Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
બે વર્ષથી પેન્શન માટે ધક્કા ખાતી આ વૃદ્ધાની સમસ્યા સાંભળવા તેની સાથે જમીન પર જ બેસી ગયા કલેક્ટર,…
સરકારી ઓફિસોમાં કોઈ કામ માટે કેવા ધક્કા ખાવા પડે છે તેનો અનુભવ ઘણા લોકોને થયો હશે. જોકે, ટોચના અધિકારી લોકોની વ્યથા સાંભળવામાં અંગત રસ લે તો કેટલા ઝડપથી પ્રજાના કામો થઈ શકે તેનું ઉદાહરણ તેલંગાણાના ભૂપાલપલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટર…
Read More...
Read More...
ત્રણ મહિના પહેલા જન્મેલી પાલડી શિશુગૃહની બાળકીને મળ્યા માતા-પિતા, કોલકાતાના દંપતીએ દત્તક લીધી
ત્રણેક મહિના પહેલા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલી બાળકીને આજે માતા-પિતા મળ્યાં છે. નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોલકાતાના એક દંપતીએ પાલડી શિશુગૃહની સાડા ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી હતી.…
Read More...
Read More...
ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો અનેરો પ્રયાસ, બાળકીને ગળે લગાડી વૃદ્ધ…
વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી. આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ…
Read More...
Read More...
મોરબીના પાટીદાર સમાજના પરિવાર દ્વારા લગ્નમાં અનોખી પહેલ, પ્રસંગમાં જમવામાં ભોજનનો બગાડ અટકાવવા…
મોરબીના પાટીદાર સમાજમાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો દ્વારા આમંત્રિત મહેમાનોને ભોજનનો બગાડ અટકાવવા ફિલ્મી સ્ટાઇલમાં અટકાવવામાં આવ્યા હતા. આ ઉપાય અત્યંત કારગત નીવડ્યો છે. મોરબીના મનસુખભાઈ મેવાની પુત્રી હેમાહીના લગ્ન અભિષેક સાથે નિર્ધારેલ…
Read More...
Read More...
મંદિરના પૂજારી દલિત શ્રદ્ધાળુને ખભા ઉપર બેસાડીને મંદિરમાં લઈ ગયા, સનાતન ધર્મની મિસાલ કાયમ કરી
તેલંગણામાં સોમવારે એક સામાજિક સમતા અને સમરસતાની એક મિસાલ જોવા મળી. જ્યાં એક પૂજારી દતિલ વ્યક્તિને ખભા પર ઊંચકીને તેને મંદિરની અંદર લઈ ગયા. આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગુટ્ટાની છે. ખમ્મમમાં ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ સ્વામી…
Read More...
Read More...
વતન પ્રેમનું અનોખું ઉદાહરણ: અમેરિકામાં રહેતાં ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં સમાજ…
કહેવાય છે કે એક ગુજરાતી ભલે વર્ષો સુધી વિદેશમાં રહે પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ તેના હ્યદયમાં સદાય જીવંત રહે છે. કલોલ પાસેના પલીયડ ગામના મૂળ રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં NRIએ તેમના અંતિમ શ્વાસ વતનની ધરતી પર લેવાની ઈચ્છા વ્યક્ત…
Read More...
Read More...
નાની ઉંમરે બાળપણમાં જ થયા લગ્ન, પતિએ રીક્ષા ચલાવીને પણ પત્નીને બનાવી ડૉક્ટર
કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવતને સાચી કરતી એક કહાની રાજસ્થાનના ચૌમૂમાંથી સામે આવી છે. 8 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ રૂપા યાદવે સપના જોવાના જ છોડી દીધા હતા. પણ તેનો કંઇક કરી જવાનો જુસ્સો ઓછો થયો નહીં. તેણે ડૉક્ટર બનવું હતું.…
Read More...
Read More...
ડાકોરના NRIના રૂ. 40 હજાર રોકડા, ક્રેડિટ અને ડેબિડ કાર્ડ સહિતના દસ્તાવજો ભરેલીની બેગ પડી જતા ટેમ્પો…
છેતરપિંડીઓની ઘટનાઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલને પ્રજ્વલિત રાખતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકોરના NRI યુવાનની રસ્તામાં પડી ગયેલી બેગ ટેમ્પો ચાલકે ડેબિટ કાર્ડની મદદથી પહોચતી કરી હતી. આ બેગમાં 40 હજાર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો હતા.…
Read More...
Read More...
શિક્ષક હોય તો આવા! બાળકોનું વિમાનમાં બેસવાનું સપનું પૂરૂં કરવા માટે ખર્ચી નાખી પોતાની બચત
તમે પણ બાળપણમાં આકાશમાં ઊડતા વિમાનનો પીછો કર્યો હશે અથવા તો કાગળનું પ્લેન બનાવીને હવામાં ઉડાવ્યું હશે. તો ક્યારેક અંદરથી પ્લેન કેવું દેખાતું હશે અને બેસીએ તો કેવી મજા આવે તેના વિશે પણ વિચાર્યું હશે. મધ્યપ્રદેશમાં એક શિક્ષકે પોતાના…
Read More...
Read More...
અમદાવાદ રિક્ષાચાલકે ઈમાનદારીની મિશાલ પૂરી પાડી, એક લાખની બેગ પેસેન્જર ભૂલી જતા પરત કરી
અમદાવાદ શહેરમાં એક સારો બનાવ સામે આવ્યો છે. શહેરનાં મણિનગરનાં રામનગર ખાતે આવેલા સુપર પેટ્રોલ પંપનાં કેશિયર અને અન્ય એક કર્મચારી રામબાગથી રિક્ષામાં બેઠા હતાં. તેમની પાસે એક બેગમાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપનાં એકાઉન્ટ હિસાબી કાગળો લઇને…
Read More...
Read More...