Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન…
અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે.…
Read More...
Read More...
સુરતમાં પટેલ પરિવારે દીકરાના લગ્નની કંકોત્રી પક્ષીઓના માળા જેવી બનાવી જીવદયાનો સંદેશો આપ્યો,…
સામાન્ય રીતે લગ્નના નિમંત્રણ માટે બનાવાતી કંકોત્રીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ સુરતના પટેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં કંકોત્રી અનોખી રીતે તૈયાર કરાવી છે. લગ્નની કંકોત્રી પક્ષીઓનો માળો બની જાય તે રીતે…
Read More...
Read More...
જોધપુરના ટ્રી મેન રાણારામે છેલ્લા 50 વર્ષમાં 27 હજાર વૃક્ષ વાવ્યાં, વૃક્ષની સંભાળ રાખવા રોજ 3…
પર્યાવરણ પ્રદૂષણને લઈને દુનિયાભરના દેશો ચિંતિત છે. દેશમાં ઘણા લોકો મોટા પોસ્ટર એન સભા યોજીને વૃક્ષ ઉગાડવાનો ઢંઢેરો કરતા હોય છે. તો બીજી તરફ વૃક્ષ વાવવાના ખોટા વાયદા પણ થતા હોય છે. આ બધાની વચ્ચે જોધપુરના રહેવાસી જાહેરાત કર્યા વગર છેલ્લા 50…
Read More...
Read More...
ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલથી રહે છે દૂર, આ માટે શિક્ષકોએ અજમાવી છે આ ખાસ ટ્રિક
આજના સમયના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પરંતુ ઈત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનાકડા ડોડિયા ગામે આ કામ સરળ કરી દીધું. બસ માત્ર સરપંચ અને શિક્ષકોએ બનાવેલાં બાળકોની ઈત્તર પ્રવૃતિના બનાવેલા ક્રિએટીવ…
Read More...
Read More...
બાપુનગરમાં પોલીસે માનવતા મહેંકાવી, 3 વર્ષનું બાળક મળ્યું તો ગુજરાત પોલીસે દાદા-દાદીને શોધી મિલન…
પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા…
Read More...
Read More...
IAS ઓફિસર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા દર અઠવાડિયે ખરીદી કરવા 10 કિ.મી. ચાલીને જાય છે
મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં તહેનાત આઇએએસ અધિકારી રામસિંહ આજકાલ ચર્ચામાં છે. તેઓ સરકારી ભપકો છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિ.મી. ચાલીને શાકભાજી ખરીદવા જાય છે. તે પાછળનો હેતુ પણ ખાસ છે. આમ કરીને તેઓ સ્થાનિક ખેડૂતોની મદદ કરવા ઇચ્છે છે. સાથે…
Read More...
Read More...
માનવતાનો અનન્ય દાખલો: આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું, 45 દિવસની હેનીને ફરીસ્તા બનીને લિંબાસીયા…
આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિત અમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45…
Read More...
Read More...
દંગલ ફિલ્મ જેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો, ચાની દુકાન ચલાવી 2 દીકરીઓને કરાટેમાં નેશનલ લેવલે…
આમીર ખાનની ફિલ્મ દંગલમાં ફોગટ સિસ્ટર્સ પિતા મહાવીરસિંહ ફોગટને સન્માન અપાવ્યું હતું. આવો જ કિસ્સો સાબરકાંઠાના હાપા ગામે સામે આવ્યો છે. હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ 2 દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ચા વેચનારની…
Read More...
Read More...
ભુજના કાગડાવાળા કાકા, છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી રોજ સવારે કાગડાઓને ખવડાવે છે
અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે. પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન-ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન…
Read More...
Read More...
વડોદરા ટ્રાફિક પોલીસની માનવતા, ચક્કર આવતા રસ્તામાં પડી ગયેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક મહિલાને ચક્કર આવતા રસ્તામાં જ પડી ગઇ હતી. વડોદરા ટ્રાફિક પોલીસે માનવતા દર્શાવીને મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી.
જોવા મળ્યો પોલીસનો પ્રજા પ્રત્યેનો હકારાત્મક…
Read More...
Read More...