Browsing Category

જાણવા જેવું

પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો શા માટે બાંધવામાં આવે છે? શું છે તેના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક…

પૂજા-પાઠ કરતી વખતે હાથના કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. આ લાલ દોરોને મૌલી કે રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. તેના વગર પૂજા પૂરી નથી માનવામાં આવતી. જ્યારે પણ કાંડા પર આદોરો બાંધવામાં આવે છે ત્યારે મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. ઉજ્જૈનના…
Read More...

પહાડો ઉપર જ કેમ બનાવવામાં આવે છે મોટાભાગના દેવી મંદિર, શું છે તેનું કારણ અને તેની પાછળનું સાયન્સ?

દેવી દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ આજથી(10 ઓક્ટોબર)થી શરૂ થઈ ચૂક્યું છે. આ 9 દિવસોમાં મુખ્ય રીતે દેવી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમડતી હોય છે. દેવીના અનેક એવા મંદિર છે જે પહાહો પર બનેલા છે. દેવી સિવાય બીજા પણ દેવતાઓના મંદિરો પહાડો પર…
Read More...

તમે ઘરે જાતેજ આ રીતે જાણો દૂધ અસલી છે કે નકલી

નોર્મલ જ નહિ પરતું બ્રાન્ડેડ દૂધમાં પણ ભેળસેળ આવી રહી છે. દિલ્હીમાં તપાસ માટે 165 નમૂનાઓ ભેગા કરવામાં આવ્યા હતા, તેમાંથી 21 ગુણવતાના માપદંડ પર ફેલ થઈ ગઈ છે. આશ્ચર્ય કરાવે તેવી બાબત એ છે કે અમુલ અને મધર ડેરના નમૂના પણ તેમાં સામેલ હતા, જે…
Read More...

હાઈવે પર લાગેલા વિવિધ રંગના પથ્થરોનો શું અર્થ થાય છે. જાણો સંપૂર્ણ વિગત

તમે રસ્તા પર અલગ-અલગ રંગના પથ્થર લાગેલા જોયા હશે. આ પથ્થર પીળા, સફેદ, લીલા અને કાળા રંગના હોય છે. શું તમે જાણો છો કે અલગ-અલગ પથ્થર રસ્તાના અંતમાં કેમ હોય છે ? જોકે તેને એમ જ લગાડેલા નથી હોતા, તેનાથી રસ્તા પર ચાલનારાઓને સંકેત પ્રાપ્ત થઈ શકે…
Read More...

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ પણ હજી આપણા મગજમાં એવી ભાવના છે કે આપણે તેમના કરતા પછાત અને અનપઢ છે. અગાઉ એમ હતું કે પશ્ચિમ પૂર્વએ બતાવેલા રસ્તા પર ચાલતું હતું. પરતું થોડા વર્ષો બાદ સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયો પશ્ચિમની કોપી કરવા…
Read More...

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

કાર ખરીદ્યા બાદ તેને સાચવવી પડે છે. કેટલીક સમસ્યા મેઈન્ટેનન્સ સાથે જોડાયેલી હોય છે તો કેટલીક એવી સમસ્યા છે કે જે કાર ચલાવો કે ન ચલાવો પણ આવતી રહે છે. જેમાની એક સમસ્યા છે ઉંદરોની. ઉંદરો કારમાં ધૂસી જાય તો બરબાદ કરી નાખે છે, વાયરિંગ કાપી નાખે…
Read More...

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: જાણો હવે ક્યાં જરૂરી અને ક્યાં જરૂરી નથી આધાર કાર્ડ

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વનો નિર્ણય આપી તેની માન્યતાને જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓ સમાપ્ત થઇ જશે. કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ ડોક્યુમેન્ટ્સથી અલગ છે અને…
Read More...

બાળકોને મોબાઈલ રમવા આપતા વાલીઓ ચેતજો

બા‌ળકોના મોબાઇલ અને કોમ્પ્યુટર ગેમ પ્રત્યેના વધારે પડતા લગાવને કારણે વિદેશોમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગેમ પ્રત્યે શહેરના બાળકો પર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના ગેમ…
Read More...

પ્રોપર્ટી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ઉપયોગી માહિતી

કોઇ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે પોતાની મહેનતની એક મોટી કમાણી તેમા લગાવી દે છે. એટલા માટે જરૂરી છે કે જે પ્રોપર્ટી ખરીદો ત્યારે તેની માન્યતાની સંપૂર્ણ તપાસ કરી લેવી. મધ્યપ્રદેશ હાઇકોર્ટના એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે, જો તમે કોઇ…
Read More...

સીઝન વગરના લીલા શાકભાજી તમારા આરોગ્ય માટે બની શકે છે ઘાતકી જાણો કારણો

સીઝનમાં શાકભાજીની આવક વધારે હોય છે, પરિણામે ખેડૂતોને ભાવ નથી મળતા. દિનપ્રતિદિન વધી રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો હવે વિપરીત સીઝનમાં પણ શાકભાજીનું ઉત્પાદન લેતા થયા છે. આ માટે તેઓને મોટા પ્રમાણમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે…
Read More...