Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
સુરતનો મિસ્ટર કેલક્યુલેટર અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ઝડપી ગણતરી કરે છે
સુરતના અને હાલ અમદાવાદમાં રહેતા અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરીને જવાબ આપે છે. સુરતની સ્કૂલમાં કાર્યક્રમ માટે આવ્યા હતાં. એમને એક લાખ કરોડની સંખ્યાના ઘડિયા મોેઢે આવડે છે. કેલક્યુલેટર કરતાં 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરી…
Read More...
Read More...
કોમી એખલાસનો અનોખો સંદેશ / મુસ્લિમ બિરાદરો દ્વારા ઉનાવામાં 32 હોટલો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞના…
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની ઊજવણી કરાઇ રહી છે. ત્યારે ઉનાવા સહિતના મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના મુસ્લિમ બિરાદરો…
Read More...
Read More...
સ્પોર્ટ્સ શૂઝ ન હોવાથી બેન્ડેજનાં શૂઝ બનાવી 11 વર્ષની એથ્લીટે 3 ગોલ્ડ મેડલ જીત્યાં
ઈન્ટરનેટ પર હાલ 11 વર્ષની છોકરીનો ફોટો જોઈને લોકો તેનાં વખાણ કરી રહ્યા છે. ફીલીપાઈન્સની રહેવાસી રિહા બુલોસ એથ્લીટ છે, તેણે હાલમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. રિહા પાસે દોડવા માટે શૂઝ નથી આટલી તેણે બેન્ડેજનાં શૂઝ બનાવ્યાં.…
Read More...
Read More...
ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન કરી સમાજને…
દીકરીને ગાય દોરે ત્યાં જાય, મોવિયાના ચંદુભાઈ કાલરિયાએ દીકરાના મોત બાદ પુત્રવધૂનું કન્યાદાન કરી બે બાળકો સાથે પુત્રવધૂને દીકરી બનાવીને વિદાય આપી હતી.
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવારે સમાજને પ્રેરણારુપ કાર્ય…
Read More...
Read More...
રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ…
આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ…
Read More...
Read More...
સુરતમાં યોજાયા અનોખા લગ્ન/ બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના સાદાઈથી…
કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ…
Read More...
Read More...
જાપાનની મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીની…
8 ડિસેમ્બરને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આપણા દેશમાં તો ગીતાનું અનેરૂ મહત્ત્વ છે જ પણ વિદેશોમાં પણ તેટલું જ મહત્ત્વ છે. જાપાનની એક મહિલાએ તેના દેશમાં ભગવાન…
Read More...
Read More...
ગાંધીનગરના દહેગામના રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કર્યું એવું કામ કે લાખો લોકોના દિલમાં…
નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ જવાનોનું ઋણ અદા કરતો ગાંધીનગરના દહેગામનો રિક્ષાચાલક રાતોરાત દેશના લાખો લોકોના દિલમાં વસી ગયો છે. નાનકડા ગામમાં રહેતા ગરીબ પરિવારના રિક્ષાચાલક જિગર રાજેન્દ્રભાઈ બારોટ છેલ્લા સાતેક વર્ષથી રિક્ષા ચલાવે છે.…
Read More...
Read More...
રાજકોટમાં માનવ સેવા જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જાનૈયા-માંડવિયા બંનેએ લગ્નના ચાંદલાની તમામ…
રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલ એક પ્રેરણાદાયી પરિણય પ્રસંગ માત્ર જે તે પરિવાર જ નહિ પરંતુ પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમગ્ર સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય બની રહ્યો છે. બડેલિયા અને રાઠોડ પરિવારના આ પ્રસંગમાં આવેલી ચાંદલાની માતબર રકમ…
Read More...
Read More...
પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી…
પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા.
ભોપાલના તુલસી…
Read More...
Read More...