંતિમ ઈચ્છા પુરી કરવા બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં, જેથી…
સુરત શહેરની 27 વર્ષની શ્રુચિ વડાલીયાને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે…
Read More...
Read More...
140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે…
મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો.
નવજાત બાળક માતાના…
Read More...
Read More...
પોલીસે માનવતાની અનોખી મિશાલ રજૂ કરી, એમ્બ્યુલન્સ ના પહોંચી શકી તો પોલીસકર્મીઓ વૃદ્ધાને ખાટલામાં…
ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે. ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ…
Read More...
Read More...
પાલડીમાં 5 માળના ફ્લેટમાં 4 પેઢીના 17 સભ્યોનો પરિવાર રહે છે એકસાથે, બધા ફ્લેટ પરિવારના મોભી…
પાલડીની સિદ્ધાર્થ સોસાયટીમાં એક ગાંધી પરિવાર એવો છે જેમાં 9 મહિનાની બાળકીથી લઈ 96 વર્ષના દાદી સુધીના 17 સભ્યો સાથે રહે છે. ત્રણ ભાઈ, તેમની પત્ની, ત્રણેયના એક-એક દીકરા, પુત્રવધુ અને બાળકો પાંચ માળના 6 ફ્લેટમાં સાથે જ રહે છે. પરિવારના મોભી…
Read More...
Read More...