Browsing Category
ધાર્મિક
અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે…
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ…
Read More...
Read More...
700 વર્ષથી ઈન્ડોનેશિયામાં ભભૂકતા જ્વાળામુખીના મુખ પર બિરાજેલા છે વિઘ્નહર્તા ગણેશ
આ તસવીર જ્વાળામુખી માઉન્ટ બ્રોમોના મુખ પર બિરાજેલા વિઘ્નહર્તા ગણેશની છે. આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329…
Read More...
Read More...
સબ દર્દોં કી એક દવા – ‘ભગવાન ભજી લેવા’ – સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર…
સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે :
'શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્,
લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્...'
સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા. કબીરજી…
Read More...
Read More...
સંપ – સુહૃદભાવ અને એકતાનું મહત્વ. લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે.
સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. છતાં આ જીવનમંત્રના અભાવે ઝઘડા થાય છે. ભારત ઉપર પરદેશી શાસન…
Read More...
Read More...
એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા
શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે.…
Read More...
Read More...
દશામાંના વ્રતની વિધિ અને વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના…
Read More...
Read More...
શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મળે છે કન્યાદાન કર્યાનું ફળ, સાથે શિવજીને પ્રિય 11 વસ્તુ…
શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. શા માટે શિવજીને આ 11…
Read More...
Read More...
ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો
આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં…
Read More...
Read More...
લગ્નજીવનને સુખી રાખવા માટે દ્રૌપદીએ જણાવ્યા છે આ સૂત્રો, જે દરેક સ્ત્રીઓએ અનુસરવા જેવા છે.
મહાભારતની કથા અને તેમાં છૂપાયેલા ઘણા બધા સંદેશાઓથી આપણે વાકેફ છીએ પરંતુ કેટલીક વાતો એવી પણ છે જે આજે પણ આપણાથી અજાણ છે. આજે અમે આવા જ એક પાત્ર સાથે જોડાયેલી કથાને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે કથા છે પાંચ પાંડવોની પત્ની…
Read More...
Read More...
ગુજરાતના સંસ્કાર ઘડતરમાં પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ
શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આન્તર સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને 'Last of the…
Read More...
Read More...