Browsing Category

ધાર્મિક

શરદ પૂનમે 30 વર્ષ પછી ચંદ્ર-મંગળનો દ્રષ્ટિ સંબંધ યોગ બની રહ્યો છે, આ મહાલક્ષ્મી યોગ ખાસ રહેશે

આ વર્ષે શરદ પૂનમે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પ્રઙુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 13 ઓક્ટોબર, રવિવારે શરદ પૂનમે 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સાથે દ્રષ્ટિ સંબંધ બનવાથી સર્જાઈ રહ્યો છે.…
Read More...

ખોટું બોલ્યા પછી કે ભૂલ થયા પછી કાન કેમ પકડવામાં આવે છે? જાણો એના પાછળનું કારણ

ગૌતમ, વસિષ્ઠ, આપસ્તંબ ધર્મસૂત્રો અને પારાશર સ્મૃતિ સહિત અન્ય ગ્રંથમાં જ્ઞાનની ઘણી વાતો જણાવામાં આવી છે. આ ગ્રંથોમાં વ્યવહારુ નિયમ જણાવામાં આવ્યા છે. આ ગ્રંથો મુજબ આપણા શરીરમાં પંચતત્વોના અલગ-અલગ પ્રતિનિધિ અંગ આવેલા છે. જેમાં નાક…
Read More...

ગરબો એટલે શું? શું તમે જાણો છો ગરબામાં 27 છિદ્રો જ કેમ હોય છે? ગરબાનું મહત્વ જાણો અને શેર કરો

ગરબો દરેક ગુજરાતીના જીવનનું અભિન્ન અંગ છે. સદીઓથી આ નૃત્ય-ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. ગરબો આપણા જીવનમાં એવો વણાઈ ગયો છે કે માત્ર નવરાત્રિએ જ નહીં કોઈપણ શુભપ્રસંગે આપણે ગરબે ઘૂમીએ છીએ. ગરબા વિના જાણે કે દરેક ગુજરાતીનો કોઈપણ પ્રસંગ અધૂરો જ…
Read More...

નવરાત્રિમાં નાની કન્યાઓનું પૂજન કરવાનું છે અનેરું મહત્ત્વ, જાણો અને શેર કરો

નવરાત્રિમાં નાની કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં કન્યાઓને સુંદર વસ્તુઓ ભેટ કરવાથી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નાની કન્યાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં તેમની પણ પૂજા…
Read More...

દેવી ભાગવત પ્રમાણે નવરાત્રિમાં માતા ક્યાં વાહન ઉપર સવાર થઈને આવે છે અને વિદાય લે છે? જાણો અને શેર…

દેવી ભાગવત પ્રમાણે આસો સુદ એકમથી નોમ તિથિના નવ દિવસ દેવી પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર, રવિવારથી શારદીય નવરાત્રિ શરૂ થઇ રહી છે. 8 ઓક્ટોબર, મંગળવારે દશેરા ઉજવવામાં…
Read More...

પિતૃઓ સાથે પશુ-પક્ષીઓનો શું સંબંધ છે? શ્રાદ્ધમાં તેમના અનોખાં મહત્ત્વ વિશે જાણો અને શેર કરો

પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે. પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી…
Read More...

શ્રાદ્ધનું ભોજન કાગડા, શ્વાન અને ગાયને જ કેમ ખવડાવવામાં આવે છે? જાણો એનું કારણ

ગ્રંથો મુજબ, કાગડો યમનું પ્રતીક છે, જે દિશાઓનું ફલિત એટલે શુભ-અશુભ સંકેત આપે છે. તેથી શ્રાદ્ધનો એક ભાગ તેને પણ આપવામાં આવે છે. કાગડાઓને પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રાદ્ધનું ભોજન કાગડાઓને ખવડાવવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય…
Read More...

હિંદુ પરંપરા મુજબ કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ? જાણો પૂર્વજો માટે કરવામાં આવતા શ્રાદ્ધની…

શનિવાર, 14 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂનમ છે. 15 મીથી કૃષ્ણપક્ષની શરૂઆત થતાની સાથે જ શ્રાદ્ધપક્ષ શરૂ થશે. પિતૃપક્ષ શરૂ થવાની સાથે જ પિતૃઓ માટે શુભ કામ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પરિવારમાં કોઈ…
Read More...

ભાદરવી પૂનમ સાથે જ થઇ જશે શ્રાદ્ધપક્ષનો પ્રારંભ, ક્યાં દિવસે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું, આ રીતે જાણો,…

ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ…
Read More...

બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના…
Read More...