Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

65 વર્ષના આ દાદા છેલ્લા 40 વર્ષથી રેલવે ટ્રેક પરથી મૃતદેહ ઉપાડવાનું કામ કરે છે. વાંચો એમની સ્ટોરી

મોટાભાગના લોકોને પોતાની નોકરીથી ફરિયાદ હોય છે, પરંતુ જરૂરિયાત વ્યક્તિને નોકરી ચાલુ રખાવે છે. દુનિયાભરના લોકો અલગ-અલગ પ્રકારની નોકરી કરે છે. કેટલાકને નોકરી મજેદાર લાગે છે તો કેટલાકની ચેલેન્જિંગ હોય છે. આજના સમયમાં કેટલીક નોકરીઓ એવી પણ છે કે…
Read More...

આગામી પેઢી શુદ્ધ હવા લઈ શકે તે માટે આ 8 વર્ષની છોકરી અત્યાર સુધીમાં 51,000 વૃક્ષો વાવી ચૂકી છે

ગ્લોબલ વોર્મિંગના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોમાં એક 8 વર્ષની ભારતીય બાળકી છવાયેલી છે. આ બાળકીનું નામ લિસિપ્રિયા કંગુજમ છે. હેરાન કરનારી વાત છે કે આ 8 વર્ષની બાળકી એક ખૂબ જ મોટું પ્રશંસાનું કામ કરી ચૂકી છે. લિસપ્રિયા 8 વર્ષની ઉંમરમાં જ…
Read More...

ક્યારેય નાપાસ નહીં થનાર એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા બાદ IASમાં ટોપ કરનાર દાહોદ કલેક્ટરની રોચક…

5 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ સફળ થવા માટેના અથાગ પ્રયત્નોમાં લાગેલા છે, તો કેટલાંકને વાંચન સાથે શું થશે તેવા વીચારો પણ કરી રહ્યા છે. પરીક્ષા આપતા પહેલાં પરિણામની ચીંતા વધુ ગંભીર છે. કારણ કે,શાળાની પરીક્ષાનું…
Read More...

અમદાવાદની શ્રીગણેશ વિદ્યાલયની અનોખી પહેલ: માત્ર બે દીકરી ધરાવતા પરિવારને બાળમંદિરથી ધોરણ-8 સુધી 50…

કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશને આગળ ધપાવવાના ભાગરૂપે નિકોલના શ્રીગણેશ વિદ્યાલયે માત્ર બે દીકરી ધરાવતા પરિવાર માટે અનોખી પહેલ આદરી છે. જો બંને દીકરી સ્કૂલમાં ભણતી હોય તો બાળમંદિરથી માંડી ધોરણ-8 સુધીની 50 ટકા ફી સ્કૂલનું ટ્રસ્ટ…
Read More...

ગોંડલના પ્રકૃતિ પ્રેમી પરિવારે પુત્રીના લગ્નમાં આવેલા ચાંદલાની રકમ વૃક્ષારોપણ, પક્ષી, પ્રાણી સેવામાં…

ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલ હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી…
Read More...

શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી દરિયામાં માર્યો કૂદકો

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી. કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા…
Read More...

લગ્નના બે જ અઠવાડિયા બાદ પતિ છોડીને ચાલ્યો ગયો, પછી કઠીન પરીશ્રમ કરીને ગુજરાતની આ યુવતી બની IAS…

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો… આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા. તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમના માટે આ પરીક્ષા પાસ…
Read More...

બે મહિલાઓએ નોકરી છોડીને માત્ર ત્રણ પશુ સાથે શરૂ કરી ડેરી, આજે મહિને ત્રણ લાખની કમાણી કરે છે

હરિયાણાના હિંસારના આદમપુરમાં રહેતી બે મહિલા અરૂણા અને સુનિતાએ અધ્યાપક અને ખાનગી નોકરી છોડીને પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે. શરૂઆતમાં માત્ર ત્રણ પશુઓથી આ વ્યવસાય તેણે શરૂ કર્યો હતો. આજે બંનેની ડેરીમાં કુલ 80 પશુઓ છે. દુઘની બનાવટ તૈયાર…
Read More...

દિલ્હીમાં હિંસા સમયે હિંદુ બહેનના લગ્નમાં આંચ ન આવે એટલા માટે ઘર બહાર પહેરો ભરી રહ્યા હતા મુસ્લિમ…

એક તરફ જ્યાં દિલ્હી સળગી રહ્યું છે અને સાંપ્રદાયીક હિંસામાં માણસ એકબીજાના લોહીનો તરસ્યો બન્યો છે. હિંસાગ્રસ્ત દિલ્હીના વેરાન રસ્તાઓ એક ભયાનક તસવીરો દેખાડી રહ્યા છે. ત્યારે હિંસાથી સૌથી પ્રભાવિત ચાંદબાગમાં એક ભાઈચારા અને પ્રેમની અજબ ઘટના…
Read More...

આ ગામના ખેડૂત પાસે છે દેશી અને ગીર ઓલાદની 110 ગાયો, ગાયના ગોબર અને ગૌમૂત્રથી કરે છે પાકૃતિક ખેતી

રાજ્યના બજેટમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક…
Read More...