Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

અમદાવાદનો આ પટેલ પરિવાર દરરોજ માતાપિતાના ઘરે કરે છે ગૃહસભા, એક જ સોસાયટીમાં 7 બંગલામાં રહે છે 4…

સામાન્ય રીતે કોઇ ઘરમાં પરિવારના સભ્યો રવિવાર અથતા તો રજાના દિવસે ભેગા થતા હોય છે. પરંતુ અમદાવાદમાં 5 ભાઇ અને 2 ભત્રીજાના પટેલ પરિવારની ચાર પેઢીના 31 સભ્ય એવા છે જે દરરોજ રાત્રે એક કલાક ભેગા મળી ગૃહસભા યોજે છે. જેમાં સભ્યો પોતાના પ્રશ્નો રજૂ…
Read More...

દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ અનોખો પરિવાર /7 પેઢીમાં ક્યારેય વિભાજન થયું નથી, 140 સભ્યના…

બેંગલુરુથી 500 કિ.મી. દૂર ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના 140 સભ્ય સાથે રહે છે. તેમાં 80 પુરુષ અને 60 મહિલા છે. 18 વર્ષ સુધીની ઉંમરના 30 લોકો છે. પરિવારના સભ્ય…
Read More...

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ…

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે.…
Read More...

બે પોલીસ જવાનોએ 70 ફૂટ ઊંચા પુલ ઉપરથી છલાંગ લગાવી આઘેડનો જીવ બચાવ્યો, માણસાઇ અને જીંદાદીલી આજે પણ…

દાહોદ જિલ્લામાં માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે. અહીં એવા પણ લોકો છે, જેમનામાં પોતાના જીવની બાજી લગાવી બીજાનો જીવ બચાવવાનો જુસ્સો  છે. ખરેખર જિલ્લાના આ જ  સાચા હિરો છે, જેમના આ જુસ્સાથી બીજાને પ્રેરણા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા…
Read More...

અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને…
Read More...

રાજકોટમાં પોલીસે દારૂ વેચતા લોકોને સુધારવા માટે શાકભાજીની લારી અને સિક્યુરીટીગાર્ડની નોકરીઓ અપાવી

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે…
Read More...

આવું તો એક માં જ કરી શકે! ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માતાએ ₹150માં પોતાના વાળ વેચ્યા! પછી જીંદગી…

તમિલનાડુના શહેર સલેમમાં રહેતી પ્રેમા (31 વર્ષ)ની સામે ભૂખથી ટળવળતા ત્રણ બાળકો હતા. સાથે જ હતો દેવાનો ડુંગર જેનાથી ડરીને તેના પતિએ સાત મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. બાળકોનું પેટ ભરવા માટે પ્રેમાને અંતિમ ઉપાય સૂઝ્યો એ હતો વાળ કપાવી નાખવાનો.…
Read More...

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં સૈનિક યુગલ પ્રભુતામાં પગલા પાડી સમાજને સાદગીનો અનોખો…

12મી જાન્યુઆરીએ યોજાનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં 152 જોડી પૈકી એક સૈનિક યુગલ પણ છે. સૌરાષ્ટ્રના ફાટસર ગામની ખેડૂતની દીકરી દયા વાઘજીભાઇ ધાનાણી(સીઆરપીએફના કમાન્ડો)ના લગ્ન ભાવનગરના પડવાગામનાં હાર્દિક નટુભાઇ બેલડીયા (સીઆરપીએફના…
Read More...

ગોંડલના વાછરા ગામના યુવાને દીકરાનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો, ઠંડીમાં ખુલ્લામાં સૂતા લોકોને…

ગોંડલના વાછરા ગામમાં રહેતા અમુલ જેતાણી નામના યુવાને પોતાના દીકરા જશ્નનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો હતો. દીકરાના જન્મદિવસમાં ઝાકમઝોળ કરવાને બદલે કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ઝુપડપટ્ટીમાં રહેતા અને રસ્તા પર રહેતા અને ખુલ્લામાં સૂતા લોકોમાં…
Read More...

બારડોલીમાં NRI પટેલ પરિવારે સમાજને આપ્યું અનોખું દ્દષ્ટાંત, પુત્રની જાન મર્સિડીસ કે ઓડીમાં નહીં,…

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ ફૂલોથી સણગાળેલી બસમાં જયારે પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. આવી રીતે લગ્ન કરીને પરિવારની સમાજલક્ષી પહેલ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન…
Read More...