Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

વડોદરામાં કિડનીની બીમારીથી પીડાતા દિનેશભાઇ પટેલને પત્નીએ પોતાની એક કિડની આપીને આપ્યું નવજીવન

12 માર્ચે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે, કિડની દિવસ પહેલા જ કિડનીના દર્દથી પીડાતા પતિને પત્નીએ પોતાની બે કિડનીમાંથી એક કિડની આપીને જીવનદાન આપ્યું છે. વડોદરા શહેરના ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યાધુનિક…
Read More...

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું…

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી…
Read More...

માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે…

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી,…
Read More...

આદિવાસી મહિલાઓને ‘નાહરી’ ડિશે ચખાડ્યો સફળતાનો સ્વાદ, કરે છે મબલખ કમાણી, ડાંગ ફરવા જાઓ તો અચૂક માણજો…

ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા ટૂરિસ્ટ્સ માટે ‘નાહરી’ શબ્દ નવો નથી. આદિવાસી લોકો બપોરના ભોજનને ‘નાહરી’ તરીકે ઓળખે છે. ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ ‘નાહરી’ ડિશનો સ્વાદ માણવાનું ક્યારેય ભૂલતા નથી. નાહરી રેસ્ટોરન્ટમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ…
Read More...

સખી મંડળની બહેનોએ ટાયરમાંથી ટિપોઈ બનાવીને વેચી, હવે આ બચત મંડળ બન્યું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સખી…

સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 7 માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની ‘સખીઓ’ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત…
Read More...

કેન્સર સામે 6 વર્ષથી લડી રહેલી યુવતીએ જણાવી ‘ગોબર ટ્રીટમેન્ટ’ની ખાસિયત, પર્યાવરણથી અન્ય કોઈને કેન્સર…

કેન્સરના ગંભીર રોગ સામે હિંમતભેર લડી રહેલી વાપીની સૃચી વડાલીયાએ 6 વર્ષમાં 44000 હજાર જેટલા વૃક્ષો વાવી પોતાને થયેલું કેન્સર અન્ય લોકોને ના થાય તે માટે સતત પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવે છે. કેન્સરની ગંભીર બીમારી સામે સૃચી છેલ્લા 6 વર્ષથી ગીર…
Read More...

દંતેવાડામાં 8 મહિનાની ગર્ભવતી કમાન્ડર સુનૈના પટેલ નક્સલીઓ સામે લડી રહી છે જંગ

પ્રેગ્નેંસી સમયે મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ જ્યાં ડૉક્ટરો બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે, તો બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ 8 મહિના પ્રેગ્નેંટ હોવા છતાં ડ્યૂટી કરી રહ્યા છે. એક વખત પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થયો હોવા છતાં સુનૈનાએ તેમની…
Read More...

ઊનામાં 7 માસથી કોમામાં શરી પડેલા પિતાની જીંદગી બચાવવા માટે માતા-પુત્રીએ એ રાત દિવસ એક કર્યા

શહેરમાં એક દીકરી પિતાની જીંદગી અને મોતના જંગ વચ્ચે છેલ્લા સાત મહિનાથી હિંમતભેર પિતાની જીંદગી બચાવવા અને પથારીમાં પડેલા પિતાના શબ્દો ‘કેમ છે બેટા’ સાંભળવા રાત દિવસ એક કરી રહી છે. હેમરેજ થઈ જતા પિતા કોમામાં સરી પડ્યાં ઊના શહેરના આનંદ…
Read More...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત

1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની…
Read More...

વિશ્વ મહિલા દિવસે આ પુરુષને મળશે વર્લ્ડસ્ બેસ્ટ મોમ એવોર્ડ, ડાઉન સિન્ડ્રોપથી પીડિત અવનિશને દત્તક…

આગામી 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસે દુનિયાની બેસ્ટ મમ્મી હોવાનો એવોર્ડ એક મહિલાને નહીં પણ પુરુષને મળવા જઈ રહ્યો છે. બેંગ્લુરુમાં આયોજિત થતી ‘વેમપાવર ઇવેન્ટ’માં દુનિયાની શ્રેષ્ઠ માતાને સન્માન કરવામાં આવે છે, આ વર્ષે આ ટાઈટલ પુણેના રહેવાસી…
Read More...