Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

છોકરીઓ જાતે જ પોતાની રક્ષા કરી શકે એ માટે આ યુવાન ફ્રિમાં આપે છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, બે લાખથી…

16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં થયેલા ભયાનક બાળાત્કાર કાંડથી અભિષેક યાદવ એટલે કે અભિ પણ આખા દેશની જેમ જ હચમચી ગયો હતો. આ દિવસે પેરામેડિકલ વિદ્યાર્થીની પર હેવાનોએ ચાલુ બસમાં બાળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી નાંખી હતી.…
Read More...

ખેડૂતે કાઢી ગાયની અંતિમ યાત્રા. વૈદિક મંત્રો સાથે કર્યા અંતિમ સંસ્કાર, અસ્થિઓને સંગમમાં પધરાવી,…

ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌવંશોને રખડતા છોડી દેવાનો એક રિવાજ બની રહ્યો છે. આવામાં મહોબા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીંના મુઢારી ગામમાં મંગળવારે એક ખેડૂતની ગાયનું મૃત્યુ થઈ ગયું. માતમના માહોલ વચ્ચે ખેડૂતે ના માત્ર પોતાની પ્રિય ગાયનો…
Read More...

31 વર્ષનો આ યુવાન છ વર્ષમાં તલાટીથી IPS ઑફિસર બન્યો, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ

છ જ વર્ષમાં રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું જ નહિ, હિંદી મિડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરીને તે ગુજરાતમાં IPS…
Read More...

મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો: ધીરૂભાઇ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જુનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ…
Read More...

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણીએ સાદગી સાથે પુત્ર-પુત્રીનાં કર્યાં લગ્ન, દીકરી-વહુને છાબમાં…

હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિનજરૂરી ખર્ચ અને…
Read More...

રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે

વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે…
Read More...

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી, દર્દી પાસેથી મળેલા 23 હજાર રૂપિયા અને મોબાઈલ પરિવારજનોને પરત…

પાવી જેતપુર ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા 23,100 રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી. 108ના કર્મચારીઓએ પરિવારનો સંપર્ક કરીને…
Read More...

NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન…

સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન…
Read More...

એઈડ્સગ્રસ્ત બાળકીઓ માટે કરોડોના ફાર્મ હાઉસના દરવાજા ખોલી આપ્યા, ઉભી કરી VVIP કરતાં સારી ફેસિલિટી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી…
Read More...

ક્યારેય કોઇનું દિલ દુખાવ્યું હોય તો તેમની પાસે માફી માંગવામાં સંકોચ અને મોડું કરવું જોઈએ નહીં

જીવનમાં અનેકવાર આસપાસ રહેતાં પરિજનોની સાથે વાદ-વિવાદ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક આપણે એવી વાતો બોલી જતાં હોઈએ છીએ, જેનાથી સંબંધોમાં કડવાશ આવી જતી હોય છે. ગુસ્સામાં બોલાયેલી વાતો પરેશાનીઓ વધારતી હોય છે, જ્યારે ક્રોધ શાંત થઈ જાય,…
Read More...