Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી

આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે. તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું…
Read More...

રઘુવંશી સમાજની દીકરીઓ માટે ઉનામાં માત્ર 1 રૂપિયામાં જ ધો-7થી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મળશે, 1…

ભાર વગરનું ભણતર એ માત્ર સરકારી સૂત્ર જ બનીને રહી ગયું છે, જેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી. ઉલ્ટાનું ભણતરના ભારથી છાત્રો અને તગડી ફીના ભારથી માં બાપો પર બોજ વધી જાય છે. ત્યારે ભાર વગરના ભણતરના સૂત્રને રઘુવંશી સમાજ સાર્થક કરવા જઇ રહ્યો છે.…
Read More...

વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં…

વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે,…
Read More...

નવસારીના ધોરણ 8 પાસ ગેરેજ મિકેનિકનો કમાલ, બનાવી ઈ-બાઈક જે 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિ.મી. ચાલે છે

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને પોતાની મિકેનિક સ્કિલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને બનાવેલી ઇલેક્ટ્રીક બાઇક…
Read More...

ગુજરાતની ‘તૂફાન’ લેડી: 51 વર્ષની આ મહિલાને તુફાન ચલાવતા જોઇ આશ્ચર્ય પામે છે મુસાફરો

ગાંઘીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે. દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા…
Read More...

દિવાળી પર ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન અંતર્ગત સુરતીઓએ 15…

સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સંવેદના ખુશીઓનો પટારો’ નામનું અનોખુ અભિયાન 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયું હતું, જેમાં માત્ર 15 દિવસની અંદર જ કપડા, રમકડાં સહિત 3 લાખ વિવિધ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 20 હજાર નવી સાડીઓ એકત્ર થઇ છે.…
Read More...

ભારતની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે કેરળમાં સુકાન સંભાળ્યું, વાંચો એમના સંઘર્ષની કહાની

દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ…
Read More...

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ…

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે…
Read More...

પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને…

શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ…
Read More...

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી…

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક…
Read More...