Browsing Category

ટ્રાવેલ

કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે જાણો વિગતે..

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતમાં આપણને આવું કહેતા અનેકવાર સાંભળવા મળ્યા છે. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ…
Read More...

આ છે ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો, એને જોયા પછી ગોવા અને દીવ-દમણને ભૂલી જશો

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે ઉપડી જઈએ કોઈ જગ્યાએ ફરવા. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર તમે કંટાળી ગયા હશો. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે બીજે ક્યાંય દૂર જવાની જરુર નથી. આપણા…
Read More...

ગુજરાતનું મસૂરી અને શિમલા છે આ હિલ સ્ટેશન

ફરવાના શોખિનોમાં દરિયા કિનાર ઉપરાંત હિલ સ્ટેશન પણ સૌથી લોકપ્રિય ઓપ્શન હોય છે તેનું કારણે છે ઊંચા પર્વત પર હવામાન વર્ષના લગભગ તમામ મહિનામાં મોટાભાગે આલ્હાદક જ રહેતું હોય છે. તેમાં પણ ગુજરાતી હોવ અને હિલ સ્ટેશનનું નામ આવે એટલે સૌથી પહેલા બે જ…
Read More...

ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની…
Read More...