Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને…

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો…
Read More...

કેરળની અનોખી પહેલ: બાળકોને પાણી પીવાનું યાદ કરાવવા માટે સ્કૂલમાં વાગે છે વોટર બેલ

કેરળની સરકારી સ્કૂલોમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને પાણી પીવડાવવા માટે વોટર બ્રેક આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે દિવસમાં ત્રણ ચાર વખત બેલ પણ વગાડવામાં આવે છે જેને વોટર બેલનું નામ…
Read More...

કળિયુગી શ્રવણ: પિતાની કિડનીની બીમારીની વાત સાંભળી મલેશિયામાં નોકરીને ઠોકર મારી યુવાન પિતાની સેવામાં…

આજકાલ કળિયુગમાં પોતાના માતાપિતાનો આજ્ઞાકારી પુત્ર મુશ્કેલ હોય છે. અમુક માતાપિતાની તો ફરિયાદ હોય છે કે તેમનો પુત્ર તેમનું કહ્યું માનતો નથી,ત્યારે ઘોર કળિયુગમાં પણ એવા શ્રવણ જોવા મળે છે જેઓ તેમના માતાપિતા માટે પોતાના સર્વસ્વ ત્યજવા તૈયાર થતા…
Read More...

પાટીદાર સમાજની પ્રેરણાદાયી પહેલ: 42 લેઉવા પાટીદાર સમાજ દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને…

સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદર ચિંતાજનક હદે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે, કાં તો મન મનાવી અન્ય સમાજમાંથી કન્યા લાવવી પડે છે. સ્ત્રી-પુરુષ જન્મદરમાં પડેલી આ ખાઇ દૂર કરવા તેમજ…
Read More...

અમદાવાદના PIની દિલેરી તો જુઓ, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી ઉજવ્યો ‘ચિલ્ડ્રન્સ ડે’

આમ તો લોકો એવું વિચારતા હોય છે કે પોલીસ માત્ર લોકોને હેરાન જ કરતી હોય છે. અને ગરીબ લોકો રોડ પર ધન્ધો કરે તો તેને હટાવી જુલમ કરતી હોય છે. પણ લોકોની આ માનસિકતા બદલી નાખે એવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ચિલ્ડ્રન ડે ના દિવસે એક પોલીસ…
Read More...

ભારતના સૌથી નાની વયના શહીદ બાજી રાઉત, 12 વર્ષની ઉંમરે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી

14 નવેમ્બર એટલે કે બાળ દિન નિમિત્તે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર 12 વર્ષના એક બાળકનો ફોટોગ્રાફ શેર કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. તે ફોટોગ્રાફ હતો બાજી રાઉતનો. બાજી રાઉત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી નાની…
Read More...

વકીલાત છોડી મહિલાએ સેવાનો ભેખ ધારણ કર્યો, કેન્સરથી પતિનું મોત થયા બાદ કેન્સરગ્રસ્તો માટે જીવન…

કેન્સરનું નામના રોગનું નામ સાંભળતાં જ માણસને પરસેવો વળી જાય છે. અગાઉ કેન્સર એટલે માણસ કેન્સલ એવું મનાતું હતું. જો કે,હવે વિજ્ઞાન આગળ વધતાં સમયસર કેન્સરની સારવાર કરાવવામાં આવે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે તેમ રામપુરા વિસ્તારમાં રહેતી મહિલા…
Read More...

સુરતમાં દાદર પરથી પડી જતાં બ્રેનડેડ થયેલા એકના એક દીકરાના અંગદાનથી પરિવારે પાંચને નવું જીવન આપ્યું

બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો…
Read More...

સુરતમાં ઘરની દીકરીઓની વિધિપૂર્વક આરતી ઉતારીને વેપારીએ ધન તેરસની કરી અનોખી ઉજવણી

દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનીને વેપારીએ આ વર્ષથી ધન તેરસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નાનપુરા ટીમલીયાવાડમાં રહેતા આશિષ જૈને આ વર્ષે ધનતેરસે નવો ચીલો ચાતરતાં દીકરીઓની પૂજા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અન્ય ચાર પરિવારે સાથ આપતાં…
Read More...

પિતા ગુમાવનાર બાળકને IPS કે.જી.ભાટીએ ઉછેરવાની જવાબદારી લીધી પણ માં અને ભણતરમાં બાળકે માંને મહત્વ આપી…

કહેવાય છે કે ગરીબનું કિસ્મત ગરીબ હોય છે. સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જોઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જોઇને ત્યાં તપાસ માટે આવેલા IPS…
Read More...