Browsing Category
જ્ઞાતિરત્નો
વીર શહીદ શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ
ઓછા મિત્રો ને ખબર હશે કે, 14 મે 1939 નાં રોજ, "સરદાર વલ્લભભાઈ પટેલ" પર જીવલેણ હુમલો થયો હતો..!! આરોપી ઓ એક ચોક્કસ મજહાબ ના હોવાથી તેમના પર એ જમાના મા પરદો પાડી દેવામાં આવ્યો હતો.
ભાવનગર ખાતે 14 મે, 1939 નાં દિવસે.. ભાવનગર ના ખરગેટ…
Read More...
Read More...
“ગાયોની વારે ચડનાર” પટેલ ભાણા ભાલાળા
ભમરિયા ગામનાં સીમાડા પર ત્રણ ઘોડેસવારો પોતાની પાણીદાર ઘોડીઓને દોડાવતાં જતા જણાય છે. ખભામાં તલવારો લટકી રહી છે‚ અને હાથમાં ચળકતી અણીઓવાળા ભાલાં હવામાં ઉછળી રહ્યાં છે. તેમનાંથી બે ખેતરવાં દુર આડોડિયાંની લુંટારુ ટોળી તેમનાં દંગા સાથે ઘોડાઓ પર…
Read More...
Read More...
સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન “શ્રી વિનુભાઈ શીંગાળા”
""સોરઠ નો સરતાજ""
""છોટે સરદાર""
"દરિયાનૂર કે કોહિનૂર"
""સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન"" જેવી અનમોલ નામનાં ઓ વિભૂતિ ઓ જોળાયેલ હોય તેવા એક રત્ન જેમને મારા લેઉવા પટેલ સમાજ માટે પોતાનુ લોહી ની આહુતિ આપી ને સમાજ ને કાળજા વાઘ, સિંહ નાં…
Read More...
Read More...
લેઉવા પટેલ સમાજનું અણમોલ રત્ન શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા
1980 નાં દાયકામાં..વિસરાય ગયેલાં એક સમાજ રત્ન...!! સરદાર પટેલ પછી નાં આદર્શ અને કણબી સમાજ માટે જેમણે પોતાના જીવ ની આહુતિ આપી દીધી છે.. એવાં વ્યક્તિ વિશેસને મારે આજે યાદ કરવા છે.
આપના વ્યક્તિત્વ ને કલમ થી લખવું મારી કલમ ની તાકાત નથી...છતા…
Read More...
Read More...
વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા
સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા.
વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને…
Read More...
Read More...
“ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ”
ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ.
ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે…
Read More...
Read More...
માતા-પિતાને અવગણીને પ્રેમલગ્ન નહિ કરું”ના સોગંદ લેવડાવનાર સફળ અને શ્રેષ્ઠ વક્તા અશ્વિન સુદાણી
ધર્મ-કાયદો કે જ્ઞાનથી પણ શક્ય નથી તેવું કાર્ય એક સંકલ્પકારના સંકલ્પ થી....... તરુણ,કિશોર અને યુવા અવસ્થાએ પહોચેલી દીકરીઓને સ્ત્રીઅસ્તીત્વ માટે જાગૃતિ લાવી, ભવિષ્યમાં શ્રેષ્ઠ માનવ રત્નો માટે સ્ત્રીના માનસ પટ પર મજબૂતાઈના બીજ રોપવાનું કાર્ય…
Read More...
Read More...
જળ ક્રાંતિના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી
લહેરાય પાક માટીએ માટીએ, આવો એવા કર્મ વાવીએ, સતયુગ ક્યાં છે ? તો કે માણસ ના કર્મો માં ! તમે જેવા બીજ ની વાવણી કરો છો તેવા ફળ મળે છે. દેશ ની સેવા કરવા માટે સરહદ પર જઈ ઉભા રહેવું જ જરૂરી નથી, આસપાસ ના લોકો ને જીવન માં પાંચ ખુશી આપી ને પણ…
Read More...
Read More...
20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે છે હીરાની કંપનીનો માલિક
1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને…
Read More...
Read More...
નોખી માટીનો માનવી – શ્રી દિલીપભાઈ સંઘાણી
બાળપણ અને પ્રાથમિક શિક્ષણ
મોટા ભાગના લોકો માને છે કે, દિલીપભાઈ સંઘાણીનું જન્મ સ્થળ માળીલા છે. પરંતુ હકીકતે તેમના પિતાશ્રી નનુભાઈ જયારે ચલાલાનો ખાદી કાર્યાલયમાં નોકરી કરતા હતા ત્યારે તેમનો જન્મ થયેલો. તે વખતે નનુભાઈ ખાદી કાર્યાલયના…
Read More...
Read More...