Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

દેખાદેખીના યુગમાં સાદાઈથી લગ્ન: રીક્ષા ચાલકના શિક્ષિત પુત્રએ સફેદ કપડાંમાં જ સાદાઈથી પ્રભુતામાં…

આજના આધુનિક યુગમાં એકબીજાના દેખાદેખીમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના માણસામાં એક રીક્ષા ડ્રાઈવરના…
Read More...

સલામ છે રાજકોટની આ મહિલા હેલ્થ ઓફિસરને: 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા જાય…

રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌકોઇને તેમને સલામ કરવાનું મન થાય, કારણ કે તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા…
Read More...

જામનગરમાં આર્મી જવાન નોકરીમાં રજા મૂકીને કોઈપણ ફી લીધા વગર દોઢ મહિનાથી પોલીસ ભરતીની તૈયારી કરતા…

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની…
Read More...

ગુજરાતી પરિવારે કરી અનોખી પહેલ: લગ્નમાં એવી કંકોત્રી છપાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય,…

ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ચારેય બાજુ લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. સમાજમાં પોતાનો વટ પડે તે બતાવવા માટે પરિવારના લોકો લગ્નમાં ઘણો ખર્ચ કરે છે. જોકે બધાને ખબર જ હોય છે કે કોની પાસે કેટલા પૈસા છે. લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી…
Read More...

કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પાલનપુરનું ગઠામણ ગામ: એક ટર્મ હિન્દુ તો બીજી ટર્મમાં મુસ્લિમ બને છે…

સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જ્યાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામપંચાયત છે. પાલનપુરના ગઠામણ ગામમાં હિન્દુ-મુસ્લિમની…
Read More...

રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા…

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ…
Read More...

મહિને રૂ.4500 કમાનાર આશાવર્કરની કમાલ: મતિલ્દા દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાં સામેલ થયા, ફોર્બ્સ…

ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે. આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે. મતિલ્દાએ આ ઉપલબ્ધિ…
Read More...

હળવદમાં કોમી એકતાના થયા દર્શન: હિંદુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર લઇ આપ્યો

ઘણા લોકો હિંદુ-મુસ્લિમના નામ પર રાજકારણ કરે છે. પરંતુ ભારતમાં તમામ ધર્મના લોકો એક થઈને રહે છે. તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લોકો પણ અહીં જેમ સાકર દૂધમાં ભળી જાય તે રીતે ગુજરાતના લોકો સાથે હળીમળીને રહે…
Read More...

આણંદના દંપત્તિએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન જીવતા 90 વર્ષીય વુદ્ધાને પોતાના ઘરે આશરો આપી 12 દિવસ સેવા…

કેટલાક માણસોને બીજા માટે ઘસાઈ છૂટવામાં સંતોષ મળે છે. ઘસાઈને ઉજળા રહીએ ની ભારતીય સંસ્કાર પરંપરા છે. આવા માયાળુ માનવી સુપેરે નિભાવતા હોય છે. જ્યારે કેટલાક ઘરમાં માના આંસુ નહી લૂછનારો વૃદ્ધાશ્રમ જઇ વૃદ્ધોની સેવા કરતા ફોટા વાઈરલ કરતો હોય છે.…
Read More...

વડોદરામાં અષ્ટસહેલી ગ્રૂપ દ્વારા શરૂ કરાઈ સાડીની લાઇબ્રેરી: મહિલાઓ પ્રસંગોમાં 10 હજારથી 1 લાખ સુધીની…

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે સામાજિક પ્રંસગોએ મહિલાઓએ સ્થિતિ અનુરૂપ સમાધાન કરવું પડતું હોય છે. આવી બહેનો પણ પોતાને ગમે તેવી સાડી પહેરીને સામાજિક પ્રસંગ પૂરો કરી શકશે. કારણ કે, વડોદરામાં ગુજરાતની બીજી સાડી લાઇબ્રેરીનો પ્રારંભ 14…
Read More...